हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
1947
1947 News
1947
ભારત-પાકિસ્તાન ભાગલા વખતે પેન, પાઘડી, બલ્બ, લાકડી, કઈ-કઈ વસ્તુઓનો પડ્યો હતો ભાગ?
ઝી બ્યૂરો, અમદાવાદઃ હિન્દુસ્તાન અને પાકિસ્તાનનાં ભાગલા પડવાને કારણે 1 કરોડ લોકોને વિસ્થાપિત થવું પડ્યું. વિશ્વના ઈતિહાસમાં અત્યાર સુધીનું આ સૌથી મોટું વિસ્થાપન છે.
Dec 12,2023, 10:55 AM IST
kisi ka bhai kisi ki jaan
એપ્રિલ-મેમાં સિલેક્ટેડ હિન્દી ફિલ્મો થશે રિલીઝ, હોલીવુડ અને સાઉથ જોવી પડશે
ફિલ્મ પ્રેમીઓ માટે એપ્રિલ મહિનો રોમાંચથી ભરેલો રહેવાનો છે. હકીકતમાં, એપ્રિલમાં, ઘણી મોટી ફિલ્મો થિયેટરોમાં અને OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે.
Apr 3,2023, 18:25 PM IST
Reena Chibbar
75 વર્ષ પહેલા જે ઘર છોડ્યું ત્યાં હવે ફુલોના વરસાદ સાથે થયું સ્વાગત, જુઓ વીડિયો
Pakistan News: ભારતના રીના છિબ્બર 75 વર્ષ બાદ પોતાના પૈતૃક ઘર પહોંચ્યા છે. ભારતના વિભાજન સમયે જે ઘર રીનાએ મજબૂરીમાં છોડ્વું પડ્યું હવે ત્યાં તેમનું જોરદાર સ્વાગત થયું છે. જે સમયે પાકિસ્તાનનું ઘર છોડ્યું ત્યારે તેની ઉંમર 75 વર્ષની હતી.
Jul 20,2022, 18:41 PM IST
1947
‘મુસલમાનોને આઝાદી સમયે જ પાકિસ્તાન મોકલી દેવા જોઈતા હતા, આપણા પૂર્વજોએ ભૂલ કરી...’
કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહે (Giriraj Singh) એકવાર ફરીથી વિવાદિન નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, વર્ષ 1947માં તમામ મુસલમાનો (muslim) ને પાકિસ્તાન મોકલી દેવા જોઈતા હતા. આપણા પૂર્વજોની આ સૌથી મોટી ભૂલ હતી. જેનું પરિણામ આજે આપણે ભોગવી રહ્યાં છે. ગુરુવારના દિવસે બિહારના પુર્ણિયામાં મીડિયા કર્મચારીઓની સંબોધિત કરતા તેમણે કહ્યું કે, નાગરિકતા કાયદાના નામ પર દેશમાં ભારત વિરોધી એજન્ડા ચલાવવામાં આવી રહ્યો છે. તેમણે શરજીલ ઈમામના વિવાદિત નિવેદન પર પ્રતિક્રીયા આપતા કહ્યું કે, આ નિવેદન લોકતાંત્રિક નહિ, પરંતુ વિરોધી આંદોલન છે. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે અસુદ્દીન ઔવેસીની રેલીમાં એક યુવતીએ પાકિસ્તાન સમર્થિત નારા લગાવ્યા હતા. તો શરલીજ ઈમામે આસામને ભારતથી અલગ કરવા તથા જેએનયુના ટુકડા-ટુકડાના નારાને જોડી ગિરીરાજ સિંહે આ પ્રતિક્રીયા આપી છે.
Feb 21,2020, 12:26 PM IST
જિતેન્દ્ર સિંહ
દેશના ભાગલા એ આધુનિક ભારતની સૌથી મોટી ભૂલ: કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે (Jitendra Singh) શુક્રવારે દેશના ભાગલાને આધુનિક ભારતની સૌથી મોટી ભૂલ ગણાવી. તેમણે કહ્યું કે જો વિભાજન ન થયું હોત તો આજે જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir) પર કોઈ ચર્ચા ન થાત.
Sep 14,2019, 8:46 AM IST
Trending news
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ
Elcid Investments Ltd share
₹10,000 નું રોકાણ બની ગયું ₹94 કરોડ, પૈસા છાપવાનું મશીન બની ગયો આ શેર
astrology
વર્ષની છેલ્લી અગિયારસ પર દુર્લભ સંયોગ, આ 4 રાશિઓને મળશે માં લક્ષ્મીની અસીમ કૃપા
Ambalal Patel
હવામાન વિભાગની તોફાની આગાહી! ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈને અડધા ગુજરાતને ભીંજવશે
mandir ghanti niyam
મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ વગાડવો શુભ છે કે અશુભ? જાણો શુ કહે છે શાસ્ત્રો-પુરાણ
Dubai
પહેલા દોસ્તી...પછી સેક્સ! દુબઈમાં ગયેલા યુવકને રોમાન્સ ભારે પડ્યો, હવે PMની માંગે...
morning tips
સવારે આંખ ખુલે કે તરત આ 4 વસ્તુ ન જોવી, આખો દિવસ જશે ખરાબ, બનતા કામ બગડશે
health
Chronic Cough: શિયાળો આવતાની સાથે જ ખાસી કરી છે પરેશાન, શું આ વિટામિનની ખામી તો નથી?