हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
2 વર્ષની જેલની સજા
2 વર્ષની જેલની સજા News
Former MP
ભાજપના સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદને 2 વર્ષની જેલ અને 2.97 કરોડનો દંડ
1.48 કરોડ રૂપિયાનાં ચેક 2016માં રિટર્ન થવાના કિસ્સામાં ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપુરાને કલોલ કોર્ટ 2 વર્ષની સાદી કેદની સજા અને 2 કરોડ 97 લાખ 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 13 ઓક્ટોબર 2016ના રોજ અમદાવાદના પ્રભાતસિંહ ઠાકોરે દેવજી ફતેહપુરા વિરુદ્ધ કલોલ કોર્ટમાં ચેક રિટર્ન અંગેની ફરિયાદ કરી હતી. રાજકોટ જમીનના બાનાપેટે 1 કરોડ 48 લાખ લીધા હતા. વકીલ ભાનુ પટેલે પોતાના લેટરપેડમાં જણાવ્યું કે, પ્રભાતસિંહ ઠાકોર અને દેવજી ફતેપુરા મિત્રો અને એકબીજાના પરિચિત હતા. દેવજી ફતેપુરાએ પ્રભાતસિંહને રાજકોટ ખાતે ખેતીની જમીન વેચાણ આપવાનું નક્કી કર્યું હતું.
Oct 3,2020, 21:35 PM IST
Trending news
Viral Video
માવો ખાનારા માટે ખતરનાક સમાચાર! તમાકુમાંથી નીકળી જીવાત
Multiple Sim Card
શું તમારા નામ પર એક કરતા વધુ સિમ કાર્ડ છે? ભરવો પડી શકે લાખો રૂપિયાનો દંડ...
Rajesh Chudasma
કોંગી નેતા પુંજા વંશની ભાજપના સાંસદને ઓપન ચેલેન્જ : આવો સામસામે બેસીને હિસાબ કરીએ
rahul gandhi
અચાનક ગુજરાતના આંટાફેરા કેમ ચાલું થયા? યુપી-ગુજરાત માટે શું છે ગેમ પ્લાન...ખાસ જાણો
surat
સુરતમાં યુવતીને ભાડા બાબતે મકાન માલિકે ચપ્પુ બતાવી માર મારી, ઘટનાનો વીડિયો વાયરલ
Gold rate
ગોળ ગોળ ફેરવી રહ્યું છે સોનું! ઉતાર ચડાવ વચ્ચે આજે શું છે 10 ગ્રામ સોનાનો રેટ
mumbai
મુંબઈ લાચાર! રસ્તાઓ બન્યા નદી, માયાનગરીની ભયંકર હાલત જુઓ આ 10 વીડિયોમાં
surya gochar 2024
16 જુલાઈથી 30 દિવસ સુધી સૂર્યની જેમ ચમકશે આ 5 રાશિનું ભાગ્ય, દરેક કામ થશે સફળ
T20 World Cup 2024
BCCI એ જાહેર કર્યું છે 125 કરોડ રૂપિયાનું ઈનામ, કોને કેટલા રૂપિયા મળશે? ખાસ જાણો
Agriculture
ગુજરાત સરકાર આ ટ્રેનિંગ માટે સામેથી આપે છે રૂપિયા, બિઝનેસ કરીને લાખો કમાવી શકાય છે