हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
21 new cases
21 new cases News
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 21 કેસ, 18 દર્દીઓ સાજા થયા, એક પણ મોત નહી
રાજ્યમાં કોરોનાના કેસ એક અંક સુધી પહોંચીને ફરી એકવાર દ્વિઅંકી થઇ ચુક્યા છે. રાજ્યમાં આજે કોરોનાના 21 નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 18 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે 8,15,890 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે કુલ 3,74,745 રસીના ડોઝ અપાયા હતા. જેના કારણે રાજ્યનો કોરોના રિકવરી રેટ પણ સુધરીને 98.76 ટકાએ પહોંચી ચુક્યો છે.
Oct 11,2021, 19:54 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 21 કેસ, 30 સાજા થયા, એક પણ મોત નહી
રાજ્યમાં કોરોનાના આંકડાઓમાં તબક્કાવાર રીતે વધારો થઇર હ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 21 કેસ સામે આવ્યા હતા. તો બીજી તરફ 30 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,15,648 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે રાજ્યનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્ય સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. આજના દિવસમાં કુલ 4,96,485 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
Sep 27,2021, 20:24 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 21 કેસ, 13 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
ગુજરાતમાં કોરોના ફરી એકવાર વકરી રહ્યો હોય તેવી રીતે તબક્કાવાર કેસ ઘટ્યા બાદ હવે વધી રહ્યા છે. રાજ્યમાં આજે નવા 21 કેસ આવ્યા છે. તો બીજી તરફ 13 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,344 નાગરિકો કોરોનાને હરાવી પણ ચુક્યા છે. કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 5,05,001 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
Sep 10,2021, 19:47 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 21 કેસ, 24 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
રાજ્યમાં કોરોના તબક્કાવાર કાબુમાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના નવા માત્ર 21 કેસ નોંધાયા છે. રાજ્યના 24 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં 8,14,802 દર્દીઓએ કોરોનાને અત્યાર સુધીમાં મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજો થવાનો દર 98.75 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 5,00,105 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
Aug 10,2021, 19:58 PM IST
gujarat corona update
Gujarat Corona Update: નવા 21 કેસ, 29 સાજા થયા એક પણ દર્દીનું મોત નહી
ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર કાબુમાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. દિવસેને દિવસે કેસ પણ કાબુમાં આવી રહ્યા છે. આજે રાજ્યમાં માત્ર 21 કોરોના કેસ જ નોંધાયા હતા. આ ઉપરાંત 29 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,14,514 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકા એ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજના દિવસમાં 3,43,742 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
Jul 30,2021, 19:43 PM IST
Trending news
padra police
ચોંકાવનારી ઘટના! 20 વર્ષીય યુવતીએ વૃદ્ધના ગુપ્તાંગ પર માર્યુ ચાકુ, છેડતી કરતા પાપીને
Rajkot
રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમા મામા સામે ભાણેજને ઝટકો! ગુજરાત હાઈકોર્ટે કર્યો આ હુકમ
Rajasthan
રાજસ્થાનમાં ગુંજ્યો થપ્પડકાંડ! નરેશ મીણાની એક થપ્પડને કારણે ભડકે બળ્યું રાજસ્થાન
gujarat
ગુજરાતમાં અજીબોગરીબ કિસ્સો: ખૂંખાર દીપડાને આજીવન કેદની સજા, જાણો શું કર્યો છે કાંડ?
Ahmedabad
પ્રિયાંશુ જૈન હત્યા કેસ: હત્યારો લંગડાતા પગે આવ્યો, પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન
ગુજરાત
અ'વાદમાં હવે વાહનોમાથી થુંકનારાની ખેર નથી! વિદેશની જેમ ઘરે આવશે મેમો, જાણો શુ છે દંડ
US election 2024
ટ્રમ્પની ટીમમાં 4 વંડર વુમન : ડોનાલ્ડ ટ્રમ્પે 4 મહિલાઓને આપ્યો ખાસ પાવર
gujarat
આ માર્કેટયાર્ડમાં પ્લાસ્ટિકની ગુણીમાં ડુંગળી ભરીને ગયા તો આવશો ઘેર પાછા! મોટો નિર્ણય
share market
શેર બજારમાં હાહાકાર, કેમ ડૂબી રહ્યાં છે લોકોના રૂપિયા, આ છે માર્કેટનો સૌથી મોટો વિલન
lifestyle
Rakul Preet Singh Diet: રકુલ પ્રીત સિંહ જેવો જોઈએ છે 'લુક'? તો ફોલો કરો આ ડાયટ રૂટીન