75 રૂપિયાનો સિક્કો
100 રૂપિયાના સિક્કા બાદ હવે PM મોદીએ બહાર પાડ્યો 75 રૂપિયાનો સિક્કો
પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO)ની 75મી વર્ષગાંઠના અવસરે 75 રૂપિયાનો સ્મૃતિ સિક્કો બહાર પાડ્યો.
Oct 16, 2020, 01:06 PM ISTPM મોદી આજે લોન્ચ કરશે 75 રૂપિયાનો સિક્કો, કારણ છે એકદમ ખાસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે 16 ઓક્ટોબરે 75 રૂપિયાનો સ્મૃતિ સિક્કો બહાર પાડશે. ખાદ્ય અને કૃષિ સંગઠન (Food and Agriculture Organization)ની 75મી વર્ષગાંઠના અવસરે આ ખાસ સિક્કો બહાર પાડવામાં આવશે.
Oct 16, 2020, 06:27 AM ISTનેતાજીના યાદમાં 75 રૂપિયાનો સિક્કો લોંચ કરાશે, જાણો ખાસિયતો
નોટિફિકેશન અનુસાર, સિક્કાનું વજન 35 ગ્રામ હશે. તેમાં 50 ટકા ચાંદી, 40 ટકા તાંબું અને 5-5 ટકા નિકલ અને જિંક ધાતુ હશે. સિક્કા પર સેલ્યુલર જેલની પાછળ તિરંગાને સલામી આપતા નેતાજી સુભાષ ચંદ્વ બોસનું ચિત્ર બનેલું હશે. પોટ્રેટની નીચે 75 પોઇન્ટનો અર્થ 'વર્ષગાંઠ' હશે.
Nov 15, 2018, 11:42 AM IST