Alpita chaudhari News

અલ્પિતા ચૌધરીએ ફરી ગુજરાત પોલીસની આબરુના ધજાગરા ઉડાડ્યા, મંદિરમાં આંખ મારતો વીડિયો બ
ટીકટોક વીડિયો બનાવીને ચર્ચામાં આવેલી પોલીસ કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરી (alpita chaudhary) એ ફરી એકવાર નિયમો તોડ્યા છે. અલ્પિતા ચૌધરીએ બહુચરાજી મંદિરમાં રિલ્સ બનાવી અને ઇન્સ્ટાગ્રામ પર મૂકતા વિવાદ છંછેડાયો છે. ટીકટોક વીડીયો માટે અગાઉ અલ્પિતાને સસ્પેન્ડ કરાઈ હતી. ત્યારે તેણે ચાલુ ડ્યુટીમાં પોલીસનો યુનિફોર્મ પહેરીને બહુચરાજી મંદિરના પ્રાંગણમાં બોલિવૂડના સોંગ પર વીડિયો બનાવ્યા છે. બેફામ મહિલા પોલીસકર્મીની હરકતો પોલીસ વિભાગમાં ચર્ચાસ્પદ બની છે. ઝી 24 કલાક રિવોલ્વર સાચી છે કે ખોટી તે મામલે પુષ્ટિ નથી કરી રહ્યું. પરંતુ મોટી સંખ્યામાં અલ્પિતાના ફોલોવર્સ આ લાઈવ વીડિયોમાં જોડાયા હતા. ત્યારે સવાલ એ છે કે, એક પોલીસ કર્મીને આ પ્રકારે લાઈવ વીડિયોમાં રિવોલ્વર બતાવી કેટલા અંશે યોગ્ય??
Sep 1,2021, 15:51 PM IST

Trending news