announces retirement

Announces Retirement: આ ગુજરાતી ખેલાડીએ ક્રિકેટને કહ્યું અલવિદા, એક સમયે ધોની કરતા પણ હતો ખતરનાક ફટકાબાજ

યૂસુફ પઠાણે ભારત માટે 57 વન-ડે મેચમાં 27ની એવરેજથી 810 રન બનાવ્યા. જ્યારે 22 ટી-20 મેચમાં 236 રન ફટકાર્યા.  વન-ડેમાં યૂસુફના નામે બે સદી અને 3 અર્ધસદીનો સમાવેશ થાય છે.

Feb 26, 2021, 05:46 PM IST