हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
yusuf pathan
Yusuf pathan News
Lok Sabha Election 2024
યુસુફ પઠાણ બંગાળથી જીતીને ગુજરાતમાં 35 વર્ષ જૂનો રેકોર્ડ તોડવામાં સફળ થશે?
Yusuf Pathan: રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે શું મમતા બેનર્જીના નેતૃત્વવાળી ટીએમસીએ ગુજરાતના મુસ્લિમોને એક લિડરશીપ આપવાની કોશિશ કરી છે. જો યુસુફ પઠાણ જીતશે તો 35 વર્ષ જૂનો રેકોર્ડ તૂટશે.
Mar 11,2024, 14:53 PM IST
yusuf pathan
ગુજરાતી ક્રિકેટરની રાજકારણમાં એન્ટ્રી, પશ્ચિમ બંગાળમાં ટિકિટ મળતા જ કહી દિલની વાત
Yusuf Pathan in TMC : વડોદરાના ક્રિકેટર યૂસુફ પઠાણને મમતા બેનરજી પશ્ચિમ બંગાળમાંથી લડાવશે લોકસભાની ચૂંટણી,,, બહેરામપુર બેઠકની ટિકિટ આપીને TMCએ પઠાણને બનાવ્યા પોતાના ઉમેદવાર,,,
Mar 10,2024, 17:52 PM IST
Lok Sabha Elections 2024
Lok Sabha Poll 2024: આવી ગઇ TMC ઉમેદવારોની પ્રથમ યાદી, ગુજ્જુ ક્રિકેટરને મળી ટિકીટ
TMC Candidates List: કલકત્તામાં સીએમ અને ટીએમસી સુપ્રીમોની હાજરીમાં આ યાદીને જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ 42 ઉમેદવારોના નામ છે. ટીએમસીએ યૂસૂફ પઠાણને પણ ટિકીટ આપી છે.
Mar 10,2024, 14:48 PM IST
IPL 2014
જ્યારે કોલકાતામાં ચાલ્યું હતું યુસૂફ પઠાણનું બેટ, ફટકાર્યા હતા 22 બોલમાં 72 રન
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આપણને અત્યાર સુધી કંઈક એવી ઈનિંગ્સ જોવા મળી છે. જેને જોઈને ક્રિકેટ પ્રેમીઓનું દિલ ગદગદ થઈ જાય છે. જ્યારે કોઈએક આક્રમક બેટિંગ કોઈ ભારતીય બેટિંગ કરે છે તો મજા બેગણી થઈ જાય છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ. કેમ કે આઈપીએલ 2014માં આપણને આવી જ ઈનિંગ્સ ભારતના પૂર્વ ખેલાડી અને કેકેઆરના પૂર્વ ખેલાડી યુસૂફ પઠાણ પાસેથી જોવા મળી. તેમના દ્વારા રમવામાં આવેલી આ તોફાની ઈનિંગ્સનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Apr 3,2023, 17:32 PM IST
yusuf pathan
મેદાન વચ્ચે મારામારી પર ઉતરી આવ્યા યૂસુફ પઠાણ અને મિશેલ જોનસન, જુઓ વીડિયો
જોધપુરમાં ચાલી રહેલી લેજેન્ડ્સ લીગ દરમિયાન બે ખેલાડીઓ વચ્ચે જંગ જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મિશેલ જોનસન અને યૂસુફ પઠાણ વચ્ચે બબાલ થઈ હતી. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
Oct 3,2022, 12:15 PM IST
IPL 2021
આ રિટાયર્ડ ખેલાડીઓ એવા છે જે આજે પણ IPLમાં મચાવી શકે છે ધૂમ
ઝી બ્યૂરો, અમદાવાદઃ આ રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં અમુક એવા ખેલાડીઓ જોવા મળ્યા જેમને જોઈ એવું લાગે કે આ પ્લેયર આજે પણ IPLની કોઈ ટીમમાં રમશે તો ધમાકેદાર રમત બતાવી શકે છે. રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં દરેક ટીમને લેજેન્ડ નામ અપાયું હતું. એક પ્લેયર લેજન્ડ ત્યારે જ કહેવાય જ્યારે તેનું પર્ફોમન્સ સારૂ હોય. ત્યારે, આજે અમે તમને જણાવીશું એવા રોડ સેફ્ટી સિરીઝના સ્ટાર પ્લેયરો વિશે. જે લોકો કદાચ આજે પણ રમતા હોય તો IPLમાં ધમાલ મચાવી શકે છે. ઉલ્લખેનિય છે કે, આ પ્લેયર્સ આજે પ્રોફેશનલ ક્રિકેટનો ભાગ નથી. પણ જો આ લોકો આજે પણ IPL જેવી ટૂર્નામેન્ટ રમે તો તેઓ યુવાઓથી પાછળ પણ નથી.
Apr 1,2021, 13:09 PM IST
Irfan Pathan
સચિન, બદ્રિનાથ અને યૂસુફ બાદ ઇરફાન પઠાણને Corona
રોડ સેફ્ટી સિરીઝ પૂર્ણ થયા બાદ ભારતના એક બાદ એક પૂર્વ ક્રિકેટરો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. સચિન, બદ્રિનાથ અને યૂસુફ બાદ આ લિસ્ટમાં ઇરફાન પઠાણનું નામ સામેલ થઈ ગયું છે.
Mar 29,2021, 23:14 PM IST
yusuf pathan
Corona: યૂસુફ પઠાણ કોરોનાથી સંક્રમિત, સચિન સાથે રોડ સેફ્ટી ટૂર્નામેન્ટમાં લીધો હતો
યૂસુફે ટ્વીટ કરી જણાવ્યુ કે, તે પોતાના ઘરમાં ક્વોરેન્ટાઈન છે. પઠાણે લખ્યુ, 'હલકા લક્ષણની સાથે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ બાદ મેં ખુદને ઘરમાં ક્વોરેન્ટાઈન કરી લીધો છે અને હું તમામ જરૂરી પગલા ભરી રહ્યો છું.'
Mar 27,2021, 22:33 PM IST
yusuf pathan
આ ગુજરાતી ખેલાડીએ ક્રિકેટને કહ્યું અલવિદા
યૂસુફ પઠાણે ભારત માટે 57 વન-ડે મેચમાં 27ની એવરેજથી 810 રન બનાવ્યા. જ્યારે 22 ટી-20 મેચમાં 236 રન ફટકાર્યા. વન-ડેમાં યૂસુફના નામે બે સદી અને 3 અર્ધસદીનો સમાવેશ થાય છે.
Feb 26,2021, 17:46 PM IST
Trending news
astro tips
સંધ્યા સમયે કરશો આ કામ તો જીવનભર પસ્તાવો થશે, વર્ષો સુધી ભોગવવી પડશે ગરીબી
IPL 2024
DC vs RR: દિલ્હી કેપિટલ્સની પ્લેઓફની આશા જીવંત, રાજસ્થાન રોયલ્સને 20 રને હરાવ્યું
vapi news
આડા સંબંધની આશંકામાં વધુ એક જીવ હોમાયો, મામાએ જ કરી ભાણેજની હત્યા
Lok Sabha Election 2024
ત્રીજા તબક્કામાં આ રાજ્યોમાં ઓછા મતદાને ચિંતા વધારી, ગુજરાતની સ્થિતિ જાણીને...
Indian Emulsifiers IPO
પહેલા દિવસે પૈસા થઈ જશે ડબલ! ગ્રે માર્કેટમાં તોફાન મચાવી રહ્યો છે આ IPO, જાણો વિગત
surat news
ગુજરાતમાં નકલીના ખેલનો જમાનો, હવે સુરતમાંથી ઝડપાઈ નકલી દારૂ બનાવતી ફેક્ટરી
Sony Shop
વાડજમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી, વેપારીની નજર ચૂકવી ગણતરીની મિનિટોમાં પાડ્યો ખેલ
Haircare Tips
સફેદ વાળ કાળા કરવા માટેનો ગજબનો ઘરગથ્થું ઉપાય, ડુંગળીના રસમાં ભેળવો આ વસ્તુ
Shani Jayanti 2024
ગણતરીની પળોમાં બનશે સર્વાર્થસિદ્ધિ યોગ, શનિદેવ અકલ્પનીય ધનલાભ કરાવશે
Gujarat Election 2024
ગુજરાતમાં ઓછું મતદાન ચિંતાનો વિષય! આટલા ગામે તો મતદાનનો કર્યો છે સંપૂર્ણ બહિષ્કાર