Any city News

ગુજરાતમાં મન પડે તે શહેરમાં પ્લેન લઇને પહોંચી જાઓ, ભાડુ માત્ર 1999 રૂપિયા
ગુજરાત સરકારના સહકારથી અને સહાયથી અમરેલી સુરતની નજીવા દરે આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રારંભમાં અમરેલી શહેરના મૂક બધિર નવ બાળકોને અમરેલીની હવાઈ સફર કરાવવામાં આવી હતી. અમરેલી શહેરના વિકાસ માટે એર કનેકટીવિટી જરૂરી છે. અમરેલીમાં અમરેલી સુરત વેન્ચુરા કંપનીની ફ્લાઈટ ચાલુ થતી પરંતુ ગુજરાત સરકાર અને ભારત સરકારના એર કનેક્ટિવિટીથી શહેરોને જોડવાના હેતુને પાર પાડવા માટે અમરેલી જિલ્લાના લાઠીના વતની અને સુરત હીરા ઉદ્યોગ પતિ સવજીભાઈ ધોળકીયાએ આ જિલ્લાના વિકાસ માટે તે કાર્યનો પ્રારંભ કર્યો છે. તદ્દન નજીવા દરે અમરેલી સુરતનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે તે ખુબ જ સરાહનીય છે. 
Jan 1,2022, 20:54 PM IST

Trending news