apple iphone 12
Apple એ આઇફોન 12ની સાથે નહી મળે ચાર્જર અને Earpods
અમેરિકી ટેક્નોલોજી દિગ્ગજ કંપની Apple (American technology giant Apple) એ તાજેતરમાં iPhone 12 સીરીઝ લોન્ચ કરી છે. તેમાં iPhone 12 મિની, iPhone 12, iPhone 12 Pro અને iPhone Pro Max જેવા આઇફોન સામેલ છે.
Oct 18, 2020, 07:44 PM ISTસામે આવી એપલ iPhone 12ના બેઝ મોડલની કિંમત, જાણો ડીટેલ્સ
એક નવા રિપર્ટમાં એપલ iPhone 12 સિરીઝના બેઝ મોડલની કિંમતનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આ જૂના જનરેશનના મોડલથી 50 ડોલર મોંઘો હોઈ શકે છે.