हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
228/ 9
(82)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
August 2023
August 2023 News
Shukra Gochar 2023
Shukra Gochar 2023: આ 5 રાશિના લોકો માટે 2 ઓક્ટોબર સુધીનો સમય અતિશુભ, મળશે અપાર ધન
Shukra Gochar 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહ વ્યક્તિને સુખ સંપત્તિ ઐશ્વર્ય વિલાસતા પ્રેમ અને ધન સમૃદ્ધિ આપનાર ગ્રહ છે. 7 ઓગસ્ટ 2023 એ શુક્રએ રાશિ પરિવર્તન કરીને કર્કમાં પ્રવેશ કર્યો છે. શુક્રના કર્ક રાશિમાં ગોચરથી ગજલક્ષ્મી રાજયોગ બન્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં આ રાજયોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગજલક્ષ્મી રાજયોગના પ્રભાવથી આ પાંચ રાશિના લોકોને અપાર સુખ સુવિધા પ્રાપ્ત થશે. આ 5 રાશિના લોકોને 2 ઓક્ટોબર 2023 સુધી વૈભવી જીવનની તમામ સુખ સુવિધા પ્રાપ્ત થશે.
Aug 11,2023, 10:23 AM IST
Shukra Uday
8 દિવસમાં પલટી મારશે આ 3 રાશિના લોકોનું ભાગ્ય, તિજોરીમાં કરી રાખજો જગ્યા લાગશે લોટરી
Shukra Uday 2023: સુખ-સમૃદ્ધિ, વિલાસતા, પ્રેમ, આકર્ષણનો કારક ગ્રહ શુક્ર જ્યારે રાશિ પરિવર્તન કરે છે ત્યારે અને તેનો ઉદય થાય છે ત્યારે લોકોના જીવન પર તેની અસર થાય છે. શુક્ર અસ્ત થાય છે ત્યારે લોકોના જીવનમાં અનેક સમસ્યાઓ વધે છે. પરંતુ હવે શુક્રનો ઉદય થવાનો છે અને તેના કારણે 3 રાશિના લોકોને અઢળક લાભ પ્રાપ્ત થશે.
Aug 10,2023, 16:18 PM IST
August 2023
ઓગસ્ટ મહિનો હશે મનોરંજનથી ભરપુર, ઓટીટી પર રિલીઝ થશે બોલીવુડની 3 દમદાર ફિલ્મો
August OTT: બોલીવુડની આ વર્ષની સુપરહિટ સાબિત થયેલી ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર ઓગસ્ટ મહિનામાં રિલીઝ થશે. એટલે કે ઓગસ્ટ મહિનામાં આવતી અધધધ રજાઓમાં જો તમે ક્યાંય ફરવા જવાના નથી તો ઘરે પરિવાર સાથે તમે આ નવી નક્કોર ફિલ્મોની મજા માણી શકશો.
Aug 9,2023, 8:32 AM IST
Rajyog
Rajyog: ઓગસ્ટ મહિનાના સર્જાશે બે રાજયોગ, 3 રાશિના લોકો આ મહિનામાં બનશે કરોડપતિ
Rajyog In August 2023: ઓગસ્ટ મહિનાની શરુઆત થઈ ગઈ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મહિનો 3 રાશિના લોકો માટે અતિ શુભ સાબિત થવાનો છે. મેષ, તુલા અને મકર રાશિના લોકોને બે રાજયોગના કારણે આ મહિનામાં લખલૂટ ધન પ્રાપ્ત થશે. આ સમય દરમિયાન આ રાશિના લોકોને કેવા લાભ થશે ચાલો તે પણ જાણી લો.
Aug 7,2023, 7:22 AM IST
daily horoscope
રાશિફળ 04 ઓગસ્ટ: આજે આ રાશિના વેપારીઓને અચાનક થશે ધન લાભ, આર્થિક સ્થિતિ સુધરશે
Daily Horoscope 04 August 2023: ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.
Aug 4,2023, 7:07 AM IST
Trending news
Whatsapp
WhatsApp પર આવી શકે છે તગડું ફીચર! ફેક ફોટાની સરળતાથી પડશે ખબર, જાણો કેવી રીતે...
Vitamin B12
Vitamin B12: B12 ઓછું હોય તો રોજ પીવો આ દાળનું પાણી, ઝડપથી વધી શકે છે વિટામીન B12
Surat latest hindi news
'મર્દ ATM નથી...', સુરતમાં પત્ની પીડિત પુરુષોનું પ્રદર્શન, પુરુષ આયોગ બનાવવાની માંગ
Relationships Tips
Relationships Tips: વર્ષો જુના સંબંધોને પણ ખરાબ કરી નાખે છે માણસની આ 5 આદતો
breaking news
ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો; ઉત્તર ગુજરાતમાં ઉભો થયો સૌથી મોટો ખતરો!
plane crash
વધુ એક પ્લેન દુર્ઘટના! લેન્ડિંગ દરમિયાન ભીષણ આગ, પાંખિયા અને એન્જિન રન-વે પર ઘસડાયું
astrology
Ketu Gochar 2025: આવતા વર્ષે કેતુ કરશે ગોચર, 2025માં પલટી મારશે આ 3 રાશિઓનું ભાગ્ય
accident
અમદાવાદમાં વધુ એક ખતરનાક અકસ્માત! બેકાબૂ કારે શાક વેચતા ફેરિયાઓને ઉલાળ્યા, એકનું મોત
Gas leakage
ભરૂચમાં મોટી દુર્ઘટના : દહેજની GFL કંપનીમાં ગેસ લીકેજ થતા ચાર કામદારોના મોત
Shani gochar 2025
શનિની ચાલ કરશે કંગાળ! 4 રાશિઓ પર શરૂ થશે સાડાસાતી, ઘરમાંથી જતી રહેશે સુખ-સમૃદ્ધિ