हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
239/ 7
(71.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Auto Industry
Auto industry News
Zee Auto Awards 2022
Zee Auto Awards 2022- કઇ કેટેગરીમાં કઇ ગાડીને મળ્યું નોમિનેશન, અહીં જાણો બધુ જ
Zee Auto Awards 2022: 2021 માં ઝી ઓટો એવોર્ડસે એક મોટી સફળતા પ્રાપ્ત કરી હતી. તેને જોતાં કંપની ફરી એકવાર પોતાના Zee Auto Awards 2022 નું આયોજન કરવા જઇ રહી છે. આ ઝી ઓટો એવોર્ડ્સમાં દેશમાં લોન્ચ થયેલી સર્વશ્રેષ્ઠ ગાડીઓને સન્માનિત કરવામાં આવશે.
Nov 1,2022, 17:57 PM IST
પ્રકાશ જાવડેકર
Good News: ગાડી ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો જરૂર વાંચો આ સમાચાર
પ્રકાશ જાવડેકરે કહ્યું કે સરકાર તમામ વાહનો પર જીએસટી રેટમાં ઘટાડો કરીને ઓટોમોબાઇલ ઇંડસ્ટ્રીની માંગ પર વિચાર કરી રહી છે અને આ વિશે જલદી જ જાહેરાત કરવામાં આવશે.
Sep 4,2020, 23:59 PM IST
કાર
કિલોમીટરના હિસાબે આપો તમારી કારનું પ્રીમિયમ, આવ્યો નવો વિમા પ્લાન
જો તમે તમારી કારના વિમા પ્રીમિયમ તેના ચાલવા એટલે કિલોમીટર મુજબ ચૂકવવા માંગો છો તો આ સમાચાર તમારા કામના જ છે. ભારતીય એક્સા જનરલ ઇંશ્યોરન્સ (Bharti AXA Life Insurance) એવી જ એક પોલિસી લઇને આવી છે.
Apr 30,2020, 23:45 PM IST
Auto Industry
કોઈ ‘એરા ગૈરા નત્થુ ખેરા’ પણ તમારી કારને ચોરી નહિ શકે, આવી છે જબરદસ્ત ટેકન
ઓટો (Auto Industry) અને આઈટી ઈન્ડસ્ટ્રીઝમાં તેજીથી બદલાવ આવી રહ્યાં છે. રોજ નવી નવી ટેકનિક આવી રહી છે, લોકો વધુને વધુ સ્માર્ટ (Smart Car) બની રહ્યાં છે. હવે આ સ્માર્ટ દુનિયામાં તમારી કાર પણ સ્માર્ટ થવા જઈ રહી છે. હવે એ દિવસો દૂર નહિ હોય જ્યાં કારના માલિકને તેની કાર ઓળખી જશે અને માલિકની ઓળખ થતા બાદ તરત જ કાર સ્ટાર્ટ થઈ જશે. એટલું જ નહિ, તમારો સ્માર્ટફોન (Smartphone) પણ તમારી ગાડીની ચાવીનું કામ કરશે.
Nov 18,2019, 11:10 AM IST
નાણામંત્રી
આજે ઉદ્યોગ જગતના લીડર્સ સાથે બેઠક કરશે નાણામંત્રી
આજે 7 ઓગસ્ટના રોજ નિર્મલા સીતારમણ ઓટોમોબાઇલ સેક્ટરના બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરશે. 8 ઓગસ્ટના રોજ સરકાર અને ઇંડસ્ટ્રી પ્રતિનિધિઓ સાથે બેઠક થશે. 9 ઓગસ્ટના રોજ નાણા સેક્ટર્સના અધિકારીઓ સાથે મુલાકાત કરશે.
Aug 7,2019, 12:29 PM IST
કિયા મોટર્સ
KIA મોટર્સ રજૂ કરશે 'Made In India' કાર, 8 ઓગસ્ટના રોજ થશે લોન્ચિંગ
દક્ષિણ કોરિયાની ટોચની કાર નિર્માતા કિયા મોટર્સ (KIA Motors) 8 ઓગસ્ટના રોજ પોતાની પ્રથમ 'મેડ ઇન ઇન્ડીયા' કાર બજારમાં રજૂ કરશે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં આ જાણકારી આપી છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે ''કિયા 8 ઓગસ્ટના રોજ પોતાની કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે અને તેને મુખ્યમંત્રી વાઇએસ જગન મોહન રેડ્ડીને કાર્યક્રમ માટે આમંત્રિત કર્યા છે. ભારતમાં કિયાનો પ્રથમ પ્લાન્ટ નિર્માણ અનન્તપુર જિલ્લામાં 536 એક જમીનમાં બનાવવામાં આવી રહ્યો છે.
Jul 29,2019, 9:58 AM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો