Gujarat Heart Attack News: ભર યુવાનીમાં રસ્તમાં ચાલતા ચાલતા લથડીયા ખાઇ પડી જવું, ક્રિકેટ કે કોઇ અન્ય રમત રમતાં પડી જવું, ગરબા રમતી વખતે કે ડાન્સ કરતી વખતે પડી જવું અને હાર્ટ ફેઇલ થતાં અવસાન થવાના અનેક કિસ્સા આપણી સામે છેલ્લા કેટલાક સમયમાં આવ્યા છે જે દર્શાવે છે કે યુવાનોમાં હાર્ટ ડીસીઝનું પ્રમાણ વધ્યુ છે.