हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
NZ
32/ 2
(10)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતી ન્યૂઝ
black raisins
Black raisins News
black raisins
Black Raisins: હાડકાને લોખંડ જેવા મજબૂત બનાવે છે આ કાળા દાણા, જાણો કેવી રીતે ખાવા
Black Raisins Benefits: કાળી દ્રાક્ષ દેખાવમાં નાનકડી લાગે છે પરંતુ આ કાળી વસ્તુ હાડકાને લોખંડ જેવા મજબૂત કરી શકે છે. આજે તમને કાળી દ્રાક્ષ ખાવાથી શરીરને થતા લાભ વિશે જણાવીએ. આ રીતે કાળી દ્રાક્ષ ખાવાથી હાડકાને લાભ થઈ શકે છે.
Nov 9,2025, 9:41 AM IST
Health Care
રોજ સવારે પલાળેલી કાળી દ્રાક્ષ ખાવાથી શરીરમાંથી 100 બીમારીઓ થશે દૂર
BLACK RAISINS: સૂકા મેવાનું નિયમત સેવન કરવાથી શરીરમાં થાય છે ચમત્કારિક ફાયદા. ખાસ કરીને ડ્રાય ફ્રૂટ બોડીની વીકનેસને દૂર કરીને એનર્જી રીજનરેટ કરવાનું પણ કામ કરે છે. હંમેશા હિટ એન્ડ ફિટ રહેવા માટે તમારા ખાન-પાનની વ્યવસ્થા અત્યંત સુદ્રઢ હોવી આવશ્યક છે. એમાંય જો કમે એક જ ઉપાયમાં બધી સમસ્યા દૂર કરવામાં માંગતા હોવ તો રોજ રાત્રે કાળી દ્રાક્ષ પાણીમાં પલાળીને રાખો અને સવારે નરણાંકોઠે તેનું સેવન કરો.
Apr 7,2024, 14:10 PM IST
black raisins benefits
Black Raisins Benefits: રોજ કાળી દ્રાક્ષ ખાશો તો પેટની આ સમસ્યાઓ દવા વિના થશે દૂર
Black Raisins Benefits: સવારે તમે તમારા દિવસની શરૂઆત કેવી રીતે કરો છો તેના પર તમારું સ્વાસ્થ્ય નિર્ભર હોય છે. એટલા માટે જ સવારે ખાલી પેટ કેટલીક હેલ્ધી વસ્તુઓનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને જો તમે સવારે કાળી દ્રાક્ષ ખાવાનું રાખો છો તો તેનાથી પેટ સંબંધિત ઘણી બધી સમસ્યાઓ તો દવા વિના જ દૂર થઈ જશે સાથે જ શરીરની નબળાઈ પણ દૂર થશે. તો ચાલો તમને પણ જણાવી દઈએ કે રોજ સવારે કાળી દ્રાક્ષ ખાવાથી કઈ કઈ બીમારીઓ દૂર થાય છે.
Mar 8,2024, 11:45 AM IST
black raisins
ખાલી પેટ કાળી દ્રાક્ષ ખાવાથી થશે 5 જબરદસ્ત ફાયદા, ફુગ્ગા જેવું ફુલેલું પેટ થશે અંદર
Black Raisins: કાળી દ્રાક્ષ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને ખાલી પેટ ખાવાથી શરીરને ઘણા ફાયદા થશે. ઘણા લોકો છે જેઓ દૈનિક આહારમાં કાળી દ્રાક્ષનો સમાવેશ કરે છે. તો તમે આવું નથી કરતાં તો ચાલો તમને કાળી દ્રાક્ષ ખાવાથી થતા લાભ વિશે જણાવીએ. આ સ્વાસ્થ્ય લાભ વિશે જાણી તમે પણ કાળી દ્રાક્ષ ખાવાની શરુઆત કરી દેશો.
Jan 12,2024, 7:43 AM IST
black raisins
મહિલાઓ માટે વરદાન છે આ કાળી વસ્તુ, માસિક અને હોર્મોન્સ સંબંધિત સમસ્યા કરે છે દૂર
Black Raisins: કાળી દ્રાક્ષ મહિલાઓ માટે ખૂબ જ લાભકારક છે. કાળી દ્રાક્ષ મહિલાઓની માસિક સંબંધિત દરેક સમસ્યા અને હોર્મોનલ અસંતુલનને પણ ઠીક કરી શકે છે. તો ચાલો તમને જણાવો કાળી દ્રાક્ષથી મહિલાઓને કેટલા ફાયદા થાય છે.
Jan 10,2024, 12:35 PM IST
black raisins
મહિલાઓ માટે વરદાન છે કાળી દ્રાક્ષ, ખાલી પેટ ખાવાથી મહિલાઓની આ 4 સમસ્યા થાય છે દૂર
Black Raisins Benefits: કાળી દ્રાક્ષ ખૂબ જ ફાયદાકારક સૂકોમેવો છે. તેમાં અનેક પોષક તત્વ હોય છે જે શરીર માટે જરૂરી છે. ખાસ કરીને મહિલાઓ પોતાની ડાયટમાં કાઢી દ્રાક્ષને સામેલ કરે તો તેનાથી તેમને અઢળક ફાયદા થાય છે. ખાસ તો મહિલાઓને થતી ચાર મુખ્ય સમસ્યામાં કાળી દ્રાક્ષ ખાવાથી રાહત મળે છે.
Nov 9,2023, 13:24 PM IST
black raisins
કાળી દ્રાક્ષ ખાવાથી હાર્ટ રહે છે હેલ્ધી, જાણો ખાવાની સાચી રીત અને તેના ફાયદા વિશે
Black Raisins: કિસમિસની જેમ કાળી દ્રાક્ષમાં પણ ઘણા બધા પોષક તત્વો હોય છે. કાળી દ્રાક્ષ પોટેશિયમ, ફાઇબર, પ્રોટીન જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. જો તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદા થાય છે. કેટલીક સ્વાસ્થ્ય સમસ્યા દરમિયાન સ્વાસ્થ્ય નિષ્ણાંત પણ કાળી દ્રાક્ષનું સેવન કરવાની સલાહ આપે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે કાળી દ્રાક્ષ શરીરને કેટલા ફાયદા કરે છે.
Oct 28,2023, 8:40 AM IST
Trending news
Jio
BSNLનો ધમાકો... ફક્ત 251 રૂપિયામાં મળશે અનલિમિટેડ કોલિંગ અને 100GB ડેટા
Agriculture
એક જ ખેતરમાં ફૂલો, શાકભાજી અને અનાજ કેવી રીતે ઉગાડી શકાય? ખેડૂતો જાણે ફાયદાની વાત
Death Sign
Death Signs: અકાલ મૃત્યુ પહેલા મળે છે આવા સંકેત, અચાનક ઘટવા લાગે છે અશુભ ઘટનાઓ
Operation Torch
Operation Torch: શું છે UPમાં શરૂ થયેલ 'ઓપરેશન ટોર્ચ',જાણો કોણ છે સરકારના નિશાના પર?
dirty socks
કેટલી વાર પહેર્યા બાદ ધોવા જોઈએ મોજા, એક્સપર્ટે જણાવ્યું
MG December offers 2025
MG કાર પર મેગા સેલ, ગ્લોસ્ટરથી કોમેટ EV સુધી, મળી રહ્યું છે 4 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
sir
ગુજરાત સહિત 6 રાજ્યોમાં વધી SIRની સમયમર્યાદા, જાણી લો નવી તારીખ
Yashasvi Jaiswal
જયસ્વાલે રોહિત અને વિરાટ વિશે આપ્યું મોટું નિવેદન, કેપ્ટન બનવાની વ્યક્ત કરી ઈચ્છા
India US trade Deal
PM મોદીના ખાસે જણાવ્યું મોદી-ટ્રમ્પ વચ્ચે ક્યારે થશે વેપાર કરાર, જાણો
7th Pay Commission
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, નવા વર્ષમાં DA પર લાગી શકે છે ઝટકો