Cylinder New Update: મિડિલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે જો હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) બ્લોક થાય, તો ભારતમાં ગેસનું સંકટ ઘેરું બની શકે છે. પરંતુ ભવિષ્યમાં આવી સમસ્યા ન સર્જાય તે માટે કેન્દ્ર સરકારે એક ખાસ યોજના બનાવી છે. જો આ યોજના સફળ થશે તો ભારતને ન તો હોર્મુઝ સ્ટ્રેટની જરૂર પડશે કે ન તો ગેસ ટેન્કરોનું ટેન્શન રહેશે. ચાલો જાણીએ કે ભારત સરકારનો આ પ્લાન શું છે.
LPG સિલિન્ડરના ભાવ વધારાની ચિંતાઓ વચ્ચે એલપીજી પર બે સારા સમાચાર આવ્યા છે. જે તમારે જાણવા ખાસ જરૂરી છે. આ ઉપરાંત આજે એલપીજી કોમર્શિયલ અને ઘરેલુ ગેસ બાટલાના શું ભાવ છે તે પણ ખાસ જાણો.
LPG Cylinder Price : દેશભરમાં LPG ગેસ સિલિન્ડરના નવા દરો જાહેર કરવામાં આવ્યા છે. ઘરેલું ઉપયોગથી લઈને હોટલ, ઢાબા અને મોટા ઉદ્યોગોમાં વપરાતા વિવિધ સિલિન્ડરોના ભાવ અપડેટ કરવામાં આવ્યા છે.
LPG Cylinder Booking For Wedding: આજે, 1 મેના રોજ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જોકે, ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ યથાવત છે.
LPG Price Hike: ચાર રાજ્યોમાં અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદાન પૂરું થતા જે વાતનો ડર હતો તે જોવા મળ્યું. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. જાણો લેટેસ્ટ રેટ
LPG Gas Cylinder New Rule: આજકાલ LPG સિલિન્ડર માટે ઘણી મારા મારી છે, અને બુક કરાવવાના નામે ઘણી છેતરપિંડી થઈ રહી છે. પરંતુ હવે આને રોકવા માટે એક નવો નિયમ લાવવામાં આવ્યો છે.
LPG Booking : કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે LPGનો પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે. આ દરમિયાન ગ્રાહકો ઓળખનો પુરાવો આપીને સરળતાથી 5 કિલોગ્રામના સિલિન્ડર મેળવી શકે છે.
Central government issues directives to all states regarding 5 kg LPG cylinders
Commercial LPG New Rules : દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે PNG કનેક્શનની અરજી કર્યા વિના સિલિન્ડર આપવામાં આવશે નહીં. સરકારનો નવો આદેશ શું છે અને તેનાથી તમને શું અસર થશે તેના વિશે આ લેખમાં જાણીશું.
LPG Cylinder Rules : સરકારે ઘરમાં LPG સિલિન્ડર રાખવાની સંખ્યા અંગે એક નિર્ધારિત મર્યાદા નક્કી કરી છે. સામાન્ય રીતે એક જ ઘરેલું કનેક્શનમાં બે સિલિન્ડર રાખવાની મંજૂરી આપવામાં આવે છે. આ જરૂરિયાત કરતાં વધુ સિલિન્ડર રાખવા એ સંગ્રહખોરી ગણી શકાય, જેના કારણે કડક કાનૂની કાર્યવાહી, દંડ અને જેલ પણ થઈ શકે છે.
LPG Aadhaar linking : સરકારે હવે બધા LPG યુઝર્સ માટે આધાર e-KYC ફરજિયાત બનાવ્યું છે. e-KYC વિના સિલિન્ડર બુકિંગ અથવા સબસિડી સ્થગિત થઈ શકે છે. તેથી LPG આધાર e-KYC કરવું જરૂરી છે. ઘરે બેઠા e-KYC કેવી રીતે કરી શકો છો, તેના વિશે આ લેખમાં જણાવીશું.
LPG Cylinder : મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે દેશમાં LPG ગેસની સોર્ટેજ ઉભી થઈ રહી છે. વારંવાર એવી ફરિયાદો આવી રહી છે કે, કન્ફર્મ બુકિંગ પછી પણ કેટલાક ડીલરો ગ્રાહકોને સિલિન્ડર પહોંચાડવાનો ઇનકાર કરી રહ્યા છે અને વધારાના પૈસાની માંગણી કરી રહ્યા છે. ત્યારે જાણી લઈએ કે આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ.
Gas Cylinder Delivery Time: રસોઈ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે નવો નિયમ લાગૂ થયો છે. હવે શહેર અને ગ્રામ્ય ઉપભોક્તાઓ માટે અલગ-અલગ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જાણી લો કેટલા દિવસમાં તમને મળશે સિલિન્ડર?
Gas Cylinder Booking Rules: LPG સિલિન્ડર બુક કરવાના નિયમો બદલાયા છે. હવે, નવી બુકિંગ માટે 25 દિવસનો રાહ જોવી પડશે. જોકે, જો સિલિન્ડર વહેલા ખતમ થઈ જાય, તો આ પદ્ધતિઓ અપનાવી શકાય છે.
commercial lpg gas cylinder rate increased check rates
LPG Gas Price Hike: વર્ષ 2025એ વિદાય લીધી અને આજથી નવું વર્ષ 2026 શરૂ થયું. પરંતુ નવા વર્ષના પહેલા જ દિવસે મોંઘવારીનો મોટો ઝટકો મળ્યો છે. એલપીજી ગેસના બાટલના ભાવમાં વધારો થયો છે. જાણો લેટેસ્ટ રેટ.
LPG Price: લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ભારતમાં 14.2 કિલોગ્રામ LPG સિલિન્ડરની અસરકારક કિંમત દર્શાવતો ડેટા રજૂ કર્યો હતો.
LPG Cylinder Price: રાંધણ ગેસના બાટલાના ભાવમાં ઘટાડાની રાહ જોઈને બેઠેલા લોકો માટે આજે માઠા સમાચાર છે. ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ભાવમાં વધારા-ઘટાડા અંગે જાહેરાત કરે છે. જાણો આજે શું ફેરફાર લાગૂ થયો.
ભારતે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે એક ઐતિહાસિક LPG આયાત કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે હેઠળ ભારતીય તેલ કંપનીઓ ઓછામાં ઓછો 10% LPG યુએસ ગલ્ફ કોસ્ટમાંથી આયાત કરશે.
New Rules from 1st November 2025: આજે, 1 નવેમ્બર 2025 થી ઘણા નિયમો અને ઘણી વસ્તુઓની કિંમતોમાં ફેરફારો લાગુ થશે. ચાલો તમને જણાવીએ કે1 નવેમ્બરથી શું-શું બદલાવવાનું છે.
જયપુર-અજમેર હાઈવે પર બની આ ઘટના. કેમિકલ ટેન્કર સાથે અથડામણ બાદ લાગી આગ. વિસ્ફોટનો અવાજ 10 કિલોમીટર દૂર સુધી સંભળાયો. વધુ વિગતો માટે જુઓ વીડિયો.
free LPG cylinder: આ યોજના 1 મે, 2016ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ પરિવારોને જ મફત LPG સિલિન્ડર આપવામાં આવશે. અલગથી અરજી કરવાની જરૂર રહેશે નહીં.