cambridge analytica

હવે ફેસબુક વાપરવા માટે ચુકવવા પડશે નાણા, જાણો ઝકરબર્ગે શું નિર્ણય લીધો ?

યુઝર્સ નાણા ચુકવીને સંપુર્ણ સુરક્ષીત અેડ રહિત ફેસબુકનું સુરક્ષીત વર્ઝન પણ વાપરી શકશે

May 5, 2018, 06:41 PM IST

ડેટા લીક મામલે વિવાદમાં ફસાયેલી કેમ્બ્રિજ એનાલિટિકાનો ચોંકાવનારો ઘટસ્ફોટ, જાણો શું થયું

ફેસબુક ડેટા કાંડના લીધે ચર્ચામાં રહેલી બ્રિટીશ કંપની કેમ્બ્રિજ એનાલિટિકાએ પોતાના બધા કામકાજ તાત્કાલિક ધોરણે બુધવાર (2 મે)થી બંધ કરવાની જાહેરાત કરી. કંપનીએ બ્રિટેન અને અમેરિકામાં પોતાને દેવાળું ફૂંક્યું હોવાની અરજી આપવાની જાહેરાત કરી છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે એ નક્કી થઇ ગયું છે કે હવે બિઝનેસમાં ટકવાની કોઇ સંભાવના નથી. કંપની પર ફેસબુકના કરોડો યૂજર્સની અંગત જાણકારીનો ઉપયોગ કરવાનો આરોપ છે. બ્રિટનની રાજકીય સલાહકાર કંપની કેમ્બ્રિજ એનાલિટિકા લગભગ 8.7 કરોડ ફેસબુક વપરાશકારોનો ડેટા લીક કરવાના મામલે વિવાદોમાં ઘેરાઇ હતી.

May 3, 2018, 11:27 AM IST

મોટો ખુલાસો: કેમ્બ્રિજ એનાલિટિકાએ કોંગ્રેસને આપ્યો હતો લોકસભાનો પ્લાન

કોંગ્રેસનાં બળવાખોર નેતા શહેઝાદ પૂનાવાલાનો ઘટસ્ફોટ, કેમ્બ્રિજ એનાલિટિકાએ રાહુલને સોંપ્યો હતો અહેવાલ

Apr 17, 2018, 03:23 PM IST

કેમ્બ્રિજ એનાલિટિકાને આપવામાં આવી ફેસબુકના 8.7 કરોડ યૂઝર્સની ખાનગી જાણકારી

ફેસબુકના પ્રમુખ ટેકનિકલ અધિકારી માઇલ સ્ક્રોફરના સોશિયલ નેટવર્કના યૂઝર્સ માટે નવું પ્રાઇવેસી ટૂલ લાગૂ કરવાની જાહેરાત કરતા એક નિવેદનમાં આ જાણકારી આપી. 

 

Apr 5, 2018, 01:39 PM IST

VIDEO : કેમ્બ્રિજ એનાલિટિકા અને કોંગ્રેસ વચ્ચેની ડીલનો ચોંકાવનારો ખુલાસો

ફેસબુક ડેટા ચોરી અને એનો ચૂંટણીમાં ઉપયોગ મામલે એક બાદ એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે. વધુ એક ચોંકાવનારો પુરાવો સામે આવ્યો છે જેનાથી કોંગ્રેસ સામે સવાલો ઉભા થવા પામ્યા છે. એક પત્રકારની ડોક્યુમેન્ટરી ફિલ્મનો વીડિયો સામે આવ્યો છે જેમાં કોંગ્રેસ અને કેમ્બ્રિજ એનાલિટિકા વચ્ચેના સંબંધનો પર્દાફાશ થયો છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેમ્બ્રિજ એનાલિટિકાના પૂર્વ સીઇઓ એલેકઝાન્ડર નિક્સની કેબિનમાં કોંગ્રેસના ચૂંટણી પ્રતિક સમા હાથનું  પોસ્ટર સ્પષ્ટ દેખાય છે. 

Mar 30, 2018, 12:17 PM IST

EXCLUSIVE: કેમ્બ્રિજ એનાલિટિકાએ કોંગ્રેસ માટે ચૂંટણી મેનેજમેન્ટ પર બનાવ્યું હતું PPT

ડેટા લીક મામલે કોંગ્રેસ ભલે દાવો કરી રહી હોય કે તેણે ચૂંટણીમાં ચૂંટણી મેનેજમેન્ટ સંબંધિત બ્રિટિશ રિસર્ચ ફર્મ કેમ્બ્રિજ એનાલિટિકાની સેવાઓ લીધી નથી, પરંતુ તથ્યો તો કશું અલગ જ તસવીર રજુ  કરી રહ્યાં છે.

Mar 30, 2018, 11:03 AM IST

ડેટા લીક મામલે સરકારે ફેસબુકને નોટિસ ફટકારી, 7 એપ્રિલ સુધીમાં આપવો પડશે જવાબ

સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ ફેસબુકમાંથી 5 કરોડ યૂઝર્સનો ડેટા લીક થયા બાદ ભારત સરકારે ફેસબુકને નોટિસ ફટકારી છે.

Mar 28, 2018, 07:17 PM IST

વ્હિસલ બ્લોઅર ક્રિસ્ટોફર વાયલીનો ખુલાસો, કોંગ્રેસે પણ લીધી હતી કેમ્બ્રિજ એનાલિટિકાની સેવાઓ

બ્રિટનની સંસદીય સમિતિની સામે ક્રિસ્ટોફર વાયલીએ કહ્યું કે, તેની કંપનીને ભારતમાં કોઇ નેશનલ પ્રોજેક્ટની ખબર નથી, પરંતુ રીઝનલ પ્રોજેક્ટ જરૂર હતો. 

 

Mar 27, 2018, 10:48 PM IST

છાપાઓમાં આખા પેજની એડ આપી ફેસબુકે માંગી માફી: લાગ્યો બીજો ચોંકવનારો આરોપ

ફેસબુક પર એન્ડ્રોઇડ મોબાઇલ યુઝરનાં ફોન નંબર અને મેસેજીસની ચોરીનો અન્ય એજન્સીએ લગાવ્યો આરોપ

Mar 26, 2018, 04:46 PM IST

ફેસબુક ડેટા લીક : માર્ક ઝુકરબર્ગે 8 વર્ષમાં કરેલી કમાણી માત્ર 5 દિવસમાં ગુમાવી

2012માં માર્કની નેટવર્થ આશરે 53 હજાર કરોડ રૂપિયા પહોંચી હતી,જો કે ડેટા લીકનાં કારણે ફેસબુકની 52 હજાર કરોડનું નુકસાન થયું હતું

Mar 23, 2018, 04:57 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના 'ગબ્બર સિંહ ટેક્સ' પાછળ કેમ્બ્રિજ એનાલિટિકાનો હાથ-ભાજપ

કોંગ્રેસના કેમ્બ્રિજ એનાલિટિકા નામની કંપની સાથે કથિત સંબંધને લઈને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી પરના પ્રહારોને વધુ આકરા બનાવતા ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે વિપક્ષી પાર્ટીના ગુજરાત વિધાનસભા ચૂંટણી અભિયાનમાં તેની છાપ જોવા મળી હતી.

Mar 23, 2018, 10:12 AM IST

ડેટા એનાલિસિસ મુદ્દે કેમ્બ્રિજ કરતા ઘણા વિદ્વાનો અમારી પાસે : સામ પિત્રોડા

ભારતમાં આંતરરાષ્ટ્રીય શાખ વાળા ઘણા ડેટા એનાલિટિક્સ વિશેષજ્ઞોને ઓળખું છું જે આ કામ ઘણી ઓછી કિંમતમાં કરી આપી શકે છે

Mar 22, 2018, 10:08 PM IST

ફેસબુક ડિલીટ કરવા માટે આ યોગ્ય સમય, જાણો કોણે કહ્યું?

રાજનીતિક હેતુઓને પૂરા કરવા માટે ફેસબુક યૂઝર્સના કથિત ડેટા લીકના અહેવાલો બાદ જાણીતી મેસેજિંગ એપ વ્હોટ્સ એપના સહ-સંસ્થાપક બ્રાયન એક્ટને યૂઝર્સને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકને ડિલીટ કરવાનું જણાવ્યું.

Mar 22, 2018, 03:18 PM IST

ફેસબુક એકાઉન્ટ ડેટા લીક મામલે માર્ક ઝુકરબર્ગે ભૂલ સ્વીકારી, હવે શું થશે?

પાંચ કરોડ ડેટા લીક થવાના મામલે ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે ભૂલ સ્વીકારતા કહ્યું કે ફેસબુક યૂઝર્સની નિશ્ચિત રીતે માહિતી લીક થઈ છે.

Mar 22, 2018, 09:05 AM IST

ડેટા લીકઃ કોંગ્રેસે કહ્યું - અમે ક્યારેય નથી લીધી કેમ્બ્રિજ એનાલિટિકાની સેવાઓ

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ આરોપ લગાવ્યો કે ભાજપ અને તેની સહયોગી જનતા દળ (યૂનાઇટેડ)એ વર્ષ 2010માં કેમ્બ્રિજ એનાલિટિકાની સેવા લીધી હતી. 

Mar 21, 2018, 09:01 PM IST