Coriander Benefits: લીલા ધાણા ભોજનનો સ્વાદ વધારે છે અને શરીરને મજબૂત પણ બનાવે છે. કોથમીર ઘણીવાર શાક સાથે ફ્રી મળી જાય છે તેથી લોકો તેને સામાન્ય વસ્તુ ગણે છે. પરંતુ કોથમીર ફાઈબરથી ભરપુર હોય છે જે પાચન સુધારે છે અને શરીરને એવા ફાયદા કરે છે જેના વિશે કોઈએ વિચાર્યું પણ ન હોય.
Storage Tips For Leafy Herbs: શિયાળામાં વિવિધ પ્રકારની ભાજી ખૂબ ખવાય છે પરંતુ લીલા શાકભાજી સાથે એક સમસ્યા થાય છે કે તે 1 કે 2 દિવસમાં જ કરમાઈ જાય છે. આજે તમને આ આર્ટીકલના માધ્યમથી જણાવીએ કે ફ્રીજમાં કેવી રીતે લીલા શાકભાજી રાખવાથી તે લાંબા સમય સુધી ફ્રેશ રહે.
Gardening Tips: કોથમીર એવી વસ્તુ છે જેને તમે ઘરે સરળતાથી ઉગાડી શકો છો. આજે તમને એવી ટ્રીક જણાવીએ જેની મદદથી તમે ઘરે નાનકડી જગ્યામાં પણ લીલા ધાણા ઉગાડી શકો છો. તેના માટે વધારે મહેનત પણ કરવી નહીં પડે અને 5 થી 6 દિવસમાં તો ધાણા ઉગી પણ જશે.
Gardening Tips: લીલા ધાણાનો ઉપયોગ રોજ થાય છે. કોથમીર ઘરે પણ સરળતાથી ઉગી શકે છે. જો તમે આ ટ્રીક ફોલો કરી ઘરમાં કોથમીર ઉગાડશો તો તમને બારેમાસ ઘરમાં ઉગતી ફ્રેશ કોથમીર ખાવા મળશે.
Coriander Benefits: ધાણાના પાન પગથી માથા સુધીના અંગોને લાભ કરનાર છે. જો સાચી રીતે તેનો ઉપયોગ કરવામાં આવે તો શરીરને ઘણા લાભ થાય છે. આ લાભનો અનુભવ કરવો હોય તો સવારે ખાલી પેટ ધાણાના પાન ચાવીને ખાવાનું શરુ કરો. તમને થોડા જ દિવસોમાં શરીરમાં અહીં દર્શાવ્યાનુસારના લાભ જોવા મળશે.
Mint and Coriander Storage Hacks: ચોમાસમાં ધાણા, ફુદીનાના પાન ઝડપથી ખરાબ થઈ જાય છે. જો તમે આ વસ્તુઓને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માંગો છો તો આ ટીપ્સ અપનાવી શકો છો.
Gardening Tips: ભોજનમાં કોથમીર ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ અનેકગણો વધી જાય છે. આ કોથમીર તમે ઘરે સરળતાથી ઉગાડી શકો છો. આજે તમને કુંડામાં કોથમીર વાવવાનો સૌથી સરળ રસ્તો જણાવીએ.
Coriander Mint Chutney: યૂરિક એસિડ લેવલને નેચરલી ઘટાડવા માટે તમે ધાણા અને ફુદીનાની લીલી ચટણીનું સેવન કરી શકો છો. આ ચટણી ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. તેનાથી થતા લાભ વિશે ચાલો તમને જણાવીએ.
Dhanteras 2024: ધનતેરસ પર મોટાભાગના લોકો સોના ચાંદી સહિતની કીમતી વસ્તુઓની ખરીદી કરતા હોય છે. આ સાથે જ ધનતેરસ પર ખૂબ જ સામાન્ય એવા સૂકા ધાણાની ખરીદી પણ કરવામાં આવે છે. આવું શા માટે છે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે ચાલો તમને જણાવીએ.
Agriculture News/Vegetables Farming: ઉનાળો ખેડૂતોને કરાવી શકે છે તગડી કમાણી. ખાસ કરીને માર્ચ-એપ્રિલમાં કયા શાકભાજીનું વાવેતર કરવું સારું? કઈ શાકભાજી ખેડૂતોને કરાવી શકે છે તગડી કમાણી? એ સવાલનો જવાબ તમને આ આર્ટિકલમાં મળી જશે.
Coriander Benefits: અન્ય શાકભાજીની સરખામણીમાં ખૂબ જ ઓછી કિંમતે અને ઘણીવાર તો શાક સાથે ફ્રીમાં મળતા લીલા ધાણા શરીરને પાંચ સૌથી મોટા ફાયદા કરી શકે છે. જે પણ વ્યક્તિને આ પાંચ સ્વાસ્થ્ય સમસ્યાઓથી મુક્તિ મેળવવી હોય અને શરીરને સ્વસ્થ રાખવું હોય તેને નિયમિત કોથમીર ખાવી જોઈએ.
આપણા રસોડામાં ઉપયોગમાં લેવાતા ઘણા મસાલા આયુર્વેદિક ગુણોથી ભરપૂર હોય છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ મસાલા પૈકીના કેટલાક બ્લડ શુગર લેવલ ઘટાડવામાં અક્સીર પુરવાર થાય છે.
અમે વાત કરી રહ્યા છીએ કોથમીરના પાંદડા વિશે, જેના દ્વારા સ્વાદિષ્ટ વાનગીઓ સજાવવામાં આવે છે અને સાથે જ ભોજનનો સ્વાદ પણ વધે છે. પરંતુ તમે જાણો છો કે લીલી કોથમીર વધતા વજનને ઘટાડવામાં પણ મદદ કરે છે.
Plenty of wheat, coriander, tur, chickpea income in Junagadh
એકવાર ચીરીઓ ફ્રાય થઈ જાય એટલે નાની ડુંગળીને તેલમાં મુકી એક મિનીટ સુધી ફ્રાય કરો. તે પછી લીલાં મરચાં એક મિનીટ સુધી ફ્રાય કરો.