corona viruas vaccination

ગુજરાતમાં રાત્રિ કરફ્યૂ અંગે મોટા સમાચાર

  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, 10 વાગ્યા પછી કરફ્યૂ આગામી 15 દિવસ સુધી ચાલુ રહેશે. કો્ઈ છૂટછાટ અપાઈ નથી. કેસ કન્ટ્રોલમાં આવી રહ્યાં છે. થોડી ઘીરજ અને લોકો સહકાર આપે. બાદમાં સ્થિતિ મુજબ યોગ્ય નિર્ણય લઈશું. 

Jan 15, 2021, 12:19 PM IST