night curfew

Lockdown ની 'આશંકા' વચ્ચે મોટો પ્રશ્ન- શું બંધ ટ્રેનો? Indian Railway એ આપ્યો જવાબ

નવી દિલ્હી: દેશના ઘણા રાજ્યોમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસ (Coronavirus) ના કેસ પર કાબૂ મેળવવા માટે ફરી એકવાર પાબંધીઓ લગાવવામાં આવી રહી છે. પરિસ્થિતિ એવી છે કે ઘણા રાજ્યોમાં નાઇટ કરર્ફ્યૂની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ટ્રેનોને ફરીથી બંધ થવાની ચર્ચા તેજ થઇ ગઇ, જેના પર શુક્રવારે રેલવે (Indian Railways) એ જવાબ આપ્યો છે. 

Apr 9, 2021, 06:59 PM IST

Coronavirus: દેશને કોરોનાના ભરડામાંથી બહાર કેવી રીતે કાઢવો? આજે લેવાઈ શકે છે મહત્વનો નિર્ણય

દેશમાં કોરોના (Corona Virus) નું સંક્રમણ રોકેટ ગતિથી વધી રહ્યું છે. રોજ એક લાખ જેટલા કેસ સામે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ભલે સંપૂર્ણ લોકડાઉનની સંભાવનાથી ઈન્કાર કર્યો હોય પરંતુ બગડતી સ્થિતિએ સરકારની ચિંતા વધારી દીધી છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને આજે એક હાઈ લેવલની બેઠક બોલાવી છે. તેઓ આ બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠક કોરોના સંક્રમણને પહોંચી વળવા માટેની તૈયારીઓને લઈને ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ  (GoM) સાથે કરવામાં આવશે. 

Apr 9, 2021, 08:04 AM IST

Corona Curfew In India: શું રાત્રે જ આવે છે કોરોના? વાંચો નાઇટ કર્ફ્યૂ પર પીએમ મોદીનો જવાબ

દેશમાં કોરોના વાયરસ (Corona virus) ના વધતા કેસ વચ્ચે એકવાર ફરી કેન્દ્ર અને રાજ્ય સરકારની ચિંતા વધી ગઈ છે. કોરોના વાયરસને રોકવા માટે દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, લખનઉ, નોઇડા અને ગાઝિયાબાદ સહિત દેશના ઘણા શહેરમાં નાઇટ કર્ફ્યૂ લાગૂ કરી દેવામાં આવ્યું છે. 

Apr 8, 2021, 10:03 PM IST

હોસ્પિટલોમાં 10,000 નવા બેડ ઉપલબ્ધ કરાવાયા, વેક્સિનેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં અવ્વલ

વેકસીન લીધા પછી પણ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિગ અને વારંવાર હાથ ધોવા - આ બાબતોનું પાલન આવશ્યક છે. 'દવાઈ ભી ઔર કડાઈ ભી'  આ બાબતે કોઈ જ કોમ્પ્રોમાઈઝ નહિ કરવા તેમણે આગ્રહ રાખ્યો હતો.

Apr 8, 2021, 09:32 PM IST

Night Curfew: કોરોનાથી હાહાકાર, શાળા-કોલેજ બંધ, નાઇડા અને ગાઝિયાબાદમાં રાત્રી કર્ફ્યૂ

કોરોના વાયરસના વધી રહેલા કેસને જોતા દિલ્હી બાદ નોઇડામાં  (Night Curfew in Noida) રાત્રી કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. 
 

Apr 8, 2021, 03:52 PM IST

મોટો નિર્ણય: હવે રાત્રિ કરર્ફ્યૂ ઉપરાંત બપોરે પણ બજારો રહેશે બંધ

રાજ્ય (Gujarat) માં વધતા સંક્રમણને લઇને અલગ-અલગ મહાનગરો અને રાજ્યના ૨૦ શહેરોમાં સરકાર (Gujarat Government) દ્વારા રાત્રિ કરર્ફ્યૂ (Night Curfew) ની જાહેરાત કરવામાં આવી છે.

Apr 8, 2021, 12:17 PM IST

Coronavirus: મધ્યપ્રદેશના દરેક શહેરમાં રાત્રી કર્ફ્યૂ, રવિવારે લૉકડાઉન, શિવરાજ સરકારનો મોટો નિર્ણય

મધ્યપ્રદેશના તમામ શહેરી વિસ્તારમાં હવે દર રવિવારે લૉકડાઉન રહેશે. પ્રદેશમાં કોરોના સંક્રમણની ગંભીર સ્થિતિને જોતા બુધવારે યોજાયેલી બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે. 
 

Apr 7, 2021, 10:51 PM IST

રાજ્યના એસટી વાહન વ્યવહાર નિગમ દ્વારા લેવાયો મોટો નિર્ણય, આ રૂટની બસો થઇ બંધ

આજ રાત્રિથી એસટી (ST) ડિવિઝન દ્વારા લાંબા રૂટની તમામ એક્સપ્રેસ બસો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ભાવનગર (Bhavnagar) ડિવિઝનના 8 ડેપોની રાત્રિ દરમ્યાન ચાલતી એક્સપ્રેસ બસો બંધ કરવામાં આવી છે.

Apr 7, 2021, 07:27 PM IST

વડોદરામાં કોરોનાનો ફફડાટ, સામે ચાલી કરી આટલા દિવસના લોકડાઉનની માંગ

વડોદરામાં સત્તાવાર રીતે કોરોના વાયરસના રોજ 385 થી 390 પોઝિટિવ કેસ આવી રહ્યા છે. જ્યારે બિનસત્તાવાર રીતે 3000 જેટલા પોઝિટિવ કેસ આવી રહ્યા હોવાથી લોકોમાં ભયનો માહોલ છે.

Apr 7, 2021, 01:46 PM IST

ચૂંટણી ઇફેક્ટ: આખા ગુજરાતને પાંજરે પુરનારી સરકારે ગાંધીનગર-મોરવા હડફમાં તમામ છુટ આપી

 હાઇકોર્ટની ટકોર બાદ મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક બાદ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કોરોના વકરી રહ્યો છે. કુલ કેસનાં 60 ટકા કેસ ચાર મહાનગરોમાંથી આવી રહ્યા છે. અન્ય જિલ્લાઓમાં પણ ધીરે ધીરે કેસ વધી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી આપણે પ્રજાના સહકારથી કોરોના સામે સંઘર્ષ કરતા આવ્યા છીએ. જે પ્રકારે આજે સમગ્ર દેશમાં કોરોનાનું વાતાવરણ છે તે જોતા એવું લાગે છે કે, હજુ પણ કેસ વધશે. પરંતુ તેનાથી આપણે ડરવાની જરૂર નથી. 

Apr 6, 2021, 11:09 PM IST

Corona: કોરોનાનું સંક્રમણ ચિંતાજનક સ્તરે વધતા દિલ્હીમાં નાઈટ કર્ફ્યૂ લાગુ

કોરોના (Corona Virus) સંક્રમણ ઓછું થવાનું નામ જ લેતું નથી. દિલ્હીના હાલાત પણ ખુબ ચિંતાજનક છે.

Apr 6, 2021, 11:59 AM IST

Covid-19: દેશમાં વધતા કેસ વચ્ચે PM મોદીએ યોજી બેઠક, આપ્યા મહત્વના નિર્દેશ

પ્રધાનમંત્રી મોદીએ દેશમાં સતત વધી રહેલા કેસો વચ્ચે એક મહત્વની બેઠક યોજી હતી. આ સાથે પીએમ મોદીએ મહારાષ્ટ્રમાં કેન્દ્રની વિશેષ ટીમને મોકલવાનો પણ નિર્દેશ આપ્યો છે. 

Apr 4, 2021, 06:18 PM IST

Corona: મહારાષ્ટ્ર સરકારની નવી ગાઇડલાઇન, રાજ્યમાં લૉકડાઉન જેવા પ્રતિબંધો લાગૂ

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી બેઠકમાં રાજ્યમાં રાત્રી કર્ફ્યૂ લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં રાત્રે 8 કલાકથી સવારે 7 કલાક સુધી જરૂરી વસ્તુઓ સિવાય બધુ બંધ રહેશે. 

Apr 4, 2021, 05:47 PM IST

હવે ગુજરાતમાં 5 દિવસ કામ, બે દિવસ આરામ, ગુજરાત સરકારની ગંભીર વિચારણા

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનાં ઉપ પ્રમુખ પાર્થ ગણાત્રાએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શનિવારે રાજકોટ (Rajkot) ચેમ્બર ઓફ કોમર્સની 80 જેટલા વેપારી સંગઠનો સાથે વર્ચ્યુઅલ મિટીંગ મળી હતી. જેમાં રાત્રી કર્ફ્યુ (Night Curfew) ને કારણે વેપાર ધંધાને અસર પહોંચી હોવાનો વેપારીઓનો સુર જોવા મળ્યો હતો.

Apr 4, 2021, 03:04 PM IST

હવે હોતા હે ચલતા હે નહી ચાલે: પોલીસને કડક રીતે માસ્ક- નાઇટ કર્ફ્યૂનું પાલન કરાવવા DGP નો આદેશ

  અમદાવાદ : રાજ્યમાં રાત્રી કર્ફ્યૂનું પાલન નહી કરાવાતી હોવાની બુમને કારણે આજે ડીજીપી દ્વારા તમામ પોલીસ સ્ટેશનોમાં કડકપણે લોકડાઉનના અમલ માટે આદેશ આપવામાં આવ્યો છે. જેના પગલે સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાની સૂચનાને પગલે અમદાવાદ પોલીસ તંત્ર પણ દોડતી થઇ છે. તમામ SP અને પોલીસ કમિશનરને DGPની સૂચના આપી છે. રાજ્યમાં ફરજિયાત માસ્કની કડક અમલવારીના આદેશ કર્યો છે. માસ્કના પહેરનારાં સામે કડક કાર્યવાહી કરાશે. 1 હજાર રૂપિયા દંડની વસૂલાત કરવા DGPનો આદેશ અપાયો છે. રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા નિર્ણય લેવાયો છે. 

Apr 3, 2021, 11:28 PM IST

Coronavirus: સંક્રમણને રોકવા માટે લગાવાયા કડક પ્રતિબંધો, જાણો શું રહેશે બંધ અને શું રહેશે ચાલુ

કોરોના વાયરસના વધતા કેસને જોતા મહારાષ્ટ્રના (Maharashtra) પુણેમાં નાઈટ કરફ્યૂ (Night Curfew) ઉપરાંત પ્રતિબંધો લગાવાયા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) આજે સાંજે 4.30 વાગ્યે મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી સ્થિતિ અંગે સમિક્ષા કરશે

Apr 2, 2021, 04:14 PM IST

ગુજરાતમાં 15 એપ્રિલ સુધી રાત્રિ કરફ્યૂ યથાવત રહેશે : નાયબ મુખ્યમંત્રી

ગુજરાતમાં જે રીતે કોરોનાનો કહેર (gujarat corona update) વધી રહ્યો છે તે જોતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકોને સાવચેત રહેવા સૂચના આપી દીધી છે. ત્યારે ગુજરાતમા રાત્રિ કરફ્યૂ (night curfew) ની મુદત 15 એપ્રિલ સુધી વધારી દેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીએ આ વિશે કહ્યું કે, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 15 એપ્રિલ સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે. રાત્રિના 9થી સવારના 6 સુધી ગુજરાતના 4 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે. તેમજ કોવિડની ગાઈડલાઈનનો અમલ 30 એપ્રિલ સુધી કરવાનો રહેશે.

Mar 31, 2021, 09:54 AM IST

BREAKING: રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ યથાવત, જાણો ક્યાં સુધી લંબાવાયો

ગુજરાતમાં કોરોના કોવિડ-19 સંક્રમણ (Coronavirus) નિયંત્રણ અંગેની ભારત સરકારની ગાઇડ લાઇન્સનો (Corona Guidelines) અમલ આગામી તા. 30 એપ્રિલ 2021 સુધી લંબાવવામાં આવ્યો છે

Mar 30, 2021, 08:08 PM IST

Night Curfew: શું ગુજરાત સરકાર ફરી લગાવશે રાત્રિ કરફ્યૂ? આવતીકાલના નિર્ણય પર સૌની નજર

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને (Gujarat Corona Case) લઇે તંત્ર એલર્ટ થઈ ગયું છે. ત્યારે સાવચેતીના ભાગ રૂપે સરકાર (Gujarat Government) દ્વારા 15 માર્ચ બાદથી 31 માર્ચ સુધીમાં રાજ્યના ચાર મહાનગરોમાં એક બાદ એક રાત્રિ 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ (Curfew) જાહેર કરાયું હતું

Mar 30, 2021, 02:01 PM IST

Rajkot માં પોલીસે વેપારીને ઢોર માર માર્યાનો આક્ષેપ, વિરોધમાં નગ્ન પરેડ કરતા 3 ની અટકાયત

પોલીસ દ્વારા રાત્રી કર્ફ્યૂ ભંગ મામલે છોટુ ગમારાને માર મારવાને લઇને રાજકોટમાં પોલીસ કાર્યવાહીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ મામલે મહેશ પરમાર સહિત ત્રણ શખ્સો દ્વારા રૈયા ચોકડીથી પોલીસ કમિશનર કચેરી સુધી અર્ધનગ્ન બની વિરોધ નોંધાવ્યો હતો

Mar 27, 2021, 05:00 PM IST