हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Agarbatti
Agarbatti News
Agarbatti
Agarbatti: પૂજા સમયે અગરબત્તી કરવી શુભ કે અશુભ ? જાણો અગરબત્તી કરવાના સાચા નિયમ વિશે
Agarbatti: પૂજા-પાઠ દરમિયાન અગરબત્તી કરી શકાય કે નહીં તે વાતને લઈને લોકોના મનમાં અલગ અલગ પ્રશ્ન હોય છે. ઘણા લોકો અગરબત્તી કરવાને શુભ ગણે છે તો કેટલાક લોકો તેને અશુભ માને છે. જો તમારા મનમાં પણ આવા પ્રશ્ન હોય તો ચાલો તમને અગરબત્તી કરવાના શાસ્ત્રોક્ત નિયમો જણાવી દઈએ.
Nov 19,2024, 16:15 PM IST
Agarbatti
ભારતની પડોશમાં આવેલું છે અગરબત્તીઓનું ગામ, અહીં સેલ્ફી માટે ચૂકવવા પડે છે આટલા પૈસા
Tourist Place: ભારતીય ઘરોમાં પ્રગટાવવામાં આવતી અગરબત્તીઓ મોટાભાગે કાળા રંગની હોય છે. પરંતુ વિયેતનામના આ ખાસ ગામમાં પ્રગટાવવામાં આવતી અગરબત્તીઓ રંગબેરંગી છે. તેમાં લાલ, લીલો અને પીળો રંગ વધુ છે.
Feb 12,2024, 12:05 PM IST
Vadodara
108 ફૂટ લાંબી અગરબત્તીને જગ્યા આપવા તંત્ર અવઢવમાં, હજુ કન્ટેનરમાં પડી છે અગરબત્તી
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો રામ મંદિર માટે દેશભરમાંથી ભેટ મોકલવામાં આવી રહી છે. વડોદરાથી 108 ફૂટ લાંબી અગરબત્તી મોકલવામાં આવી છે.
Jan 14,2024, 23:30 PM IST
Sisters
દેહવ્યાપાર ત્યજી અપનાવ્યો અગરબત્તીનો ધંધો, હવે સુવાસ ફેલાવશે ગુજરાતનું આ ગામ
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વાડિયા ગામની બહેનો એ જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી એક નવી શરૂઆત કરી છે. જેમાં તેઓએ સખી મંડળ રચીને તેમાં અગરબત્તી બનાવી અંબાજી ખાતે જગતજનની મા અંબાના ચરણોમાં અપર્ણ કરી વાડિયા ગામની મહિલાઓ દ્વારા આત્મનિર્ભરતાની દિશામાં નવી શરૂઆત કરવામાં આવી છે.
Dec 16,2023, 18:04 PM IST
Agarbatti
ઘરમાં ધૂપબત્તી કરવી કે અગરબત્તી ? ઘરની સુખ-સમૃદ્ધિ અને શાંતિ પર તેની કેવી પડે અસર ?
Vastu Tips: લોકોના મનમાં પણ હંમેશા મૂંઝવણ રહે છે કે પૂજામાં ધુપબત્તિનો ઉપયોગ કરવો યોગ્ય રહે કે અગરબત્તીનો? તો ચાલો આજે તમને જણાવીએ ધૂપબત્તી અને અગરબત્તીનો ઉપયોગ કરવાના નિયમો વિશે.
Sep 11,2023, 11:50 AM IST
agarbatti vastu tips
Vastu Tips: ભૂલમાં પણ આ 2 દિવસ ન સળગાવો અગરબત્તી, ઘરમાં આવી જશે કંગાળી
Agarbatti Vastu Tips: દરેક ઘરમાં અગરબત્તી જરૂર કરવામાં આવે છે. ઘરમાં પૂજા-પાઠ દરમિયાન અગરબત્તી સળગાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે સપ્તાહના આ બે દિવસ અગરબત્તી સળગાવવા પર ઘરમાં કંગાળી આવે છે. આજે અમે તમને તેના વિશે જણાવીશું.
Jul 29,2023, 15:29 PM IST
Agarbatti
સાવધાન! રોજે રોજ ન કરવી જોઈએ અગરબત્તી, કારણ ખાસ જાણો...નહીં તો પસ્તાશો
હિંદૂ ધર્મમાં અગરબત્તીનું ખાસ મહત્વ છે. પૂજા-પાઠમાં લોકો અગરબત્તીનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે, અગરબત્તી પ્રગટાવવા માટે પણ કેટલાક નિયમો છે. હિંદૂ ધર્મમાં બે દિવસ એવા છે જ્યારે અગરબત્તીનો ઉપયોગ ન કરવાની સલાહ આપામાં આવે છે. સનાતન ધર્મમાં આમ તો પૂજા પાઠનું ખાસ મહત્વ છે પરંતુ આ સમયે કેટલીક વસ્તુઓ કરવાની મનાઈ પણ છે.
Jan 28,2023, 14:57 PM IST
અમદાવાદ
યુવાનોએ કર્યું અનોખું સ્ટાર્ટ અપ, મંદિરના વેસ્ટ ફૂલમાંથી મળશે ‘રોજગારી’
શહેરમાં અનેક મંદિરો, ગુરુદ્વારા અને સ્વામીનારાયણ મંદિરો આવેલા છે. સૌ કોઈ પોતાની શ્રદ્ધા મુજબ ભગવાનને પ્રસાદ અને ફૂલ અર્પણ કરતા હોય છે. પ્રસાદનો તો સદુપયોગ થઈ જ જાય છે પરંતુ ભગવાનને ચઢાવી દેવાયેલા ફૂલો પાણીમાં પધરાવી દેવાય છે અથવા તો લોકોના પગમાં નીચે દબાઈ જતા હોય છે. ત્યારે આ વેસ્ટ ફૂલોનો અમદાવાદના બે યુવાનોએ સદુપયોગ કર્યો અને ઉભી કરી રોજગારી સાથે જ આ વેસ્ટ ફૂલોમાંથી બનાવ્યું ખાતર અને અગરબત્તી.
Jun 30,2019, 22:05 PM IST
Vadodara
વડોદરા ગોપાલકોએ બનાવી વિશ્વની સૌથી મોટી અગરબત્તી
વડોદરામાં વિશ્વની સૌથી મોટી અગકબત્તીનું નિર્માણ કરવામાં આવ્યું, ગોપાલકો અને સૈનિકોના માનમાં સૌથી મોટી અગરબત્તીનું નિર્માણ કરવામાં આવ્યું, સૌથી મોટી અગરબત્તીનું નિર્માણ કરવા માટે ત્રણ હજાર કિલો ગાયનું છાણ, 150 કિલો ઘી અને 700 કિલો ગુગળનો ઉપયોગ કરવામાં આવ્યો
May 5,2019, 14:55 PM IST
Trending news
Pandemic
કોરોના કરતા ખતરનાક વાયરસના 323 સેમ્પલ આ દેશની લેબોરેટરીમાંથી ગાયબ થયા
bangladesh vs india asia cup highlights
Asia Cup Final 2024: ભારતે જીત્યો એશિયા કપ; ફાઇનલમાં બાંગ્લાદેશનો 41 રને પછાડ્યું!
Daan
વર્ષના આ 5 દિવસે દાન ન કરવું, પિતૃ દોષ લાગશે અને નોકરી-વેપારમાં પણ થશે નુકસાન
Viral Video
ગીતો લલકારીને આ આદિવાસી બાળક બની ગયો સોશિયલ મીડિયાનો લિટલ સ્ટાર
Eknath Shinde
તો શું હકીકતમાં શિંદેનો યુગ ખતમ? ફડણવીસ સરકારમાં કેવી રીતે ઘટી ગયું પૂર્વ CMનું કદ?
world costliest currency
વિશ્વની સૌથી મોંઘી કરન્સી છે કુવૈતી દીનાર; ભારતીયોની સેલરી સાંભળી કાનમાંથી ધુમાડો...
Allu Arjun
વધતી જઈ રહી છે અલ્લૂની મુશ્કેલીઓ! મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ લગાવ્યા આ ગંભીર આરોપ
Raid
ગુજરાતમાં દવા ખાનારા ચેતી જજો, ફાર્મા હબ કહેવાતા અમદાવાદથી ઝડપાઈ નકલી દવાઓની ફેક્ટરી
Diljit Dosanjh
Diljit Dosanjh: દિલજીતે બાળકનો ફોટો શેર કરી મહારાષ્ટ્ર સરકારને લીધી આડેહાથ
Move On
Move On: જૂની વાતોને ભુલી જીવનમાં આગળ વધવું છે ? તો આ 4 અસરદાર ફોર્મ્યુલા કરશે મદદ