हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
cutter
Cutter News
pencil
પેન્સિલના છોતરાથી માસૂમ બાળકીએ ગુમાવ્યો જીવ, ડોક્ટરને પણ ન આવ્યો વિશ્વાસ
જ્યારે સંબંધીઓ બાળકીને લઈને નજીકની હોસ્પિટલમાં પહોંચ્યા તો ડોક્ટરોએ જણાવ્યું કે બાળકીનું મૃત્યુ થઈ ગયું છે. રિપોર્ટ્સ અનુસાર, આ મામલો હમીરપુરના કોતવાલી સ્થિત ગામનો છે. અહીં રહેતા નંદકિશોર નામના વ્યક્તિનો દીકરો અને બે દીકરીઓ ટેરેસ પર ભણતા હતા, તે દરમિયાન આ છ વર્ષની બાળકી આ અકસ્માતનો શિકાર બની હતી.
Dec 23,2022, 11:36 AM IST
surat
SURAT: કટર વડે ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તેમ હૂમલો, POLICE પર ઉઠી રહ્યા છે સવાલ
ડિંડોલી માનસરોવર તળાવ પાસે સ્વસ્તીક લેકમાં રહેતા પાંડે પરિવાર પર ગઇકાલે રાત્રે નવેક વાગ્યે જીવી બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખીને પાડોશીઓ દ્વારા હેક્સો બ્લેડ થી જીવલેણ હૂલો કર્યો હતો. હુમલાખોરોથી બચાવવા માટે વચ્ચે પડેલા યુવકને ઘા માર્યા હતા. જો કે પોલીસે સમગ્ર મામલો શાંત પાડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડિંડોલી માનસરોવર તળાવ નજીક સ્વસ્તીક લેકમાં રહેતા શ્રવણ કમલાશંકર દયાશંકર પાંડે, પત્ની શશી, પિતાજી કમલાશંકર અને હિતેષ પાઠક પર ગઇકાલે નવ વાગ્યે સ્વસ્તિક લેકમાં જ રહેતા સુનિલ મોહન, દિવ્યા મોહન, આલોક સુનિલ, સાગર હેક્સો બ્લેડથી જીવલેણ હુમલો કર્યો હતો.
May 14,2021, 19:07 PM IST
Trending news
Ambalal Patel
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી, 15 જિલ્લા એલર્ટ
Rajasthan
કમાલ છે ભાઈ-બહેનની આ જોડી, ભેગા મળીને ચલાવે છે સ્કૂટર, કારણ જાણી સલામ કરશો
Gujarat Highcourt
અદાણીને આપેલી કરોડોની જમીન પરત લો : હાઈકોર્ટનો ગુજરાત સરકારને આદેશ
T20 World Cup 2024
ભાઈ હોવાના નાતે મને ખરાબ લાગ્યું.. ભીની આંખે હાર્દિકને નીહાળતો જોવા મળ્યો ક્રુણાલ
long hair
Long Hair: વાળને ઘુંટણ સુધી લાંબા કરવા હોય તો પીવા લાગો આ ડ્રિંક્સ, ઝડપથી વધશે વાળ
rahul gandhi
ગુજરાતના રાજકારણમાં રાહુલ ગાંધીની એન્ટ્રી : આજે એવુ કરશે કે ભાજપના પેટમાં તેલ રેડાશે
Dry Cough
Dry Cough: સુકી ઉધરસ મટવાનું નામ નથી લેતી ? તો અપનાવો આ 3 માંથી કોઈ 1 દેશી નુસખો
Assam
અસમમાં પૂરથી સ્થિતિ ખરાબ, 29 જેટલા જિલ્લાઓ પાણીથી લબાલબ, અત્યાર સુધી 50થી વધુના મોત
Hardik Pandya
ભાઈ, ભાભી અને પુત્ર અગસ્ત્ય સાથે હાર્દિકે કરી જીતની ઉજવણી, કયાં ગાયબ છે નતાશા?
2024-25 academic calendar
80 દિવસની રજાઓ, ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષા, જાણો ગુજરાત બોર્ડનું શૈક્ષણિક કેલેન્ડર