हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
172/ 0
(57)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dena Bank
Dena bank News
Bank of Baroda
Bank Update: 1 માર્ચથી આ બેંકોમાં બદલાશે લેણદેણની પ્રક્રિયા
કેન્દ્ર સરકારે છેલ્લા કેટલાક મહિના પહેલા દેના બેન્ક અને વિજયા બેન્કને બેન્ક ઓફ બરોડમાં મર્જ કરી નાખી છે. અને બન્ને બેન્કોમાં ખાતુ ધરાવતા ગ્રાહકો પણ હવેથી બેન્ક ઓફ બરોડાનો હિસ્સો ઘણાશે. બેન્ક ઓફ બરોડામાં થવાના મોટા બદલાવથી ગ્રાહકો પર તેની સીધી અસર પડશે.
Feb 23,2021, 15:10 PM IST
Dena Bank
Arvalli: Dena Bank merges with BOB, trouble to customers
Arvalli: Dena Bank merges with BOB, trouble to customers
Jan 22,2021, 11:05 AM IST
દેના બેન્ક
BoB, દેના બેન્ક, અને વિજયા બેન્કના ખાતાધારકો માટે અત્યંત મહત્વના સમાચાર
બેન્ક ઓફ બરોડા, વિજયા બેન્ક અને દેના બેન્કના ગ્રાહકો માટે જરૂરી સૂચના છે. 1 એપ્રિલ 2019થી સરકારે વિજયા બેન્ક અને દેના બેન્કનું બેન્ક ઓફ બરોડામાં વિલય કરી દીધુ હતું. ત્યારબાદ હવે બેન્ક ઓફ બરોડાનું મહત્વનું નિવેદન આવ્યું છે.
Dec 24,2020, 9:32 AM IST
લોકસભા ચૂંટણી 2019
વડોદરાના આ વ્યક્તિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યો અંગત ખાતાનો ચેક
પાંચ વર્ષ પહેલાં વડોદરા બેઠક ઉપર ઉમેદવારી નોંધાવી વિજેતા નિવડેલ નરેન્દ્ર મોદી સાથે શહેરના કેટલાક લોકોના યાદગાર સ્મરણો જોડાયેલા છે. એ બધામાં વડોદરાના પાણીગેટ ભદ્ર કચેરી તરફ રહેતાં અને ફરાસખાનાના વ્યવસાય સાથે સંકળાયેલ વેપારી પાસે દેશના પ્રધાન સેવકના હસ્તાક્ષર વાળા બે ચેકની અનોખી યાદગીરી રહેલી છે.
Apr 4,2019, 17:18 PM IST
Bank of Baroda
બેન્ક ઓફ બરોડા દેશની ત્રીજા નંબરની સૌથી મોટી બેન્ક બની જશે...કારણ જાણવા જુઓ અહેવાલ
બે સરકારી બેન્ક દેના બેન્ક અને વિજયા બેન્ક આજે બેન્ક ઓફ બરોડામાં મર્જ થશે...આ સાથે જ બેન્ક ઓફ બરોડા દેશની ત્રીજા નંબરની સૌથી મોટી બેન્ક બની જશે. દેના બેન્ક અને વિજયા બેન્કની તમામ શાખાઓ બેન્ક ઓફ બરોડાની શાખા તરીકે કાર્યરત થશે....મર્જરનું અમલીકરણ 1 એપ્રિલથી થશે
Apr 1,2019, 13:30 PM IST
વિજયા બેન્ક
1 એપ્રિલથી વિજયા અને દેના બેન્કની બ્રાન્ચ બેન્ક ઓફ બરોડાના રૂપમાં કામ કરશે
આ સપ્તાહની શરૂઆતમાં સરકારે બેન્ક ઓફ બરોડામાં 5042 કરોડ રૂપિયાની મૂળી નાખવાનો નિર્ણય કર્યો હતો.
Mar 31,2019, 16:29 PM IST
હડતાળ
આજે અને આવતીકાલે બેંકોમાં રહેશે હડતાળ, બેંક જતાં પહેલાં જાણી લો
બેંકકર્મીઓની હડતાળ (Bank Strike)ના લીધે 8-9 જાન્યુઆરીના રોજ દેશભરમાં બેકિંગ સેવાઓ પ્રભાવિત રહેશે, કારણ કે ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈ એસોસિએશન (એઆઈબીઈએ) અને એમ્પ્લોઈ ફેડરેશન ઓફ ઈન્ડિયા (બીઈએફઆઇ)એ શનિવારે હડતાળ પર જવાની સૂચના આપી છે.
Jan 8,2019, 11:50 AM IST
હડતાળ
આજે જ પતાવી દો બેંકના જરૂરી કામ, બે દિવસ કર્મચારીઓ ઉતરશે હડતાળ પર
બેંક સંબંધિત કોઇ જરૂરી કામ છે તો તેને આજે જ પતાવી દો. આજે બેંક ખુલ્યા બાદ બે દિવસ મંગળવાર અને બુધવારે સાર્વજનિક ક્ષેત્રની બેંકોના કર્મચારી હડતાળ પર રહેશે. તેનાથી કરોડો-અરબો રૂપિયાની લેણદેણને અસર પડી શકે છે. જોકે હડતાળ દરમિયાન પ્રાઇવેટ બેંકોમાં કામકાજ ચાલુ રહેશે.
Jan 7,2019, 11:21 AM IST
Bank of Baroda
બેંકના લાખો ખાતા ધારકો પર થશે અસર, સરકારે લીધો છે મોટો નિર્ણય !
મોદી સરકાર દ્વારા તબક્કાવાર એક પછી એક બેંકોનાં વિલયને મંજુરી આપવામાં આવી રહી છે
Jan 3,2019, 15:42 PM IST
બેન્ક ઓફ બરોડા
દેના, વિજયા બેન્કના બેન્ક ઓફ બરોડામાં વિલયને મંજૂરી
દેના બેન્ક અને વિજયા બેન્કના કર્મચારીઓને બેન્ક ઓફ બરોડાના કર્મચારી તરીકે ટ્રાન્સફર કરવામાં આવશે, એટલે એક પણ કર્મચારીને તેની નોકરીમાંથી હાથ ધોવો નહીં પડે
Jan 2,2019, 20:23 PM IST
બેંક હડતાળ
ડિસેમ્બરમાં 2 દિવસ રાજ્યની આ બેંકોને લાગશે તાળા, હડતાળ પર ઉતરવાના છે કર્મચ
હડતાળમાં આશરે 70 હજાર જેટલાં બેંક કર્મચારીઓ જોડાવાના છે. બેંકોના એકીકરણના વિરોધમાં ઓલ ઈન્ડિયા એમ્પ્લોઈઝ એસોસિયશને હડતાળનું એલાન આપ્યું છે. આ હડતાળ દરમિયાન કર્મચારીઓ નારેબાજી અને દેખાવો પણ કરી શકે છે. બેંકોના એકીકરણથી પબ્લિક સેક્ટરની બેંકોમાં ઘટાડો થશે તેવો આરોપ બેંક કર્મચારીઓ લગાવી રહ્યા છે.
Dec 8,2018, 11:20 AM IST
બેંક
નાણાં મંત્રી અરુણ જેટલીએ કરેલી બેંકોના મર્જરની જાહેરાત કાયદાની વિરુદ્ધ
અરૂણ જેટલી દ્વારા કરાયેલી જાહેરાતને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ ગેરકાયદેસરની ગણાવી તેમણે કહ્યું કે આ નિર્ણય આદાણી અને અંબાણી જેવા ઉદ્યોગપતિઓના પાછલા બારણે ફાયદો કરાવાનું ષડયંત્ર છે.
Nov 14,2018, 19:22 PM IST
Bank of Baroda
BOB, વિજયા અને દેના બેંકના વિલયને મંજુરી, કર્મચારીઓ પર થશે આવી અસર
કેન્દ્ર સરકાર દ્વારા બેંકોના વિલય અંગે ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે, આ વિલય બાદ નવી બનનારી બેંક દેશની ત્રીજી સૌથી મોટી બેંક બનશે
Sep 17,2018, 20:32 PM IST
Trending news
Wayanad Bypoll 2024
'હું યોદ્ધા છું...', પ્રિયંકા ગાંધીની વાયનાડમાં જીતના છે આ 3 મહત્વપૂર્ણ કારણ, જાણો
Gujarat politics
વાવમાં વટ અને વર્ચસ્વની લડાઈમાં શંકર ચૌધરી પાસ, ગેનીબેન ફેલ
astrology
ગ્રહોના 'રાજકુમાર' બુઘ 29 નવેમ્બરથી થવા જઈ રહ્યા છે અસ્ત, નોકરી-કારોબાર પર ખરાબ અસર
election results 2024
ભાઈ માટે 'સાસરી' વાવમાથી તો મામેરું ભર્યું પણ ગેનીબેન 'પિયર' ભાભરમા કંઈ ના કરી શક્યા
Gautam Adani
અદાણી ગ્રુપના CFOએ રજૂ કર્યો પોતાનો પક્ષ, કહ્યું- આ ફક્ત 'આરોપ'
Gujarat politics
વાવમાં વટ પાડ્યા બાદ ZEE 24 KALAK પર PATILની સૌથી પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
Kharmas 2024
આગામી મહીને શરૂ થશે ખરમાસ, એક મહીનો શું કરવુ અને શું ના કરવું? નહી તો જીવન બનશે નર્ક
Income Tax
બજેટમાં નોકરિયાત વર્ગને મળશે સૌથી મોટા ખુશખબર; મધ્યમ વર્ગને આ મામલે મળશે રાહત
bollywood
બોલીવુડની ફેમસ સિંગરને ગંભીર બિમારી, 10 કિલો વજન ઘટ્યું! કહ્યું; 'આ બિમારી મારી...'
yogi modi strategy
યોગી અને મોદીની કઈ રણનીતિએ મહારાષ્ટ્રમાં બીજેપીને અપાવી પ્રચંડ જીત, આ છે મોટા 5 કારણ