Item Out of stock: ઘણા શહેરોમાં આ વસ્તુની અચાનક અછત જોવા મળી રહી છે, જેના કારણે સોશિયલ મીડિયા યુઝર્સ પરેશાન થઈ રહ્યા છે. આ પાછળના કારણોમાં એલ્યુમિનિયમ કેનમાં સપ્લાય સમસ્યાઓ, નવા BIS નિયમો અને શૂન્ય-ખાંડ પીણાંની વધતી માંગ શામેલ છે.
Diet coke side effects: જે લોકો આર્ટિફિશિયલ સ્વીટનરનું સેવન કરે છે, તેમાં ટાઇપ-2 ડાયાબિટીસનો ખતરો વધી જાય છે. ડાઇટ કોકમાં પણ એક પ્રકારના આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરવામાં આવે છે.