હોમ લોન સાથે જોડાયેલો એક જરૂરી દસ્તાવેજ તમને તે સમજવામાં મદદ કરી શકે છે કે તમે મમારી લોન સમય પહેલા કઈ રીતે ખતમ કરી શકો છો.
Home Loan EMI: ઘણીવાર સ્થિતિ એવી આવી જાય કે લોનના હપ્તા ભરવાના ફાંફાં પડી જાય છે. આવી સ્થિતિમાં લોકો ગભરાઈ જતા હોય છે. જો જીવનમાં ન કરે નારાયણ અને આવી સ્થિતિ આવી પણ જાય તો ગભરાયા વગર સમજદારીથી કામ લેવું જોઈએ. જાણો આ માહિતી.
Government Employees: સરકાર દ્વારા એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા સરકારી કર્મચારી જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર બન્નેનો સમાવેશ થાય છે, તેમને પોતાના ઘર માટે સરકાર દ્વારા એક પહેલ શરૂ કરવામાં આવી છે. ચાલો તેના વિશે ડિટેલમાં જાણીએ.
નાણાકીય વર્ષ 2025-26 31 માર્ચે પૂર્ણ થવાનું છે. પરિણામે ઘણા નાણાકીય કામોની સમયમર્યાદા પણ પૂરી થવા આવી રહી છે. અમે પાંચ એવા કામ જણાવી રહ્યા છીએ જે 31 માર્ચ, 2026 સુધીમાં પૂર્ણ કરવા જરૂરી છે, જો નહીં કરો તો તમને નુકશાન થઈ શકે છે.
દરેક વ્યક્તિનું એક સપનું હોય કે પોતાના ઘરનું ઘર હોય. આજકાલ મકાનો લેવા સામાન્ય વ્યક્તિનું કામ નથી. અમદાવાદ જેવા શહેરમાં 2 BHKનો ભાવ 50થી 60 લાખ અને 3 BHKનો ભાવ 80 લાખથી એક કરોડની આસપાસ છે. હવે આ રકમ બેન્ક લોન સિવાય તો શક્ય નથી. જેથી અમે તમને અહીં સૌથી સસ્તા વ્યાજ દરે કઈ લોન મળી શકે એની વિગતો તમને અહીં આપી રહ્યા છીએ.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે નવા રેપો રેટ વિશે જાહેરાત કરી. આરબીઆઈએ લોકોને કોઈ રાહત કે નવો બોજો આપ્યો નથી. એટલે કે રેપો રેટમાં કોઈ ફેરફાર નથી. વધુ વિગતો માટે જુઓ વીડિયો.
Home Loan: મધ્યમવર્ગના લોકો માટે ઘર ખરીદવું એ એક મોટું સપનું હોય છે. પરંતુ ઘર માટે જ્યારે હોમ લોન લેવાય છે ત્યારે તેના હપ્તા ભરતા ભરતા કમર તૂટી જાય છે. પરંતુ એક સ્માર્ટ નિર્ણય તમારું ભવિષ્ય બનાવી શકે છે.
Buying House: આ સુવીધા કેન્દ્ર સરકારના કાયમી કર્મચારીઓ માટે ઉપલબ્ધ છે. ચોક્કસ શરતો દ્વારા કામચલાઉ કર્મચારીઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. જો કે, કેન્દ્ર સરકારના કર્મચારીએ ઓછામાં ઓછા પાંચ વર્ષ સરકારી સેવા પૂર્ણ કરી હોય તે જરૂરી છે.
Bank Loan Recovery: જો કોઈ વ્યક્તિ લોન લીધા પછી મૃત્યુ પામે છે, તો બેંક પહેલા તે લોન ખાતાના સહ-અરજદારનો સંપર્ક કરશે અને તે પણ પૈસા ચુકવવાની ના પાડી દે તો બેક પૈસા રિકવર કરવા માટે શું કરી શકે છે, ચાલો તેના વિશે જાણીએ.
જો તમે ઘર ખરીદવા માટે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો કે કઈ સરકારી બેંકો સૌથી ઓછા વ્યાજ દરે હોમ લોન આપી રહી છે અને કઈ શરતો પર આ લોન આપવામાં આવી રહી છે.
RBI interest rates: ડિસેમ્બર 8, 2025 ના રોજ, RBI એ રેપો રેટ ઘટાડીને 5.25% કરી દીધો છે. એટલે કે, RBI એ રેપો રેટમાં 0.25% નો ઘટાડો કર્યો છે. તેની અસર બેંકોના હોમ લોનના વ્યાજ દરો પર જોવા મળી રહી છે. પરંતુ જો તમારી બેંક હોમ લોનના વ્યાજ દરોમાં ઘટાડો કરવાનો ઇનકાર કરી રહી હોય, તો શું કરવું?
Home Loan Cheaper : RBIના રેપો રેટ ઘટાડા બાદ બેંકોએ હોમ અને કાર લોન પર વ્યાજ દર ઘટાડીને ગ્રાહકોને નોંધપાત્ર રાહત આપી છે. HDFC, PNB અને BoB સહિતની બેંકોએ નવા વ્યાજદર બહાર પાડ્યા છે.
Home loan EMI: બેન્કો દ્વારા તેમના RLLR, RBLR અને MCLR સાથે જોડાયેલા દર ઘટાડવાની સાથે ઘણા ગ્રાહકો એવી અપેક્ષા રાખી શકે છે કે તેમની લોનની સમાન માસિક હપ્તાઓ (EMI) ટૂંક સમયમાં ઘટશે.
Home Loan: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ઘર બનાવવાનું કે ખરીદવાનું સ્વપ્ન પૂર્ણ કરવું હવે થોડું સરળ બન્યું છે. હાઉસ બિલ્ડીંગ એડવાન્સ સ્કીમ હેઠળ, સરકાર કેન્દ્ર સરકારના કર્મચારીઓને મકાન બનાવવા, ખરીદવા, નવીનીકરણ કરવા અથવા જમીનનો પ્લોટ ખરીદવા માટે ખૂબ જ ઓછા વ્યાજ દરે લોન પૂરી પાડે છે.
Home Loan Interest: સરળ શબ્દોમાં કહીએ તો, EMIનો બોજ ઓછો થશે, જેનાથી પરિવારો માટે ઘર ખરીદવાનું સરળ બનશે. આ સુવિધા ખાસ કરીને એવા પરિવારો માટે છે જેમની વાર્ષિક આવક 9 લાખ રૂપિયા સુધીની છે અને જેમની પાસે દેશમાં ક્યાંય કાયમી ઘર નથી.
બજેટ 2026ની જાહેરાત પહેલા લોકોને એક મહત્વપૂર્ણ ભેટ મળી શકે છે. આ ભેટ તમને વધુ પૈસા બચાવવા અને તમારા EMI ઘટાડવામાં મદદ કરશે. તો હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો થઈ શકે છે.
Home Loan: આજના સમયમાં ઘર ખરીદવા માટે લોકો હોમ લોન લેતા હોય છે. હોમ લોન 20 વર્ષથી લઈને 30 વર્ષ સુધીની હોય છે. પરંતુ તમે પ્લાનિંગ કરી આ 20, 25 કે 30 વર્ષની હોમ લોન ઓછા સમયમાં પુરી કરી શકો છો.
જો તમે મધ્યમ વર્ગના છો અને ઘર ખરીદવાનું સ્વપ્ન જોતા હો, તો આ સમાચાર ખૂબ જ ઉપયોગી છે. લોકો સામાન્ય રીતે 20 વર્ષની હોમ લોન પર તેમના ઘરની કિંમત કરતાં બમણી રકમ ચૂકવે છે, પરંતુ તે જ સમયગાળા દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ SIP માં નાની રકમનું રોકાણ કરવાથી ખર્ચની ભરપાઈ કરવામાં મદદ મળી શકે છે. કેવી રીતે? ગણતરી નીચે સમજાવેલ છે.
Home Loan Interest Rate : સરકારે GST દર ઘટાડીને લોકો માટે રોજિંદા ઉપયોગની વસ્તુઓ સસ્તી કરી છે. ખોરાકથી લઈને કપડા અને વીમા સુધીની દરેક વસ્તુ સસ્તી થઈ ગઈ છે. સસ્તી વસ્તુઓ પછી હવે તમને બીજી ભેટ મળવાની અપેક્ષા છે જે તમારા ઘર સાથે સંબંધિત છે. ટૂંક સમયમાં સસ્તી હોમ લોનની ભેટ મળી શકે છે.
Home Loan : સરકાર દ્વારા તાજેતરમાં GST રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, ત્યારે હવે બધાની નજર ભારતીય રિઝર્વ બેંક છે, કારણ કે RBI આ વર્ષના ચોથા ક્વાર્ટરમાં રેપો રેટમાં વધુ 0.25% ઘટાડો કરી શકે છે, જેનાથી લોન સસ્તી થઈ શકે છે.
PM Awas Yojana Urban: કેન્દ્ર સરકારે માત્ર ઈનકમ ટેક્સના મોરચે રાહત આપી નથી, પરંતુ GST દ્વારા પણ મિડલ ક્લાસને ભેટ આપી છે. આ પહેલા સરકારે મિડલ ક્લાસને એક ખાસ વર્ગને પીએમ આવાસ યોજના દ્વારા પણ રાહત આપી ચૂકી છે.
Personnel Loan : કોરોના મહામારી સમયે જેઓએ હોંશે હોંશે લોન લીધી હતી તેઓે હવે લોનની ચૂકવણી ભારે પડી રહી છે