हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Divorced
Divorced News
Pamela Anderson
લગ્ને લગ્ને કુંવારી હોલિવૂડ અભિનેત્રી પાંચમા પતિથી લેવા જઈ રહી છે છૂટાછેડા
ન્યૂયોર્ક: અમેરિકન અભિનેત્રી પામેલા એન્ડરસને પોતાના પાંચમા પતિ Dan Hayhurst થી અલગ થવાનો નિર્ણય કર્યો છે. પામેલાએ ડેન સાથે છૂટાછેડાની અરજી કોર્ટમાં કરી દીધી છે.
Jan 22,2022, 11:33 AM IST
Vadodara
હાર્દિક પંડ્યા અને સ્વીટી પટેલ વચ્ચે હતા શું સંબંધ? સ્વીટી પટેલનો કેસ વધુ ગુંચવાયો !
જિલ્લા SOG ના પીઆઇ એ.કએ દેસાઇના પત્ની સ્વીટી પટેલ ગુમ થવામાં ચકચારી પ્રકરણમાં પીઆઇ એ.એ દેસાઇનો નાર્કો ટેસ્ટ અને પોલીગ્રાફ ટેસ્ટ કરવા માટે કરજણ કોર્ટે મંજૂરી આપી હતી. આગામી દિવસોમાં પીઆઇના બંન્ને ટેસ્ટ હાથ ધરવામાં આવશે. પોલીસની ટીમો 7 દિવસથી દહેજ પંથકના ગામોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જો કે સ્વિટીના કોઇ જ સગડ નથી મળી રહ્યા. જેમ જેમ દિવસો પસાર થતા જાય છેતેમ તેમ સ્વિટી પટેલ મુદ્દો વધારેને વધારે ગુંચવાતો જાય છે. જો કે પોલીસે હાલ આ કેસ ઉકેલવા માટે આકાશપાતાળ એક કરી રહી છે.
Jul 13,2021, 18:26 PM IST
surat
SURAT: યુવતી સાથે શારીરિક સંબંધો રાખ્યા છુટાછેડા કરાવ્યા અને પછી કહ્યું હું...
મહાનગરપાલિકાના હેલ્થ સેન્ટરમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતી પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી તેને લગ્નની લાલચ આપી અવાર નવાર હોટેલમાં લઇ જઇને દુષ્કર્મ કર્યા બાદ તરછોડી દીધી હતી. અન્ય યુવતી સાથે લગ્ન કરીને પ્રેમીની પોલીસે ધરપકડ કરી છે. પરિણીતએ પ્રેમીના કહેવાથી તેના પતિ સાથે છુટાછેડા કરી લીધા હતા. આટલું જ નહીમાસુમ પુત્રનો કબજો કરી તેના પતિને સોંપ્યો હતો.
Jun 18,2021, 22:52 PM IST
પબ્જી ગેમ
પ્રથમ કિસ્સો, PUBG પાર્ટનરના પ્રેમમાં યુવતીએ પતિ પાસે માગ્યા છુટાછેડા
પતિ પત્ની વચ્ચેનાં અણબનાવોથી છુટાછેડાનાં ઘણા કિસ્સાઓ તમે સાંભળ્યા કે જોયા હશે. પરંતુ આ વખતે પતિ પત્ની વચ્ચે તકરારનું કારણ PUBG ગેમ બની છે. અમદાવાદનાં થલતેજ વિસ્તારમાં PUBG ગેમનાં કારણે છૂટાછેડા લેવા ઇચ્છતી યુવતીનો પ્રથમ એવો કિસ્સો ગુજરાતનો છે.
May 17,2019, 23:36 PM IST
Trending news
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ