हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
64/ 3
(21)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Donkey Milk
Donkey milk News
ગધેડીનું દૂધ
ગધેડાને ખાલી ગધેડું ના સમજતા! દૂધમાં એવું શું હોય કે લિટરનો ભાવ હજારોમાં બોલાય છે?
Unknown Facts of Donkey Milk: ગધેડાનું દૂધ હાલ ચર્ચાનો વિષય બન્યું છે અને તેની કિંમત જાણીને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. 12,000 રૂપિયા પ્રતિ લીટરે વેચાતા આ દૂધને પ્રાચીન કાળથી સ્વાસ્થ્ય અને સૌંદર્ષ માટે વરદાનરૂપ માનવામાં આવે છે.
Dec 4,2024, 10:27 AM IST
Donkey Milk
ગધેડું કરી દેશે માલામાલ! જાણો કઈ રીતે થાય છે કમાણી? શું છે દૂધ અને પાઉન્ડરનો ભાવ?
તમને માનવામાં નહીં આવે પણ જે ભેંસનું દૂધ 60થી 70 રૂપિયાનું લીટર વેચાય છે. જે ગાયનું દૂધ 50થી 60 રૂપિયાનું લીટર વેચાય છે...જેની સામે ગધેડાનાના દૂધનો ભાવ ત્રણ હજાર રૂપિયા લીટર છે અને જો તમે દૂધનો પાઉડર બનાવી દો તો એક કિલોનો ભાવ 30 હજાર રૂપિયા છે.
Jun 27,2024, 18:51 PM IST
Donkey Milk
Youtube પરથી આઈડિયા લઈને પાટીદાર યુવકે શરૂ કર્યું ગધેડા ફાર્મ, આજે હજારના લાખ થયા
Gujarat Donkey Farm : દૂધમાં કમાણી કરવી હોય તો ગાય-ભેંસ છોડો, બનાસકાંઠાના પાટીદાર ખેડૂતે યુટ્યુબ પરથી જોઈને ડોન્કી ફાર્મ શરૂ કર્યું, આજે ગધેડાનું દૂધ વેચીને કરે છે કમાણી
Jun 27,2024, 13:14 PM IST
Donkey Milk
ગધેડીનું દૂધ વેચીને આ ગુજ્જુ યુવક થઈ ગયો લખપતિ, રોકેટની જેમ દોડ્યો બિઝનેસ આઈડિયા
Gujarat Donkey Farm : પાટણના યુવકે માત્ર 22 લાખના રોકાણ સાથે ગધેડા ફાર્મની શરૂઆત કરી, આજે તેના ફાર્મનું દૂધ માર્કેટમાં 5000 હજાર રૂપિયે લીટર વેચાય છે
Apr 22,2024, 12:23 PM IST
THE DONKEY PALACE
એક સમયે સ્કૂલ છોડી રખડપટ્ટી કરનાર છોકરો આજે ગધેડીનું દૂધ વેચીને કરે છે લાખોની કમાણી!
નવી દિલ્હીઃ એક સમયે સ્કૂલ છોડી રખડપટ્ટી કરનાર છોકરો આજે ગધેડીનું દૂધ વેચીને કરે છે લાખોની કમાણી! તમે ઊંટ, ગાય, ભેંસ, બકરીના દૂધથી કમાણી વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે ગધેડાના દૂધથી લાખોની કમાણી વિશે જાણો છો. તાલિનાડુના બાબુ અલાગનાથને આ કામ કર્યું હતું. શાળા છોડી દેનાર આ વ્યક્તિએ ગધેડીના દૂધમાંથી પણ ઘણી વસ્તુઓ બનાવી છે અને વિદેશમાં પણ બિઝનેસ કરી રહી છે.
May 3,2023, 14:01 PM IST
gujarat
Gujarat donkeys milk is the most expensive milk in the world know the reason
Gujarat's donkey's milk is the most expensive milk in the world. watch video for more details.
Sep 10,2020, 9:20 AM IST
ગધેડીનું દૂધ
ગધેડીના દૂધની ડેરી, ભાવ 1 લિટરના 7000 રૂપિયા..., તેના ફાયદા જાણીને તરત લેવા દોડશો
ભારતમાં અનેક દૂધાળા પશુઓનું પાલન કરવામાં આવે છે. જેમાં ગાય, ભેંસ કે બકરી સામેલ છે. આમ તો અત્યાર સુધી તમે મોટાભાગે ગાય, ભેંસ, બકરી કે વધુમાં વધુ ઊંટડીના દૂધનું સેવન કર્યું હશે કે સાંભળ્યું હશે. પરંતુ દેશમાં પહેલીવાર કઈંક એવું થવા જઈ રહ્યું છે કે જે તમને અચંબિત કરી મૂકશે. આજ સુધી તમે ગાય કે ભેંસના દૂધની ડેરી જોઈ હશે પરંતુ બહુ જલદી હવે ગધેડીના દૂધ (Donkey Milk) ની પણ ડેરી ખુલવાની છે.
Aug 10,2020, 13:16 PM IST
ઓર્ગેનિક
સ્વાસ્થ્ય માટે ખજાનો છે ગધેડીનું દૂધ, યુવા સ્ટાર્ટઅપે તૈયાર કર્યો સાબુ
Feb 6,2019, 6:40 AM IST
Trending news
Virat Kohli
શું વિરાટ કોહલી લેવા જઈ રહ્યો છે સંન્યાસ? ગૌતમ ગંભીર સાથે આવી તસવીર તો ચાહકો ચોંક્યા
stretch marks
Stretch Marks: વજન ઘટે પછી દેખાતા સ્ટ્રેચ માર્ક્સને દુર કરવા અપનાવો આ 5 ઘરેલુ ઉપાય
lifestyle
Weight Loss કરવા માંગો છો? આ 5 કામ કરવાથી બચો...ફિટનેસ કોચની એડવાઈસ
Anjana Dham
ગુજરાતના આ શહેરમાં 300 કરોડના ખર્ચે બનશે ભવ્ય આંજણધામ, ચૌધરી સમાજની અનોખી પહેલ
Gajkesari Rajyog 2025
9 જાન્યુઆરીથી પલટી મારશે ભાગ્ય, વર્ષના પહેલા શક્તિશાળી રાજયોગથી આ રાશિઓ બનશે ધનવાન
technology
BSNLએ નવા વર્ષે ગ્રાહકોને આપી ભેટ, વધારી પ્લાનની વેલિડિટી, જાણો કેટલી વધારી
govt new norms
ફોન-લેપટોપ જપ્ત કર્યા પછી પણ પ્રાઈવેટ ચેટ નહીં જોઈ શકે તપાસ એજન્સીઓ, નવો નિયમ
Amreli
પાટીદાર સમાજને લાંછનરૂપ ઘટના પહોંચી હાઈકોર્ટમાં, જાહેરમાં સરઘસનો મામલે પિટિશન ફાઈલ
HMPV वायरस
ચામડી કે હોઠ થાય છે વાદળી! વધુ એક ઘાતક વાયરસનો હાહાકાર, સ્થિતિ વિકટ બનતાં ભારત સતર્ક
supreme court
માતા-પિતાની સારસંભાળ નહીં રાખો તો નહીં મળે મિલકત; સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો