हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Eco Friendly Ganesh
Eco friendly ganesh News
સુરત
માત્ર ગણપતિ બાપ્પાના આગમન માટે 20 લાખ રૂપિયા ખર્ચ્યા, કમાલના છે આ સુરતીઓ
Surat News : સુરતના શક્તિ ગ્રૂપ ફાઈટર દ્વારા શ્રીજીના આગમન માટે 20 લાખથી વધુ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો... દિલ્હીથી ખાસ કલાકારો બોલાવાયા
Sep 11,2023, 16:43 PM IST
Eco Friendly Ganesh
અમદાવાદનું કલાકાર દંપતી તમને મનગમતી ગણેશ મૂર્તિ બનાવી આપે છે, એ પણ ઈકો ફ્રેન્ડલી
Eco Friendly Ganesh સપના શર્મા/અમદાવાદ : ગણેશજીની ઇકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓનું ટ્રેન્ડ અમદાવાદમાં જોવા મળ્યો છે. ગણેશ ચતુર્થીને હવે માત્ર ગણતરીના દિવસો છે ત્યારે બજારમાં અવનવા સ્વરૂપ ઇકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનીને તૈયાર છે. અમદાવાદના મણિપુર વિસ્તારમાં રહેતા ગણેશ વંદના ગ્રુપ દ્વારા ખુબ અનોખી રીતે ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ગ્રુપમાં 17 જેટલાં લોકો છે જેઓ યજમાનની ઇચ્છા મુજબ હાથેથી વિઘ્નહર્તાની મૂર્તિ બનાવે છે. આ મૂર્તિઓ માટે તેઓ પૈસા નથી લેતા પણ ગણેશ ચતુર્થીના આગલા રવિવારે સૌ સાથે મળી એક સાથે તમામ યજમાનોના ગણપતિજીની પૂજા, અને સમાજમાં સુધારાજનક વિચારોની આદાન પ્રદાન કરે છે.
Sep 10,2023, 17:54 PM IST
ગણપતિ વિસર્જન
ઘર આંગણે નર્મદા આવી જતા વિધ્નહર્તાનું વિસર્જન સરળ બન્યું
આજે ગણેશ વિસર્જનનો દિવસ છે. આવામાં ગુજરાતભરમાં લોકોએ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને શાંતિથી ગણેશ વિસર્જન (ganpati visarjan) કર્યું છે. લોકોએ પોતાના ઘર આંગણે કે સોસાયટીમાં જ ગણેશ વિસર્જન કર્યું છે. તો ગુજરાતમાં અનેક સ્થળોએ નાના કુંડ બનાવવામાં આવયા હતા, જ્યાં લોકોએ ભક્તિભાવથી ગણેશ વિસર્જન કર્યું હતું. કોરોના મહામારીના કારણે લોકો વિસર્જન યાત્રા ના કાઢી શક્યા તેનું ભક્તોને દુઃખ હતું. પરંતુ લોકોનો ઉત્સાહ ઓછો થયો ન હતો. આવામાં સુરતમાં ગણેશ વિસર્જનમાં કોરોનાની ગાઈડલાઈન (corona guidlines) ના ધજાગરા ઉડ્યા હતા.
Sep 1,2020, 15:28 PM IST
ઈકો ફ્રેન્ડલી ગણપતિ
ગણેશોત્સવને ઈકો ફ્રેન્ડલી બનાવવા રાષ્ટ્રીય ગૌ આયોગ ગોબરમાંથી શ્રીજી બનાવ્યા
આગામી સમયમાં હવે ગણેશ ઉત્સવનો તહેવાર નજીક આવી રહ્યો છે. બીજી તરફ આ વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનો ઉપયોગ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં આહવાન કર્યું છે. પ્રધાનમંત્રીના આ આહવાનને ધ્યાને રાખી રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા સમગ્ર દેશમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિનો ઉપયોગ થાય તે માટે ગાયના ગોબરમાંથી બનતી ગણેશ મૂર્તિનો ઉપયોગ કરવા અભિયાન શરૂ કર્યું છે.
Jul 23,2020, 15:26 PM IST
વડોદરા
વડોદરાવાસીઓએ ગણેશ સ્થાપનાની સાથે આપ્યો ખૂબ સુંદર મેસેજ, જુઓ Pics...
ભારે તાંકઝામ અને લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ પંડાલમાં કદાવર શ્રીજીની આકર્ષક મૂર્તિઓ વચ્ચે શહેરમાં એક બે ઠેકાણે ઓછા ખર્ચે સમાજને ઉપયોગી એવી વિવિધ થીમ પર આધારિત શ્રીજીની સ્થાપના પણ કરવામાં આવી છે
Sep 5,2019, 12:07 PM IST
Trending news
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!
Vapi GIDC
દેશની તમામ GIDCમાં ગુજરાતે મેદાન માર્યું! આ GIDCને મળ્યું પ્રથમ સ્થાન! એવોર્ડ એનાયત
Banana
આ છે વિશ્વનું સૌથી મોંઘુ કેળુ, 52 કરોડમાં વેચાયું, જાણો કોણે કરી છે તેની ખરીદી