election commision

West Bengal: ભાજપમાં જોડાયા બાદ બોલ્યા શુભેંદુ અધિકારી, TMCમાં લોકતંત્ર નથી

શુભેંદુ અધિકારીએ કહ્યુ કે, બંગાળને ટીએમસી અને ભ્રષ્ટાચારથી બચાવવુ છે. હું ટીએમસીને ચેતવણી આપવા ઈચ્છુ છું કે જે નથી ઈચ્છતા તે થશે. બંગાળમાં હવે ભાજપની સરકાર બનાવવી પડશે. 

Dec 19, 2020, 04:55 PM IST

બંગાળ ચૂંટણીઃ જરૂર પડી તો તમામ મતદાન બૂથોને સંવેદનશીલ જાહેર કરીશુંઃ EC

રાજ્યભરમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા માટે જૈને રાજ્ય સરકાર પાસે સહયોગ લેવા માટે મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાય સાથે મુલાકાત કરી હતી. પંચે તમામ ડીએસ અને એસપીને ચૂંટણી પંચને દૈનિક રિપોર્ટ મોકલવાનું કહ્યું છે. 

Dec 19, 2020, 04:35 PM IST
Gandhinagar Election Commision PC PT5M35S

લોકસભા ચૂંટણી 2019ઃ ગાંધીનગર ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ, જુઓ વિડીયો

લોકસભા ચૂંટણી 2019ઃ ગાંધીનગર ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ યોજી ચૂંટણીલક્ષી માહિતી આપી

Apr 3, 2019, 07:25 PM IST

VVPAT-EVM મતની સરખામણી શક્ય નહી: પરિણામોમાં 6-9 દિવસનો સમય લાગી શકે

અરજીમાં EVM દ્વારા યોજાનારી ચૂંટણીમાં ગોટાળાની આશંકા વ્યક્ત કરતા 50 ટકા જેટલા VVPATની કુપનને EVM સાથે મેળવવાની માંગ થઇ હતી

Mar 29, 2019, 04:29 PM IST

EVM મામલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ ફટકારી, 25 માર્ચ સુધીમાં આપવો પડશે જવાબ

સુપ્રીમ કોર્ટે ઈવીએમ મામલે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે અને 25 માર્ચ સુધીમાં જવાબ માંગ્યો છે.

Mar 15, 2019, 11:57 AM IST