fee increase
વડોદરાની મહારાણી સ્કૂલની દાદાગીરી, સ્કૂલ ફીમાં 10 ટકા જેટલો કરાયો વધારો
વડોદરાની મહારાણી સ્કૂલની દાદાગીરી સામે આવી છે. મહારાણી સ્કૂલ દ્વારા ફીમાં 10 ટકા જેટલો વધારો કરી દેવતા વાલીઓ રોષે ભરાયા છે. રોષે ભરાયેલા વાલીઓએ શિક્ષણાધિકારીની કચેરીએ આવેદન આપી શાળા સંચાલકો વિરુદ્ધ યોગ્ય પગલાં લેવા માંગ કરી છે.
Sep 2, 2020, 08:46 PM ISTJNUમાં ફી વધારા મુદ્દે સ્ટૂડન્ટ્સે કર્યો વિરોધ પ્રદર્શન
દિલ્લીમાં JNUના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓ દ્વારા ફી સહિત અનેક મુદ્દાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે.
Nov 11, 2019, 02:35 PM IST