Fridge Blast: ફ્રિજના બ્લાસ્ટ થવા પાછળ આ કારણો છે અને દરેક યુઝરે તેનાથી બચવું જરૂરી છે, નહીં તો અકસ્માત ગંભીર બની શકે છે.
Fridge Blast: આજે દેશના દરેક ઘરમાં ફ્રિજ હોય છે. ફ્રિજમાં અનેક વસ્તુઓ સ્ટોર કરવામાં આવે છે. લાંબા સમય સુધી ફૂડ આઈટમ્સ ફ્રેશ રહે તે માટે ફ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ ફ્રિજ વાપરતા સમયે નાની એવી ભૂલ થાય તો પણ તે ભારે પડી શકે છે.