हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
GST meet 10 January 2019
Gst meet 10 january 2019 News
જીએસટી
GST કાઉંસિલ: ચૂંટણી પહેલાં નાના વેપારીઓ માટે મોટી જાહેરાત
સરકારે GST કાઉંસિલ મીટિંગમાં નાના વેપારીઓને મોટી રાહત આપી છે. કહી શકીએ કે લોકસભાની ચૂંટણી પહેલાં મીડિયમ અને નાના વેપારીઓ માટે નવા વર્ષની આનાથી મોટી કોઇ ભેટ હોઇ ન શકે. સૂત્રોના હવાલેથી મળતી માહિતી મુજબ સરકારે ના ફક્ત થ્રેસહોલ્ડની લિમિટ 20 થી વધારીને 40 લાખ કરી દીધી છે.
Jan 10,2019, 15:31 PM IST
જીએસટી
સસ્તા ભાવે ઘર ખરીદવું છે તો આજે આ મોટા સમાચાર તમારા સપનાને કરશે સાકાર
ઘર ખરીદવાની તૈયારી કરી રહેલા લોકો માટે આજે એક મોટા સમાચાર આવી શકે છે. આ સમાચાર આવશે GST કાઉંસિલની બેઠકમાંથી, જ્યાં આજે ઘણી જરૂરી વસ્તુઓ પર ટેક્સમાંથી રાહત મળી શકે છે. વર્ષ 2019 માં આ GST કાઉંસિલની પ્રથમ બેઠકમ છે.
Jan 10,2019, 11:46 AM IST
જીએસટી
આજે GST કાઉંસિલની બેઠક, ઘર ખરીદનારાઓને મળી શકે છે મોટી રાહત
ઘર ખરીદવું અને બનાવવું સસ્તું થશે. જીએસટી કાઉંસિલની 10 જાન્યુઆરી એટલે કે આજે યોજાનારી મહત્વપૂર્ણ બેઠકમાં હોમ બાયર્સ અને રિયલ એસ્ટેટ સેક્ટરને મોટી રાહત મળી શકે છે. જોકે અંડર કંસ્ટ્રક્શન પ્રોપર્ટી પર જીએસટીને 12 ટકા સ્લેબથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી શકે છે. જોકે ડેવલોપર્સને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ફાયદો નહી મળે. જો આમ થાય તો ઘર ખરીદનારાઓને ખૂબ મોટી રાહત મળી શકે છે.
Jan 10,2019, 7:15 AM IST
Trending news
Yami Gautam
યામી ગૌતમ બની માતા, અખાત્રીજે જન્મેલા પુત્રનું સંસ્કૃતમાં રાખ્યું ખાસમખાસ નામ
controversial statement
ગુજરાતના જાણીતા કથાકારની જીભ લપસી, વિવાદિત બોલથી ઠાકોર અને કોળી સમાજ ભડક્યો
EPF death claim
EPF Death Claim માટે આવી ગયો નવો નિયમ, ક્લેમ કરતાં પહેલાં જાણી લો અપડેટ
Government Rules
Passport: ફરી બદલાયો પાસપોર્ટ માટે નો નિયમ, આ ડોક્યુમેન્ટ નહીં હોય તો પડશે ધરમધક્કો!
IPL 2024
ગયા વર્ષે ટ્રોફી જીતનારી CSK કેમ પ્લેઓફમાં પણ ન પહોંચી? ધોની સહિત આ 5 કારણો જાણો
Hyderabad Airport
પત્નીઓને સાચવીને રાખજો... આ શહેરમાંથી 14 પત્નીઓ ગાયબ થયાની FIR, જાણો શું છે મામલો
Corona update
વેક્સીન પણ કામ નહિ કરે એવો કોરોના વાયરસ આવ્યો, નવી લહેરમાં અચાનક વધ્યા કેસ
Government Rules
બર્થ સર્ટિફિકેટમાં સુધારા માટે હવે એફિડેવિટની જરૂર નહીં, ફ્રીમાં મળશે આ નકલ
gujarat news
અનેકનો ભોગ લઈ ચુકેલી ગુજરાતની આ જગ્યા પર હજુ પણ ઉમટે છે લોકો! નથી કોઈ રણીધણી
Maruti Suzuki Fronx
જબરજસ્ત માઇલેજ અને ફીચર્સ, 50 હજારમાં ઘરે લઇ જાવ આ કાર, પછી શાંતિથી ચૂકવો રૂપિયા