हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gujarat rajyasabha
Gujarat rajyasabha News
ગુજરાત રાજ્યસભા
રાજ્યસભા ચૂંટણી: ગુજરાતમાંથી અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા BJPના ઉમેદવાર, જાણો
ગુજરાતની રાજ્યસભાની બેઠકો માટે બે નામ જાહેર કરાયા છે. ભાજપ તરફથી અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાને ટિકિટ અપાઈ છે. ભાજપે જે બે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તેમના વિશે જાણવું ખુબ જરૂરી છે. કારણ કે આ વખતે ભાજપ દ્વારા એક આદિવાસી મહિલા કાર્યકરને ટિકિટ અપાઈ છે. જ્યારે અભય ભારદ્વાજ એક વકીલ છે. આવો આપણે જાણીએ આ બંને ઉમેદવારો વિશે...
Mar 11,2020, 19:16 PM IST
ગુજરાત રાજ્યસભા
ભાજપે જાહેર કર્યાં ગુજરાત રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની ગઈ કાલે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાની અધ્યક્ષતામાં થઈ. આ બેઠકમાં પીએમ મોદી, સંરક્ષમ મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી અને સમિતિના અન્ય સભ્યો પણ ઉપસ્થિત હતાં. આ સમિતિમાં રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામ ફાઈનલ કરાયા જે મુજબ ગુજરાતની રાજ્યસભાની બેઠકો માટે બે નામ જાહેર કરાયા છે. ભાજપ તરફથી અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાને ટિકિટ અપાઈ છે.
Mar 11,2020, 19:05 PM IST
ક્રોસ વોટિંગ
રાજ્યસભાની બંને બેઠકો હસ્ત કરવા ભાજપનો માસ્ટર પ્લાન,જુઓ વિગત
સૌરાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં લાવવાનો પ્લાન. પટેલ, ક્ષત્રિય અને કોળી નેતાઓને સોંપવામાં આવી ગુપ્ત જવાબદારી.
May 29,2019, 13:15 PM IST
ક્રોસ વોટિંગ
રાજ્યસભાની બે બેઠકોને લઈને રાજ્યની રાજનીતિમાં ગરમાવો,જુઓ વિગત
રાજ્યસભાની બે બેઠકોને લઈને રાજ્યની રાજનીતિમાં ગરમાવો આવી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા બે સીટોને લઈને રણનીતિ ઘડવામાં આવી છે. ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને કોંગ્રેસમાં જ રાખીને ક્રોસ વોટિંગ કરાવવાની વિચારણા કરી રહી છે.
May 29,2019, 13:10 PM IST
Trending news
Chief Minister Road Scheme
ત્રણ મહાનગર પાલિકામાં હવે રસ્તા બની જશે ચકાચક, મુખ્યમંત્રીએ મંજૂર કર્યાં 255 કરોડ
AMC imposes garden charge
ગુજરાતમાં આ જગ્યાએ શ્વાસ લેવાના પૈસા લેશે તંત્ર, નાગરિકોએ ચુકવવા પડશે 10 રૂપિયા
Gujarat Flood
રાજ્યમાં વરસાદને કારણે થયેલા નુકસાન બાદ સહાયની વાત તો દૂર, હજુ શરૂ નથી થયો સર્વે
lifestyle
ઝાડુ કેમ કહેવાય છે કિસ્મતનું તાળું? જાણો લક્ષ્મીજી સાથે સાવરણીનું શું છે કનેક્શન
Dahod News
દાહોદમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કરનાર આચાર્ય મામલે મોટો ખુલાસો
pm kisan yojana
ખેડૂતો સાથે PM કિસાન યોજનાની લીંક મોકલી લાખોની છેતરપિંડી, અનેક ખેડૂતો બન્યા ભોગ
judicial science laboratory
વિજ્ઞાન પ્રયોગશાળામાં નમૂનાઓના પૃથ્થકરણ અને તાલીમ માટેની ફીમાં 10 ટકાનો થયો વધારો
lifestyle
ડાયાબિટીસ, આર્થરાઈટિસ અને હૃદયની બીમારીઓથી દૂર રાખે છે Pecan Nuts, જાણો ફાયદા
home
ઘરની આ દિશામાં બનેલું ટોયલેટ નથી થવા દેતું પ્રગતિ! ઘરમાં ઘર કરી જાય છે બીમારીઓ
Tiredness
રાત્રે 7-8 કલાક સુતા પછી પણ આખો દિવસ થાક લાગતો હોય તો કારણ હશે આ વિટામિનની ઊણપ