हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarati News
Gujarati news News
Gold rate
જલદી કરજો.. આજે પાછું સોનું સસ્તું થયું, ભાવમાં કેટલો થયો ઘટાડો? ચેક કરો લેટેસ્ટ રેટ
Latest Gold Rate: આજે વળી પાછા સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જો તમે પણ લેવાનું વિચારતા હોવ તો આજનો લેટેસ્ટ રેટ ખાસ જાણો.....
Nov 28,2024, 12:31 PM IST
Maharashtra Assembly Election 2024
ફડણવીસ જો CM બને તો? એકનાથ શિંદે માટે ભાજપ પાસે છે આ જબરદસ્ત પ્લાન
મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ? તેને લઈને કોકડું ગૂંચવાયું છે. સૌથી મોટી પાર્ટી બનેલી બીજેપીના દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે કે પછી હાલના મુખ્યમંત્રી અને જેમના નેતૃત્વ હેઠળ મહાયુતિએ ચૂંટણી લડી તે એકનાથ શિંદે ફરીથી મુખ્યમંત્રી બનશે...હાલ તો આ સવાલ એક મોટી પહેલી બની રહ્યો છે.
Nov 25,2024, 15:35 PM IST
penny stock
10 પૈસાના શેરમાં તોફાની તેજી; આજે 24 રૂપિયા થયો ભાવ, 1 લાખના 2 કરોડ થઈ ગયા
અનેક પેની સ્ટોક્સ એવા હોય છે જે શાનદાર રિટર્ન આપે છે. જો કે પેની સ્ટોકમાં દાવ લગાવવો એ જોખમી પણ હોય છે. પરંતુ આમ છતાં તે રોકાણકારોને આકર્ષે છે. અમે તમને આજે એવા શેર વિશે જણાવીશું જેણે રોકાણકારોને ભારે ભરખમ રિટર્ન આપ્યું છે.
Aug 28,2024, 16:00 PM IST
Gold rate
ખુશખબર! અખાત્રીજ બાદ સોનામાં ભારે કડાકો, લેવાનું હોય તો સમય ગુમાવ્યા વગર ચેક કરો રેટ
Latest Gold Rate: સોનામાં મસમોટો કડાકો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલનો માહોલ જોવા મળી રહ્યો છે. બંપર તેજી બાદ ભાવ ઘટવા લાગ્યા વળી પાછા અખાત્રીજ પર ભારે તેજી અને હવે અખાત્રીજ જતા જ સોનામાં પાછો કડાકો જોવા મળ્યો છે.
May 14,2024, 9:07 AM IST
supreme court
સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યા સણસણતા સવાલ...લોકસભા ચૂંટણી પહેલા જ ધરપકડ કેમ કરવામાં આવી
સુપ્રીમ કોર્ટમાં આજે ફરીથી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી થઈ. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ઈડી પાસે અરવિંદ કેજરીવાલની બરાબર લોકસભા ચૂંટણી પહેલા જ ધરપકડ એટલે કે ધરપકડના ટાઈમિંગ અને અન્ય કેટલાક સવાલોના જવાબ પણ માંગ્યા છે.
Apr 30,2024, 20:04 PM IST
Lok Sabha Election 2024
કોના લીધે રાજકોટમાં પણ સુરતવાળી થવાની હતી તૈયારી? દિગ્ગજ કોંગ્રેસી નેતાએ કર્યો ધડાકો
Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો રોમાંચ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. કુલ 26 બેઠકોમાંથી એક સુરત બેઠક તો મત પડ્યા વગર જ ભાજપના ફાળે જતી રહી. જેમાં કોંગ્રેસના જ નેતા નિલેશ કુંભાણીની 'પાછલા બારણાની રમત' કામ કરી ગઈ હોવાનું કહેવાય છે. કારણ કે આ જ કુંભાણી હવે ભાજપમાં જોડાશે તેવી પણ વાતો થઈ રહી છે.
Apr 25,2024, 12:20 PM IST
gold
સોનામાં મોટો ઉછાળો, ક્યાંક સપનું ન બની જાય પીળી ધાતુ! 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold-Silver Rate 4 March 2024: સોનામાં રોકાણ કરવા કે દાગીના લેવા માંગતા લોકો માટે આ ઝટકા સમાન છે. શુક્રવારે 1 માર્ચના રોજ જ્યારે શરાફા બજાર બંધ થયું ત્યારે ભાવ પ્રતિ 10 ગ્રામના 62816 રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે આજે 63480 રૂપિયાના સ્તરે સોનું જોવા મળ્યું. ચાંદી પણ ઉછળીને બંધ થઈ છે.
Mar 4,2024, 18:11 PM IST
Trending news
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા