हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
HRD Ministry
Hrd ministry News
નીટ
NEET, JEE Main 2020: મુલતવી રાખી પરીક્ષાઓ, HRD મંત્રાલયે નવી તારીખો કરી જાહેર
કોરોનાના વધતા કેસોને લઇ જેઇઇ મેન (JEE main) અને નીટ (NEET 2020) પ્રવેશ પરીક્ષાને મુલતવી રાખી છે. આ વાતની જાણકારી કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે એક ટ્વીટ દ્વારા આપી હતી. જુલાઈમાં આયોજિત થનારી પરીક્ષાઓ હવે સપ્ટેમ્બરમાં લેવામાં આવશે.
Jul 3,2020, 22:03 PM IST
નીટ
NEET, JEE Main 2020: પરીક્ષાઓના ફરી મુલતવી રાખવાની સંભાવના
દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના વધતા સંકટ મામલે થયેલી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ અને એન્જિનિયરીંગ પ્રવેશ પરીક્ષા જેઈઈ મેન 2020 (JEE Main 2020) ફરી મુલતવી રાખવામાં આવી શકે છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયએ જેઇઇ મેન અને નીટ પ્રવેશ પરીક્ષાઓના આયોજનને લઇને બનાવેલી સમિતિ દ્વારા આજે રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે.
Jul 3,2020, 17:39 PM IST
સીબીએસઇ
કેન્દ્ર સરકારની જાહેરાત- દિલ્હીના આ જિલ્લાને છોડીને દેશમાં ક્યાં નહી યોજાઇ ધોરણ 10ની
માનવ સંશાધન વિકાસ મંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંકે મંગળવારે જણાવ્યું કે દિલ્હીના નોર્થ ઇસ્ટ જિલ્લાને છોડીને દેશમાં ક્યાંય પણ CBSE ની ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ યોજાશે નહી.
May 5,2020, 20:53 PM IST
નીટ પરીક્ષા 2020
26 જુલાઈએ NEET તો 19-23 જુલાઈ સુધી લેવાશે JEE Mainsની પરીક્ષા
લાખો વિદ્યાર્થીઓ મેડિકલ અને એન્જીનિયરિંગના યૂજી કોર્સમાં એડમિશન લેવા માટે નીટ અને જેઈએ મેન જેવી પરીક્ષામાં સામેલ થાય છે. આ વર્ષે પણ લાખો વિદ્યાર્થીઓ પરીક્ષાની રાહ જોઈ રહ્યાં છે.
May 5,2020, 13:33 PM IST
એચઆરડી મંત્રાલય
શું કોરોના સંકટ વચ્ચે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાશે?
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સલાહ આપી છે કે વિદ્યાર્થીઓના આંતરિક મૂલ્યાંકનના આધારે માર્કસ આપવા જોઇએ કારણ કે અત્યારે પેન્ડીંગ પરીક્ષાઓ આયોજિત કરવી સંભવ નથી. તેમણે કહ્યું કે પરીક્ષા આયોજિત કરવામાં મોડું થતાં દિલ્હીના વિદ્યાર્થીઓ સૌથી વધુ પ્રભાવિત થશે કારણ કે વિભિન્ન રાજ્યોના પોતપોતાના બોર્ડ છે.
Apr 29,2020, 21:01 PM IST
HRD Ministry
HRD મિનિસ્ટ્રી હવે શિક્ષા મંત્રાલયના નામથી ઓળખાશે
આશરે 34 વર્ષ પહેલા 1985મા તત્કાલીન રાજીવ ગાંધી સરકારે શિક્ષા મંત્રાલયનું નામ બદલીને તેનું નામ માનવ સંસાધન વિકાસ મંત્રાલય કરી દીધું હતું. હાલમાં પ્રસ્તાવિત નવી શિક્ષા નીતિ ડ્રાફ્ટને મંત્રાલયે અંતિમ રૂપ આપી દીધું છે.
Nov 19,2019, 23:13 PM IST
HRD મંત્રાલય
શિક્ષણનું સ્તર કથળતા HRD મંત્રાલયે તમામ યુનિવર્સીટીઓ લખ્યો પત્ર
ઉચ્ચ શિક્ષણના કથડતા સ્તરને લઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ઉચ્ચ શિક્ષણની ગુણવત્તામાં તાત્કાલિક સુધાર કરવા યુનિવર્સીટીઓને સૂચન આપાવમાં આવ્યા હતા. જુદી જુદી યુનિ.ઓમાં અધ્યાપકોની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા આદેશ કરવામાં આવ્યો હતો.
Oct 23,2019, 19:25 PM IST
Trending news
Cricket Controversy
175 રન...21 ફોર, 7 સિક્સ, દારૂના નશામાં મચાવી તબાહી, ગાંજો પીતા ઝડપાયો આ ક્રિકેટર
Global trend
ભારત કે પાકિસ્તાન! ક્યાં છે વધુ કુંવારી છોકરીઓ? આંકડામાં થયો મોટો ખુલાસો
Aamir Khan
પત્નીઓ હિન્દુ, તો સંતાનોના નામ મુસ્લિમ કેમ રાખ્યા, પહેલીવાર આમિર ખાને કર્યો ખુલાસો
banaskantha
PI નું ઘર લૂંટાયું! લૂંટારુઓએ કડા માટે માતાના પગ કાપી નાંખ્યા, પિતાને પણ મારી નાંખ્ય
vijay rupani
બર્માથી ગુજરાતની સત્તા સુધી! કઈ રીતે એક વેપારીના પુત્રએ સંભાળી ગુજરાતની કમાન
baba vanga
બાબા વેંગાની ભવિષ્યવાણી: જુલાઈ 2025 મહિનો ખુબ ભારે છે? જાણો શું આપે છે ગ્રહો સંકેત
gujarat weather forecast
ભાવનગરમાં જળબંબાકાર, અનેક જગ્યાએ પાણી ભરાયા, જેસરમાં 9, પાલિતાણા અને મહુવામાં 7 ઈંચ
weather update
ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ, હવામાન વિભાગે કરી જાહેરાત, અમદાવાદમાં આવ્યો વરસાદ
Ind vs Eng
‘મને ફોન કરીને સંન્યાસ લેવાનું કહ્યું...’, ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા આ ખેલાડીનો ઘટસ્ફોટ
Vijay Rupani Net Worth
આટલા કરોડના માલિક હતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, જાણો વિગત