हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સીબીએસઇ
સીબીએસઇ News
સીબીએસઇ
કેન્દ્ર સરકારની જાહેરાત- દિલ્હીના આ જિલ્લાને છોડીને દેશમાં ક્યાં નહી યોજાઇ ધોરણ 10ની
માનવ સંશાધન વિકાસ મંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંકે મંગળવારે જણાવ્યું કે દિલ્હીના નોર્થ ઇસ્ટ જિલ્લાને છોડીને દેશમાં ક્યાંય પણ CBSE ની ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ યોજાશે નહી.
May 5,2020, 20:53 PM IST
સીબીએસઇ
કોરોના વાયરસના ખતરાને લીધે CBSEની 10મા અને 12માની પરીક્ષાઓ 31 માર્ચ સુધી સ્થગિત
CBSE એ 10મા અને 12મા ધોરણને બોર્ડની પરીક્ષાઓ 31 માર્ચ સુધી ટાળી દીધી છે. 31 માર્ચ બાદ પરીક્ષાઓની નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે. 19 માર્ચથી 31 માર્ચ દરમિયાન યોજાનારી પરીક્ષાઓ ટાળી દેવામાં આવી છે. એચઆરડી મંત્રાલયે પરીક્ષાને ટાળવાનો નિર્ણય લીધો છે. 31 માર્ચ બાદ સ્થિતિની પરીક્ષા બાદ નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે.
Mar 18,2020, 22:49 PM IST
રાજ્ય
રાજ્યની 500થી વધુ CBSE સ્કૂલના દસ્તાવેજની કરાશે તપાસ
રાજ્યની 500થી વધુ CBSE સ્કૂલના દસ્તાવેજની તપાસ કરાશે. આ દસ્તાવેજોની ચકાસણી માટે જિલ્લા કક્ષાએ ચેકલીસ્ટ તૈયાર કરાયા છે અને ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા ચકાસણીનું મોનીટરિંગ કરાશે. આ મામલામાં પૂરતા દસ્તાવેજ નહીં હોય તેવી શાળાઓ સામે તપાસ થશે.
Dec 15,2019, 15:36 PM IST
CBSE
CBSEએ પરીક્ષા ફીમાં કર્યો વધારો, વિદ્યાર્થીઓએ 50ના બદલે 1200 ચુકવવા પડશે
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ એસસી/એસટીના વિદ્યાર્થીઓ માટેની પરિક્ષા ફીમાં વધારો કર્યો છે. હવે તેમને 50નાં બદલે 1200 રૂપિયા શુલ્ક ચુકવવું પડશે. અનુસૂચિત જાતી (SC) અને અનુસૂચિત જનજાતી (ST) વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા શુલ્કમાં 24 ગણો વધારો કરવામાં આવ્યો છે. સ્પષ્ટ છે કે આ વધારા અંગે હોબાળો થાય તે સહજ છે.
Aug 11,2019, 21:11 PM IST
CBSE
CBSE Result:છવાઇ સ્મૃતિ ઇરાનીની પુત્રી, 10માં ધોરણમાં આવ્યા આટલા માર્ક
પરિક્ષામાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીની પુત્રીએ 82 ટકા પ્રાપ્ત કર્યા છે, સ્મૃતિ ઇરાનીએ ટ્વીટ કરી વ્યક્ત કર્યો આનંદ
May 6,2019, 18:27 PM IST
સીબીએસઇ બોર્ડ રિઝલ્ટ 2019
ટૂંક સમયમાં આવશે CBSE 10-12thનું રિઝલ્ટ, જાણો શું છે રીમૂલ્યાંકન પ્રક્રિયા
સીબીએસઇ બોર્ડ (CBSE 10th, 12th results 2019)નું રિઝલ્ટ કોઇપણ દિવસે જાહેર થઇ શકે છે. આશા છે કે, આ અઠવાડીયામાં કોઇપણ દિવસે રિઝલ્ટ જાહેર થઇ જશે. રિઝલ્ટ જાહેર કરતા પહેલા CBSEની તરફથી રી-મૂલ્યાંકન, રી-ચેકિંગને લઇને નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે.
Apr 15,2019, 8:41 AM IST
સીબીએસઇ
CBSE EXAM 2019: 10th-12thની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર, જોવા માટે ક્લિક કરો
બોર્ડની પરીક્ષા સવારે 10:30 થી બપોર 1:30 સુધીના સમયમાં યોજાશે. ત્યારે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને પરીક્ષાના અડધા કલાક પહેલાથી જ આન્સર સીટ આપી દેવામાં આવશે. જ્યારે પ્રશ્ન પત્ર 10:15 વાગ્યાના સમય પર આપવામાં આવશે.
Dec 23,2018, 23:16 PM IST
નીટ
CBSE હવે નહીં યોજે મોટી સ્પર્ધાત્મક પરીક્ષા
મોદી સરકારે નીટ, યુજીસી નેટ, જેઇઇ મેન્સ અને સીમેટ પરીક્ષાની વ્યવસ્થામાં મોટો બદલાવ કર્યો છે
Jul 7,2018, 16:54 PM IST
Trending news
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!
Vapi GIDC
દેશની તમામ GIDCમાં ગુજરાતે મેદાન માર્યું! આ GIDCને મળ્યું પ્રથમ સ્થાન! એવોર્ડ એનાયત
Banana
આ છે વિશ્વનું સૌથી મોંઘુ કેળુ, 52 કરોડમાં વેચાયું, જાણો કોણે કરી છે તેની ખરીદી