हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
393/ 5
(102)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Income Tax Department Recruitment 2021
Income tax department recruitment 2021 News
Income Tax department
Income Tax Department માં નોકરીની ઉત્તમ તક, રસ ધરાવતા ઉમેદવારો આ તારીખ સુધી કરો અરજી
Income Tax Department Recruitment 2021: જો તમે પણ સરકારી નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે એક સુવર્ણ તક આવી છે. આવકવેરા વિભાગે વિવિધ પોસ્ટ માટે વેકેન્સી બહાર પાડી છે. આવકવેરા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી વેકેન્સી અનુસાર આવકવેરા વિભાગના ઉત્તર પ્રદેશ (પૂર્વ) ક્ષેત્રમાં ઇન્કમટેક્સ ઇન્સ્પેકટર , ટેક્સ આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટે ભરતીઓ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા 30 સપ્ટેમ્બર 2021 સુધી અરજી કરી શકે છે. ઉત્તર પૂર્વ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, જમ્મુ અને કાશ્મીર અને કેરળમાં રહેતા ઉમેદવારો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર, 2021 છે.
Aug 26,2021, 9:01 AM IST
Trending news
Business
રોકાણકારોમાં ભયનો માહોલ! ચીની વાઈરસ HMPVના ડરથી ક્રેશ થયું શેર બજાર
astrology
ભરીભરીને વરસશે પૈસા, તમામ બાધાઓ થશે દૂર! શનિવારે લાલ મર્ચાના આ 5 ઉપાય ચમકાવશે ભાગ્ય
Gujarat politics
10 વર્ષ બાદ પાટીદાર અનામત આંદોલન મુદ્દે આરપાર, કરસન પટેલના નિવેદન બાદ શરૂ થયો વિવાદ
Jagdeep Singh
એક દિવસનો પગાર 48 કરોડ... કોણ છે વિશ્વમાં સૌથી વધુ સેલેરી લેનાર આ ભારતીય? જાણો
spiritual
મનુષ્યો સાથે પહેલી વાર સંપર્ક સાઘશે એલિયન્સ, યૂરોપમાં શરૂ થશે મહાયુદ્ધ!
protest
સરદાર પટેલની ભૂમિની ઓળખ ભૂંસાતા ગુજરાતના આ શહેરના લોકો રસ્તા પર ઉતર્યાં
top 5 indian railway highest earning train
આ છે સૌથી વધુ કમાણી કરનાર ટોપ 4 ટ્રેન, જુઓ રેલવેની ધનલક્ષ્મી ટ્રેનોનું લિસ્ટ
OYO
અચાનક કેમ કપલ્સને લઈને પોલીસી બદલી રહ્યું છે OYO? થાઈલેન્ડ અને અમેરિકાના રસ્તે?
rescue operation
ભૂજમાં 18 વર્ષની યુવતી 540 ફૂટ ઊંડા ખાડામાં પડી! બહાર કાઢવા રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
breaking news
ગભરાશો નહિ! ગુજરાતમાં હાલ HMP વાયરસનો કોઈ કેસ નથી, આરોગ્ય મંત્રીએ કરી મોટી સ્પષ્ટતા