income tax department

Income Tax Refund: આયકર વિભાગે 1.59 કરોડ કરદાતાઓને પાછું આપ્યું રિફંડ, શું તમને મળ્યું? આવી રીતે ચેક કરો

IT વિભાગે જણાવ્યું હતું કે 1.56 કરોડ કેસમાં 53,689 કરોડ રૂપિયાનો જમા આવકવેરો રિફંડ કરવામાં આવ્યો છે, જ્યારે 2.21,976 કેસમાં 1,00,612 કરોડ રૂપિયાનો કોર્પોરેટ ટેક્સ પણ રિફંડ કરવામાં આવ્યો છે.

Jan 14, 2022, 09:05 AM IST

UP: વેપારીના ઘરે IT નો દરોડો, પૈસાના ઢગલે ઢગલા મળ્યા, ગણતરી માટે મશીન મંગાવવા પડ્યા!

સમાજવાદી પાર્ટીના નેતાઓ બાદ હવે આવકવેરા વિભાગની ટીમે કન્નૌજના અત્તરના મોટા વેપારી પિયુષ જૈનના ઘરે અને અન્ય ઠેકાણે દરોડા પાડ્યા છે.

Dec 24, 2021, 01:39 PM IST

Income Tax Rebate: ભાડાના ઘરમાં રહેતા હોવ તો આવકવેરામાં મળી શકે છે છૂટ, જાણો માહિતી

જો તમે હજુ સુધી તમારું આઈટી રિટર્ન ફાઈલ ન કર્યું હોય તો તરત રિટર્ન ફાઈલ કરી લો. આવકવેરા રિટર્ન  (ITR) ભરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. તમે 31 ડિસેમ્બર સુધીમાં તમારું આવકવેરા રિટર્ન ફાઈલ કરી શકો છો. આવકવેરા વિભાગના ઈ ફાઈલિંગ પોર્ટલ પર જઈને તમારું આવકવેરા રિટર્ન દાખલ કરી શકો છો. 

Nov 25, 2021, 01:29 PM IST

અભિનેતા સોનૂ સૂદના ઘરે ઇનકમ ટેક્સનો 'સર્વે', અનેક અધિકારીઓ હાજર

દિગ્ગજ બોલીવુડ એક્ટર સોનૂ સૂદના ઘર પર આવકવેરા વિભાગનો સર્વે થઈ રહ્યો છે. જાણકારી પ્રમાણે હાલ તેના ઘરે આવકવેરા વિભાગના મોટા અધિકારી હાજર છે. 

Sep 15, 2021, 04:49 PM IST

Income Tax Department માં નોકરીની ઉત્તમ તક, રસ ધરાવતા ઉમેદવારો આ તારીખ સુધીમાં કરો અરજી

Income Tax Department Recruitment 2021: જો તમે પણ સરકારી નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે એક સુવર્ણ તક આવી છે. આવકવેરા વિભાગે વિવિધ પોસ્ટ માટે વેકેન્સી બહાર પાડી છે. આવકવેરા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી વેકેન્સી અનુસાર આવકવેરા વિભાગના ઉત્તર પ્રદેશ (પૂર્વ) ક્ષેત્રમાં ઇન્કમટેક્સ ઇન્સ્પેકટર , ટેક્સ આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટે ભરતીઓ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા 30 સપ્ટેમ્બર 2021 સુધી અરજી કરી શકે છે. ઉત્તર પૂર્વ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, જમ્મુ અને કાશ્મીર અને કેરળમાં રહેતા ઉમેદવારો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર, 2021 છે.

Aug 26, 2021, 09:00 AM IST

Rajkot: રાજકોટમાં આઈટીના સૌથી મોટા દરોડા, RK ગ્રુપ પાસેથી કરોડો રૂપિયાના બિન હિસાબી વ્યવહારો મળી આવ્યા

રાજકોટના જાણીતા બિલ્ડર આર.કે ગ્રૂપ પર મંગળવારે વહેલી સવારે આવક વેરા વિભાગના અધિકારીઓએ દરોડા કર્યા છે. રાજકોટ અને અમદાવાદ વિભાગના એન્ફોર્સમેન્ટ વિંગના 200 જેટલા અધિકારીઓએ બિલ્ડીંગ સાઇટો, ઓફિસો અને રહેઠાણો પર દરોડા કરી મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. 

Aug 25, 2021, 08:36 PM IST

ઇનકમ ટેક્સની વેબસાઇટની ટેક્નિકલ સમસ્યા બાદ નાણામંત્રીએ લીધા પગલાં, Infosys ના CEO પાસે માંગ્યો જવાબ

નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) ને જણાવે કે નવા ઇ-ફાઇલિંગ પોર્ટલ લોન્ચ થયાના 2.5 મહિલા બાદ પણ પોર્ટલમાં ગરબડીનું સમાધાન કેમ કરવામાં આવ્યું નથી. તો બીજી તરફ 21 ઓગસ્ટથી પોર્ટલ જ ઉપલબ્ધ નથી. 

Aug 22, 2021, 05:17 PM IST

Faceless Assessment Scheme: ટેક્સપેયર્સને મોટી રાહત! ફેસલેસ એસેસમેન્ટ માટે Income Tax એ જાહેર કર્યા 3 ઇમેલ આઇડી

કરદાતાઓ માટે સારા સમાચાર છે. હવે કરદાતાઓએ પ્રશ્નોની કઠેડામાં ઉભા રહેવું નહીં પડે. હકીકતમાં, આવકવેરા વિભાગે 'ફેસલેસ' (Faceless) અથવા ઇ-એસેસમેન્ટ યોજના (e-Assessment Scheme) હેઠળ ફરિયાદ નોંધાવવા માટે ત્રણ સત્તાવાર ઇમેઇલ આઇડી સૂચિત કર્યા છે

Aug 7, 2021, 09:10 PM IST

સાંસદ Ayodhya Rami Reddy ના Ramky Group પર આવકવેરા વિભાગના દરોડો, ઝડપાઈ રૂપિયા 300 કરોડની ટેક્સ ચોરી

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના (Jagan Mohan Reddy) નજીકના સાંસદ અયોધ્યા રામી રેડ્ડીને (Ayodhya Rami Reddy) ઇનકમ ટેક્સ (Income Tax Department) ચોરીના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા છે

Jul 9, 2021, 08:57 PM IST

Anurag Kashyap અને Taapsee Pannu ની મુશ્કેલીઓ વધી, IT ની રેડમાં સામે આવ્યું મોટું રહસ્ય

ઇનકમ ટેક્સ (Income Tax) વિભાગના આધિકારી ગુરૂવારે પણ તાપસી પન્નૂ અને અનુરાગ કશ્યપ (Anurag Kashyap) નું નિવેદન લેવામાં આવ્યું. પૂણેના વેસ્ટિન હોટલમાં નિવેદન નોંધવામાં આવી રહ્યું છે.

Mar 4, 2021, 04:51 PM IST

રોબર્ટ વાડ્રાના ઘરે પહોંચી આવકવેરા વિભાગની ટીમ, બેનામી સંપત્તિના મામલામાં પૂછપરછ

આવકવેરા વિભાગે રોબર્ટ વાડ્રાને નોટિસ મોકલી હતી, પરંતુ તેઓ વિભાગની ઓફિસે પહોંચ્યા નહીં. ત્યારબાદ ઓફિસર સીધા તેની ધરે પહોંચી ગયા અને તેનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે. 
 

Jan 4, 2021, 02:50 PM IST

FREEમાં માત્ર Aadhar Cardથી 2 મિનિટમાં ઈશ્યુ થશ PAN Card, આ છે રીત

તમામ લોકો માટે Aadhar Cardની સાથે જ Pan Cardનું હોવું એક વ્યક્તિ માટે ખુબજ જરૂરી થઈ ગયું છે. આ બંને કાર્ડ વગર કોઈપણ નાણાકિય લેણદેણ પૂરી થઈ શકતી નથી. આધાર કાર્ડની મદદથી મિનિટોમાં ઈ પાન ઈશ્યુ થઈ જશે

Dec 19, 2020, 05:35 PM IST

ફ્રીમાં કઢાવી શકો છો નવું PAN CARD, આ છે 10 મિનિટની સરળ રીત

પાન કાર્ડ (PAN Card) આપણા જીવનનો એક મહત્વનો દસ્તાવેજ છે. બેંક એકાઉન્ટ (Bank Account) ખોલાવવાથી લઇને ઇનકમ ટેક્સ (Income Tax) ભરવા અને લોન લેવા સુધી પણ PAN Card ફરજિયાત છે

Nov 10, 2020, 05:25 PM IST

217 કરોડ રૂપિયા ફી લેનાર વકીલના ત્યાં આઇટીના દરોડા, 38 ઠેકાણે રેડ

ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department)એ પોતાના ક્લાઇન્ટ પાસેથી 217 કરોડ રૂપિયા કેસ ફી લેનાર ચંદીગઢના એક મોટા વકીલ (Chandigarh Lawyer) ના ઘણા ઠેકાણાઓ પર રેડ પાડી.

Oct 16, 2020, 04:54 PM IST

ITR ફાઇલ કરશો નહી તો ભરવો પડી શકે છે મોટો દંડ, સાથે થઇ શકે છે જેલ

ઇનકમ ટેક્સ રિટર્ન ભરવો દરેક પગારદાર માટે જરૂરી છે જેમની વાર્ષિક આવક પાંચ લાખ રૂપિયાથી વધુ છે. આમ ન કરતાં તેમને મોટો દંડ ભરવો પડી શકે છે અથવા પછી જેલ થઇ શકે છે. હાલ સરકારે પાંચ લાખ સુધીની આવકવાળા અને આઇટીઆર ફાઇલ કરવામાંથી મુક્ત કરી દીધા છે. પ

Aug 15, 2020, 04:34 PM IST

સ્વિસ ખાતામાં જમા હતા 196 કરોડ રૂપિયા, મહિલાએ વાર્ષિક કમાણી 1.70 લાખ બતાવી અને પછી...

હવે વિદેશમાં ભારતીયો માટે કાળુ નાણુ છુપાવવું ખુબ જ મુશ્કેલ કામ થતું જઇ રહ્યું છે. એવા લોકો જે સ્વિસ બેંક સહિત વિશ્વનાં અન્ય દેશોમાં આવેલી બેંકોના ખાતામાં મોટી રકમ જમા કરે છે. તેની માહિતી આવક વેરા વિભાગથી છુપાવતા રહે છે, તેમની સામે એક મોટો પડકાર સાબિત થઇ રહ્યો છે.

Jul 19, 2020, 06:17 PM IST

આવકવેરા વિભાગે Form 26ASમાં કર્યો ફેરફાર, કરદાતાને થશે ફાયદો

આ વર્ષથી આવકવેરા વિભાગે ફોર્મ 26ASમાં મોટો ફેરફાર કર્યો છે. હવે આ ફોર્મમાં કરદાતાઓને તેમના દ્વારા કરવામાં આવેલી બધા પ્રકારની નાણાકીય લેણ-દેણની જાણકારી આપવામાં આવશે. 
 

Jul 19, 2020, 02:49 PM IST

રાજસ્થાનમાં રાજકીય ગરમાવો, સીએમ અશોક ગેહલોતના નજીકના વ્યક્તિઓના ઘરે ITના દરોડા

અશોક ગેહલોતના નજીકના ધર્મેન્દ્ર રાઠોડ અને રાજીવ અરોડાના ઘરે આવકવેરા વિભાગના દરોડા ચાલી રહ્યાં છે. બંન્નેના દિલ્હી અને રાજસ્થાનના ઠેકાણા પર દરોડા પડ્યા છે. 

Jul 13, 2020, 11:04 AM IST

જલદી ચેક કરી લો બેલેન્સ, ક્યાંક ઇનકમ ટેક્સવાળાઓએ તમને મોકલ્યું તો નથી ને રિફંડ

ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટએ 20 લાખ ટેક્સપેયર્સને ફાયદો પહોંચતા 62,361 કરોડનો ટેક્સ રિફંડ કર્યો છે. કોરોના વાયરસ (Coronavirus) મહામારી સંકટકાળના સમય ટેક્સપેયર્સ માટે આ ખૂબ મોટી રાહત વાત છે.  

Jul 3, 2020, 05:20 PM IST

Tax રિફંડ ચેક કરવાની સરળ રીત, આ સિલેક્ટેડ સ્ટેપમાં 7 દિવસમાં આવી જશે પૈસા

ઇન્કમ ટેક્સ વિભાગ (Income tax Department) tax refundના કેસ ધનાધન ઉકેલાઇ રહ્યા છે. તેણે એક અઠવાડિયામાં જ 10.2 લાખ કરદાતાઓને કુલ 4250 કરોડ રૂપિયાનું રિફંડ આપ્યું. સીબીડીટીના અનુસાર નાણા મંત્રાલયનો આદેશ છે કે 5 લાખ રૂપિયા સુધી Tax રિફંડને જલદીમાં જલદી ઇશ્યૂ કરવામાં આવશે.

Apr 19, 2020, 07:42 PM IST