India Pakistan Tension: ભારત અને પાકિસ્તાન વચ્ચે આતંકવાદને લઈને ચાલી રહેલ તણાવ 2026 સુધીમાં સશસ્ત્ર સંઘર્ષમાં બદલાઈ શકે છે. આ વાતની ચેતવણી એક અમેરિકન થિંક ટેન્કે આપી છે. આ ઉપરાંત પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પણ સંઘર્ષનોની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
Khawaja Asif on india pakistan War: પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે ફરી એકવાર ભડકાઉ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાન યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર છે.
India Mock Drill: 22 એપ્રિલના રોજ પહેલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતે 6-7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. લગભગ 24 મિનિટ સુધી ચાલેલા આ ઓપરેશનમાં ભારતીય સેનાએ પાકિસ્તાન અને Pokમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આ ઓપરેશનમાં ભારતીય સેનાએ જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના ઠેકાણાઓને ઉડાવી દીધા.
Pakistani leader Request: મુત્તાહિદા કૌમી મૂવમેન્ટના સ્થાપક અલ્તાફ હુસૈને વડા પ્રધાન મોદીને મદદ માટે અપીલ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી છે.
IMF New Conditions On PAK: પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ હતો ત્યારે IMF એ પાકિસ્તાનને નાણાકીય સહાય મંજૂર કરી હતી, પરંતુ હવે વૈશ્વિક સંસ્થાએ આગામી હપ્તા પહેલા 11 નવી શરતો લાદીને પાકિસ્તાનને મોટો ફટકો આપ્યો છે.
Amit Shah on Pakistan: શનિવારે ગાંધીનગર પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાનને પડકાર ફેંક્યો અને કહ્યું કે ભારત પરમાણુ ધમકીથી ડરવાનું નથી.
India Pakistan Tension: ઓપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાન સાથે શું કર્યું તે દુનિયાએ પુરાવા સાથે જોયું છે. પરંતુ જ્યારે વસ્તુઓ અટકળો પર આધારિત હતી, ત્યારે વિશ્વના મોટા અખબારો ભારત વિરુદ્ધ ખોટા સમાચાર પ્રકાશિત કરી રહ્યા હતા. બધા કોઈક રીતે એ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે પાકિસ્તાને ભારતના રાફેલ ફાઇટર જેટને તોડી પાડ્યું છે.
Bilawal Bhutto: પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાનને જોરદાર જવાબ આપ્યો હતો. સંઘર્ષ દરમિયાન, પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. સોશિયલ મીડિયા પર તેમની મજાક ઉડાવતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
India Pakistan Tension:ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા જેમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
BSF jawan returns : પાકિસ્તાને ભારતના BSF જવાનને પરત મોકલી દીધો છે. પૂર્ણમ કુમાર ભૂલથી સરહદ પાર કરીને પાકિસ્તાન ચાલ્યો ગયો હતો. જ્યાં તેને પાકિસ્તાની રેન્જર્સે પકડી લીધો હતો. હવે પાકિસ્તાની સેનાએ બીએસએફ કોન્સ્ટેબલને અટારી-વાઘા બોર્ડરથી પાછો મોકલી દીધો છે.
India Pakistan Tension: જોકે ભારતે પાકિસ્તાનની અપીલ બાદ ઓપરેશન સિંદૂર સ્થગીત કરી દીધું છે, પરંતુ તેને પાઠ ભણાવવાનું અભિયાન ચાલુ છે.
IPL 2025 New Schedule : ભારત અને પાકિસ્તાન વચ્ચે 7 મેથી 10 મે સુધી ચાલેલા તણાવપૂર્ણ વાતાવરણની IPL પર અસર પડી હતી. 58મી મેચ અધવચ્ચે જ રદ કરવામાં આવી હતી અને IPL એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી. IPLની ફાઇનલ 25 મેના રોજ યોજાવાની હતી, પરંતુ હવે તેની નવી તારીખ સામે આવી છે.
Pakistan admits Pulwama role: 2019ના પુલવામા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા અંગે વર્ષોથી થઈ રહેલા ઇનકાર અને દાવાઓ વચ્ચે હવે પાકિસ્તાની સેનાએ પોતે એક ચોંકાવનારી કબૂલાત કરી છે. પાકિસ્તાની વાયુસેનાના એક વરિષ્ઠ અધિકારીએ પુલવામા હુમલાને 'ટેક્ટિકલ બ્રિલિયંસ' ગણાવ્યો છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતે પહલગામ આતંકવાદી હુમલા પછી સીમિત અને કેન્દ્રિત લશ્કરી કાર્યવાહી 'ઓપરેશન સિંદૂર' હાથ ધર્યું છે.
Indian Pakistan war: ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 દિવસના તણાવ બાદ હવે યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો છે. ચાલો તમને જણાવીએ કે પાકિસ્તાન કયા ચીની હથિયારોનો ઉપયોગ કરે છે અને તેની કિંમત કેટલી છે.
Operation Sindoor Latest News: પાકિસ્તાની આતંકવાદ વિરુદ્ધ ભારત દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂરથી દુનિયામાં ભારે હલચલ મચી ગઈ છે. લોકો તેને દુનિયામાં એક નવી શક્તિના ઉદયનું પ્રતીક પણ કહી રહ્યા છે.
Cricket News : ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે ક્રિકેટની સૌથી મોટી લીગ IPL 2025ને એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી છે. ત્યારે IPL બાદ વધુ એક T20 લીગ સ્થગિત કરવામાં આવી છે.
Indian railway : ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલવેએ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવે રાત્રે પાકિસ્તાન સરહદને અડીને આવેલા સરહદી વિસ્તારોમાંથી ટ્રેનો પસાર થશે નહીં.
India Pakistan War : ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે, બંને દેશો વચ્ચે તણાવ એટલો વધી ગયો છે કે યુદ્ધ જેવી સ્થિતિ છે. ત્યારે જો યુદ્ધની સ્થિતિમાં કયા મૂળભૂત અધિકારો છીનવાય જાય છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Operation Sindoor Live: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ભારતીય સેના પાકિસ્તાનમાં સ્ટ્રાઇક કરી રહી છે, સાથે પાકિસ્તાને અત્યાર સુધી કરેલા તમામ હુમલાને નિષ્ફળ બનાવ્યા છે.
Operation Sindoor Live Updates: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની આશંકા વચ્ચે ગુજરાત પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. પાકિસ્તાન ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે જેનો વળતો જવાબ ભારતીય સેના આપી રહી છે. આ વચ્ચે ગુજરાતમાં પણ કેટલાક જિલ્લામાં હાઈ એલર્ટ અને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
India Pakistan war : પાકિસ્તાન સાથે વધતા તણાવને કારણે સરહદે આવેલા રાજ્યોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સરહદી રાજ્યોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. અહીં મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે.
Operation Sindoor : પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર પછી ભારત સતત તેની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ સંદર્ભમાં પંજાબના આ જિલ્લામાં આજ રાતથી સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે.