हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
QAT
UAE
114/ 6
(17)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
india vs australia live score
India vs australia live score News
world cup 2023 final
એક દિવસ ખરાબ...પરંતુ આ આંકડા દર્શાવે છે કે ભારત જ વર્લ્ડ કપનું અસલી ચેમ્પિયન!
World Cup 2023 Final: ટ્રેવિસ હેડની 137 રનની મદદથી ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાનો 241 રનનો ટાર્ગેટ 6 વિકેટ બાકી રહેતા હાંસલ કરી લીધો છે. આ સાથે ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે.
Nov 19,2023, 22:53 PM IST
winner team prize money
World Cup 2023: વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા પર પૈસાનો વરસાદ, ભારતને મળી આટલી રકમ
Ind vs Aus Final, World Cup 2023: ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત ક્રિકેટ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને છ વિકેટે હરાવ્યું હતું. વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયાને ઈનામી રકમ તરીકે 4 મિલિયન ડોલર મળ્યા છે.
Nov 19,2023, 22:46 PM IST
sports news
WORLD CUP 2023 FINAL: ભારત-ઓસ્ટ્રેલિયા બન્ને ટીમો વિશે આપો આ સવાલોના જવાબો
ICC World Cup Quiz: આ મેચને લઈને ભારતીયોમાં ભારે ઉત્સાહ છે. વર્લ્ડ કપને લઈને ચાહકોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. ICC વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચેલી ટીમો સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નો અહીં છે...શું તમે જાણો છો એના જવાબ?
Nov 19,2023, 12:55 PM IST
ODI WORLD CUP 2023 PHOTOS
World Cup Final: આ ધુરંધરો ભારતને જીતાડશે વર્લ્ડ કપ! ટુર્નામેન્ટમાં રહ્યો છે દબદબો
World Cup 2023 Final, IND vs AUS: વર્લ્ડ કપ 2023 ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છે. આ શાનદાર મેચ આજે (19 નવેમ્બર) બપોરે 2 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના પાંચ ખેલાડીઓ મહત્વની ભૂમિકા ભજવવાના છે. આ 5 ખેલાડીઓ 10 વર્ષ બાદ ટીમનું ICC ટ્રોફી જીતવાનું સપનું પૂરું કરી શકે છે. આ 5 ખેલાડીઓએ સમગ્ર ટૂર્નામેન્ટમાં પોતાનો દબદબો સ્થાપિત કર્યો છે. સૌથી ખતરનાક ખેલાડીઓ તેમની સામે હારતા જોવા મળ્યા છે. આવો એક નજર કરીએ આ ખેલાડીઓ પર...
Nov 19,2023, 10:37 AM IST
ઉસ્માન ખ્વાજા
IND vs AUS: જુઓ, ઉસ્માન ખ્વાજાએ પકડ્યો વિરાટ કોહલીનો શાનદાર કેચ
એડિલેડ ટેસ્ટમાં ભારતીય ટીમની સ્થિતિ ખરાબ છે. ચાર વિકેટ ગુમાવ્યા બાદ રોહિત શર્મા અને પૂજારા ઓસ્ટ્રેલયન બોલર સામે રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે.
Dec 6,2018, 11:36 AM IST
Trending news
Year Ender 2024
Year Ender 2024: આ વર્ષે IPLમાં તુટ્યા અનેક રેકોર્ડ, KKR એ 10 વર્ષ પછી જીતી ટ્રોફી
Ahmedabad Metro
અમદાવાદ મેટ્રોમાં મુસાફરી માટે હવે મોબાઈલથી ટિકિટ કરી શકાશે બુક, લોન્ચ થઈ એપ્લિકેશન
GSRTC
GPSC વર્ગ-3ના પરીક્ષાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા, ST નિગમ દોડાવશે એક્સ્ટ્રા બસો
gujarat
બનાસકાંઠા જિલ્લાનું આ સરહદી ગામ બન્યું સોલાર વીલેજ, બધા ઘરોમાં લાગી સોલાર પેનલ
Austria Couple
ઓસ્ટ્રિયાના કપલનો જબરો કાંડ! 40 વર્ષમાં 12 વખત લગ્ન-છૂટાછેડાથી કરી કરોડોની છેતરપિંડી
winter crops
શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતોને નહીં રહે પાણીની ચિંતા, સરકારે કરી મોટી જાહેરાત
Business
જેટલીવાર તમે આંખ પટપટાવો એટલીવારમાં આ વ્યક્તિ કમાય છે 80.43 લાખ...
EPFO
Higher Pension: પેન્શનરો માટે EPFOની રાહત... આ સુવિધા માટે તારીખ લંબાવાઈ
Chanakya Niti
4 આદતથી ફટાફટ મેળવજો છૂટકારો, સમય પહેલા બનાવી દેશે ઘરડા, એક આદત શારીરિક સુખ સંબંધિત
H-1B visa
H-1B visa માં મોટો ફેરફાર, જાણો અમેરિકા જવા ઈચ્છતા ગુજરાતી લોકો પર શું થશે અસર