हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
International Court
International court News
Vladimir Putin
પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટથી લાલચોળ થયું રશિયા! આપ્યો જડબાતોડ જવાબ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર થયું છે. પુતિન પર યુદ્ધ અપરાધનો આરોપ લગાવવામાં આવ્યો છે. એક બાજુ જંગના મેદાનમાં યુક્રેનની સેનાએ પુતિનની મુશ્કેલીઓ વધારી છે તો બીજી બાજુ આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ (ICC) ના ધરપકડ વોરંટથી પુતિન ભડકી ગયા છે. રશિયાએ પુતિન વિરુદ્ધ અરેસ્ટ વોરંટ પર જડબાતોડ જવાબ પણ આપ્યો છે. ક્રેમલિને અરેસ્ટ વોરંટને ટોયલેટ પેપર ગણાવી દીધુ છે. ક્રેમલિને કહ્યું કે ICC નું આ પગલું ગેરકાયદેસર છે. મોસ્કો તેને માન્યતા આપતું નથી. આઈસીસીના પુતિન વિરુદ્ધ અરેસ્ટ વોંટથી ટોપ રશિયન અધિકારીઓ પણ કાળઝાળ છે. આઈસીસીના આ નિર્ણયનો તેઓ આકરો વિરોધ કરી રહ્યા છે.
Mar 18,2023, 8:30 AM IST
Trending news
gujaratnews
પાકિસ્તાનમાં ગરમીનો કોહરામ, સૂર્યની અગનજ્વાળાથી 568નાં મોત!
gujarat news
સિવિલમાં હવે વડીલોને નહીં ઉભું રહેવું પડે લાઈનમાં, દર્દીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા
lifestyle
વારંવાર નસ પકડાઈ જતી હોય તો તુરંત બંધ કરી દો આ 5 વસ્તુઓનું સેવન
gujarat
જૈન સમાજ પર અભદ્ર કોમેન્ટ કરતા યુવકની ધરપકડ; ગ્રુપમાં સ્ક્રીનશોટ વહેતા કર્યા!
breaking news
સોનાની દાણચોરી માટે ગજબની યુક્તિ; તમે સપનામાં પણ વિચાર્યું ના હોય એવી રીતે લવાયું!
gujarat news
AMC ના હજારો કર્મચારીઓને લાગી લોટરી! નવી પેન્શન સ્કીમનો અપાશે લાભ
NEET exam
5 વર્ષમાં 65 વાર પેપર લીક! વિદ્યાર્થીઓ-ઉમેદવારો સાથે ક્યાં સુધી થશે અન્યાય?
ujarat
ફરી વિદેશની ઘેલછા ભારે પડી! એક જ દિવસમાં અમદાવાદ એરપોર્ટ પરથી બે યુવકોની ધરપકડ
gujarat
સાવધાન! રિક્ષામાં બેસતા પહેલા સો વાર વિચારજો! આ રીતે એક ઝાટકે થશે સામાનની ચોરી
gujarat
વડોદરામાં એક એવી સરકારી શાળા જ્યાં વિદ્યાર્થીઓને રહેવું પડ્યું એડમિશન માટે વેઇટિંગમા