jayesh radadiya

રાજકોટ માર્કેટ યાર્ડ પર ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાયો, જયેશ રાદડિયાનો દબદબો યથાવત

રાજકોટ માર્કેટિંગ યાર્ડ ચૂંટણીમાં ભારે રસાકરીભર્યો જંગ વચ્ચે આખરે ભાજપનો ભગવો લહેરાયો છે. રાજકોટ-બેડી માર્કેટીંગ યાર્ડની વેપારી પેનલનું પરિણામ જાહેર થયુ છે. રાજકોટ માર્કેયિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. ખેડૂત વિભાગમાં 10 અને વેપારી વિભાગમાં 3 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. તો 14માંથી માત્ર 1 વેપારી બેઠકમાં કોંગ્રેસની જીત થઈ છે. જોકે, આ ચૂંટણી બાદ જયેશ રાદડિયાનો પિતાની જેમ જ સહકારી ક્ષેત્રે મોટો દબદબો હોવાનો ફરી એકવાર સાબિત થયું છે. ભાજપની જીત પર ઢોલ વગાડીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 

Oct 6, 2021, 04:27 PM IST

દૂધનો કાળો કારોબાર : રાજકોટમાં એક વર્ષમાં 90 મંડળીઓ દૂધમાં ભેળસેળ કરતી પકડાઈ

 • મંત્રી જયેશ રાદડિયાની ટકોર, દૂધમાં ભેળસેળ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે
 • રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની 61મી સામાન્ય સભા યોજાઈ
 • 1 વર્ષમાં ભેળસેળ કરતી 90 મંડળીઓ સામે પગલાં લેવાયા - ચેરમેન ગોરધન ધામેલીયા

Jul 23, 2021, 03:29 PM IST

ટેસ્ટિંગ કીટ વગર બનશે 'મારુ ગામ, કોરોના મુક્ત ગામ' ! બેડ નથી તો નીચે પથારી પાથરો પણ કોવિડ સેન્ટર શરૂ કરો

રાજકોટ (Rajkot) જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરે જણાવ્યું હતું કે, જે કીટ 40 રૂપિયાની આવતી હતી તેનો ભાવ અત્યારે 250 રૂપિયા થઈ ગયો છે. જેથી આડેધડ ટેસ્ટિંગ નહિ પણ સર્વે કરી જરૂર જણાય તો જ ટેસ્ટ કરવામાં આવશે. 

May 9, 2021, 12:35 AM IST

રાજકોટ તરૂણી મર્ડર કેસના પડઘા ગાંધીનગર સુધી પડ્યા, મંત્રી રાદડિયાએ કહ્યું-મારી દીકરી હોય એમ કેસ હેન્ડલ થશે

 • ગુજરાત કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયાએ જેતલસર ગામમાં જઈને મૃતક શ્રુષ્ટિ રૈયાણીના પરિવારની મુલાકાત લીધી હતી. તેમણે રાજકોટ તરૂણી શ્રદ્ધાંજલિ આપી હતી

Mar 21, 2021, 11:03 AM IST

રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકે ખેડૂતો માટે 6 સ્કીમ લોન્ચ કરી

 • આ સભામાં રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક દ્વારા કેટલીક ખેડૂતોલક્ષી જાહેરાત કરવામાં આવી હતી.
 • આ સાથે જ કેબિનેટ મંત્રી અને બેંકના ચેરમેન જયેશ રાદડીયાએ 6 સ્કીમો લોન્ચ કરી

Nov 22, 2020, 12:16 PM IST

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયતમાં સુધારો, ચેન્નઇ ખાતે ચાલી રહી છે સારવાર

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયતને લઇને સારા સમાચાર સામે આવ્યા છે. અભય ભારદ્વાજને વધુ સારવાર માટે ચેન્નાઇ લઇ જવાયા હતા. જ્યાં તેમની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે. ફેફસાંના નિષ્ણાંત ડોક્ટર બાલકૃષ્ણ પાસે અભય ભારદ્વાજની સારવાર કરાવવામાં આવી રહી છે. તેઓને ECMO ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. હાલમાં અભય ભારદ્વાજ (Abhay Bharadwaj)ને ECMO ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે.

Nov 4, 2020, 11:30 PM IST

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત અંગે ચિંતાજનક ખબર, આજે પ્લેનમાં ચેન્નાઈ લઈ જવાશે

 • રાજ્યભરના દર્દી પૈકી સૌથી ગંભીર દર્દીના લિસ્ટમાં સામેલ છે રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ.
 • ટ્રીટમેન્ટ બાદ પણ તેમના ફેફસામાં હજી રિકવરી નથી આવી. તેઓને હોસ્પિટલમાં 1 મહિનાથી વધુ સમય થઈ ગયો

Oct 9, 2020, 11:01 AM IST

અભય ભારદ્વાજની સ્થિતિ હજુ પણ નાજુક, ફરી એકવાર ચેસ્ટ ફિઝીશયન રાજકોટ આવશે

 • અભય ભારદ્વાજની હાલત ગંભીર બનતા કૃત્રિમ ફેફસાં પર 7 દિવસથી રાખવામાં આવ્યા છે.
 • દૂરબીનની મદદથી અભય ભારદ્વાજની શ્વાસ નળીની સર્જરી કરી બ્લોકેજ દૂર કરાયું હતુ

Sep 22, 2020, 09:19 AM IST

મંત્રી જયેશ રાદડિયાને કોરોનાથી જિલ્લા સહકારી બેંકમાં ફફડાટ, 14 કર્મચારી પોઝિટિવ આવ્યા

 • જયેશ રાદડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બેંકના કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 
 • રાજકોટમાં કુલ 450 જેટલા સ્ટેશનરીના નાના-મોટા વેપારીઓએ આંશિક લોકડાઉનની જાહેરાત કરી 

Sep 16, 2020, 08:56 AM IST
Rajya Sabha MP Abhay Bhardwaj Is In Critical Condition PT2M17S

રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજની તબિયત નાજૂક

Rajya Sabha MP Abhay Bhardwaj Is In Critical Condition

Sep 15, 2020, 10:20 AM IST

ગુજરાતમાં ભાજપના અનેક નેતાઓ કોરોનાને કારણે પથારીએ, અભય ભારદ્વાજની તબિયત વધુ કથળી

 • ગઈકાલે કેબિંનેટ મંત્રી જયેશ રાદડીયા કોરોના પોઝિટિવ હોવાનું તેઓએ ખુદ જાહેર કર્યું 
 • જામનગર ગ્રામ્યનાં ભાજપાના ધારાસભ્ય રાઘવજી પટેલ કોરોના સંક્રમિત થયા
 • સુરતમાં ભાજપના બે કોર્પોરેટરને કોરોના નીકળ્યો

Sep 15, 2020, 08:29 AM IST

ગુજરાત સરકારની ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત, આ ભાવે ખરીદશે...

 • 1055 રૂપિયા પ્રતિ મણના ભાવે લાભપાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાશે
 • સમગ્ર કામગીરી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ કરશે

Sep 9, 2020, 01:47 PM IST

રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ ભાઈ ભાઈ.....

રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ ભાઈ ભાઈ જેવી સ્થિત ઉભી થઈ છે. રાજકોટ જિલ્લા બેંક ચૂંટણીમાં બેંકની 17 બેઠકમાંથી 15 બેઠકની ચૂંટણી બિનહરીફ થશે. કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની પેનલ આજે ફોર્મ ભરવા જશે. વાંકાનેરના ધારાસભ્ય જાવેદ પીરજાદા પણ ફોર્મ ભરશે. રાજકોટ તાલુકાની બેઠકમાં વિજય સખીયા અને ડી.કે સખીયા વચ્ચેની ખેંચતાણમાં શૈલેષ ગંઢીયા પર પસંદગી ઉતારવામાં આવી છે. શહેરની બેઠક પર અરવિંદ તાળા સામે યજ્ઞેશ જોશીએ ફોર્મ ભર્યું છે. તો જામકંડોરણા બેઠક પરથી લલિત રાદડિયા અને ઈતર બેઠક પરથી જયેશ રાદડિયા ફોર્મ ભરશે. જયેશ રાદડિયાની પેનલના ઉમેદવાર આજે 11.30 કલાકે ફોર્મ ભરશે.

Jul 9, 2020, 11:20 AM IST

રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણી જાહેર થઈ, આ તારીખે 17 બેઠક માટે થશે મતદાન

રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણી જાહેર થઈ છે. આગામી ૭ જુલાઇ થી ફોર્મ ભરવા પ્રક્રિયા શરૂ થશે. 26 જુલાઇના રોજ 17 બેઠક માટે મતદાન યોજાશે. હાલમાં ચૂંટાયેલી બોડીની મુદત પૂરી થઇ હતી, પરંતુ કોરોના મહામારી કારણે મુદતમાં વધારો કરાયો હતો. હાલમાં બેંકના ચેરમેન કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા છે. બેંકના ડિરેકટર મગનભાઇ ઘોણીયા સાથે ખાસ વાતચીતમાં તેઓએ જણાવ્યું કે, મોટાભાગની બેઠક બિનહરીફ થશે. ખેડૂત વિભાગની મોટા ભાગની બેઠક બિનહરીફ થશે. જ્યારે સહકારી વિભાગ બેઠક પર ચૂંટણી થાય તેવી શકયતા છે.

Jul 2, 2020, 11:02 AM IST
100 Gaam 100 Khabar: Jayesh Radadiya Clarified His Statement PT10M39S

100 ગામ 100 ખબર: કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું...

જયેશ રાદડિયાએ ગઇ કાલે આપેલા નિવેદન પર સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ નિવેદનને પહેલી વખત નથી આપ્યું, આ પહેલા 2017ની ચૂંટણી ઉપર પણ આ નિવેદન કર્યું હતું. ભાજપ ના હોઈ શકે, ભાજપે ધાર્યા કરતાં મને ઘણું બધું વધારે આપ્યું છે. ભાજપના કોઇ વ્યક્તિ સામે ઈશારો નથી.

Feb 5, 2020, 09:35 PM IST
Jayesh Radadiya Clarified His Statement PT6M17S

વિરોધ પક્ષના લોકો માટે આપ્યું હતું નિવેદન: જયેશ રાદડિયા

જયેશ રાદડિયાએ ગઇ કાલે આપેલા નિવેદન પર સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ નિવેદનને પહેલી વખત નથી આપ્યું, આ પહેલા 2017ની ચૂંટણી ઉપર પણ આ નિવેદન કર્યું હતું. ભાજપ ના હોઈ શકે, ભાજપે ધાર્યા કરતાં મને ઘણું બધું વધારે આપ્યું છે. ભાજપના કોઇ વ્યક્તિ સામે ઈશારો નથી. લોકસભાની ચૂંટણીમાં પણ પક્ષે ચૂંટણી લડવા માટે કીધું હતું. પાર્ટી જે પણ નિર્ણય કરે તે માન્ય જ રહેતો હોય છે. પાર્ટીના ઘરના કોઈ વિરોધી ના હોઈ શકે. સમાજનો કાર્યક્રમ હતો એટલા માટે આ કીધું હતું.

Feb 5, 2020, 07:40 PM IST
Jayesh Radadiya Says There Is No Political Force Against Me PT3M18S

‘મારી સામે કોઈ રાજકીય તાકાત નહીં ચાલે’: જયેશ રાદડિયા

હાલ ભાજપના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા (jayesh radadiya) ચર્ચામાં છે. હાલમાં જ તેઓ પર લોકડાયરાના એક કાર્યક્રમમાં નોટોનો વરસાદ કરાયો હતો. ત્યાં અન્ય એક કાર્યક્રમમાં તેમના બિન્દાસ બોલ સામે આવ્યા છે. કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ હુંકાર કરતા કહ્યું કે, જામકંડોરણામાં મારુ રાજકીય ખેતર છે. મારા પિતાએ આ ખેતર તૈયાર કર્યું છે. અહીં બીજા કોઈએ રાજકારણ કરવા આવવું નહિ. અને હું અહી કોઈને મારા ખેતરમાં ઘૂસવા નહિ દઉં. કોઈ પણ રાજકીય વાવાઝોડાની તાકાત અહીં નહિ ચાલે. પોરબંદરથી ચાલુ થયેલ રાજકીય વાવાઝોડું અહીં શાંત થઈ ગયું છે.

Feb 4, 2020, 09:45 PM IST

‘જામકંડોરણાનું રાજકીય ખેતર મારા પિતાએ તૈયાર કર્યું છે, અહીં કોઈને ઘૂસવા નહિ દઉં...’

હાલ ભાજપના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા (jayesh radadiya) ચર્ચામાં છે. હાલમાં જ તેઓ પર લોકડાયરાના એક કાર્યક્રમમાં નોટોનો વરસાદ કરાયો હતો. ત્યાં અન્ય એક કાર્યક્રમમાં તેમના બિન્દાસ બોલ સામે આવ્યા છે. કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ હુંકાર કરતા કહ્યું કે, જામકંડોરણામાં મારુ રાજકીય ખેતર છે. મારા પિતાએ આ ખેતર તૈયાર કર્યું છે. અહીં બીજા કોઈએ રાજકારણ કરવા આવવું નહિ. અને હું અહી કોઈને મારા ખેતરમાં ઘૂસવા નહિ દઉં. કોઈ પણ રાજકીય વાવાઝોડાની તાકાત અહીં નહિ ચાલે. પોરબંદરથી ચાલુ થયેલ રાજકીય વાવાઝોડું અહીં શાંત થઈ ગયું છે. 

Feb 4, 2020, 08:33 PM IST

VIDEO: લોક ડાયરામાં ઢોલ પર બેઠેલા મંત્રી જયેશ રાદડિયા ઉપર નોટોનો વરસાદ

લોકડાયરામાં ગુજરાત રાજ્યના મંત્રી જયેશ રાદડીયા ( Jayesh Radadiya) ઢોલ ઉપર બેઠેલા જોવા મળ્યાં. જયેશભાઈના મિત્ર એવા પિયુષ રૈયાણીએ આ વીડિયો ટિકટોકમાં મૂક્યો જે વાઈરલ થયો. ઢોલ પર બેઠેલા જયેશ રાદડિયા પર નોટોનો વરસાદ થયેલો જોવા મળી રહ્યો છે.

Feb 4, 2020, 11:20 AM IST
Jayesh Radadiya Seat On Dhol PT3M34S

ઢોલ ઉપર બેઠેલા જયેશ રાદડિયા ઉપર નોટોનો વરસાદ, ટીકટોક વિડીયો થયો વાયરલ

જામ કંડોરણામાં કેબિનેટ મિનિસ્ટર જયેશભાઇ રાદડિયાની અધ્યક્ષતામાં છઠ્ઠો સમૂહ લગ્ન સમારોહ યોજાઈ ગયો છે. આ પહેલા પણ સ્વ. વિઠ્ઠલભાઈ પટેલની આગેવાની માં 5 સમુહ લગ્ન યોજાયા હતા. આ સમુહ લગ્નમાં 500થી વધારે લેઉવા પટેલ સમાજની દીકરીઓને કન્યા દાન કરીને સાસરે વળાવવામાં આવી છે. આ સમુહ લગ્નમાં ઢોલ ઉપર બેઠેલા જયેશ રાદડિયા ઉપર નોટોનો વરસાદ થયો હતો. આ વીડિયોને જયેશભાઇના મીત્ર પિયુષ રૈયાણીએ ટીકટોક મા વિડીયો મુક્યો હતો. જે હાલમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

Feb 4, 2020, 11:10 AM IST