हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
kiev
Kiev News
Russia
રશિયન પ્રતિનિધિએ એવું કર્યું, પછી તો કોન્ફરન્સમાં યુક્રેનિયન સાંસદે માર્યો મુક્કો
Russia Ukraine War: રશિયાએ યુક્રેન પર હુમલો કર્યાના 14 મહિના પછી ગુરુવારે બ્લેક સી ઇકોનોમિક કોમ્યુનિટીની 61મી સંસદીય એસેમ્બલી દરમિયાન, તુર્કીની રાજધાની અંકારામાં એક નાટકીય ઘટના બની હતી.
May 5,2023, 15:02 PM IST
Volodymyr Zelensky
'દુશ્મને શરૂ કરી દીધુ છે પૂર્ણ યુદ્ધ , વધુ લોકોની હત્યાનો પ્લાનઃ ઝેલેન્સ્કી
Russia Ukraine Invasion : હાલમાં રશિયન સેનાએ મારિયુપોલ શહેર પર સંપૂર્ણ રીતે કબજો કરી લીધો હતો. આ શહેરની તબાહીની તસવીરો પણ સામે આવી છે. અહીં યુક્રેની સેનાએ પ્રતિકાર પણ કર્યો હતો.
May 24,2022, 22:30 PM IST
Russia-Ukraine War
યુદ્ધ વચ્ચે થયો હતો પુતિનની હત્યાનો પ્રયાસ, યુક્રેને રચ્યું હતું ષડયંત્રઃ દાવો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાનો પ્રયાસ થયો પરંતુ તેઓ બચી ગયા. આ દાવો યુક્રેનના એક ટોપ સૈન્ય અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે.
May 24,2022, 18:54 PM IST
Ukraine-Russia war
ચર્નોબિલ પરમાણુ પ્લાન્ટમાં વીજળી સપ્લાય કરનાર ગ્રિડ ક્ષતિગ્રસ્ત, રેડિએશનનો ખતરો
Ukraine-Russia War: ચેર્નોબિલને પાવર સપ્લાય લાઇનને નુકસાન થવાનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. આ સ્થળ છેલ્લા અઠવાડિયાથી રશિયન સૈનિકોના નિયંત્રણમાં છે.
Mar 9,2022, 21:22 PM IST
Russia-Ukraine War
ઓખતિરકામાં રશિયાએ મિલિટ્રી બેઝ પર કર્યો હુમલો, 70થી વધુ યુક્રેની સૈનિકોના મોત
રશિયાના હુમલામાં 70થી વધુ યુક્રેની જવાનોના મોત થયા છે. આ હુમલો ખારકીવ અને કિવ વચ્ચે આવેલા શહેર ઓખતિરકામાં થયો છે.
Mar 1,2022, 17:03 PM IST
Bucharest
સરહદી ચેકપોસ્ટ પર સ્થિતિ સારી નથી, જાણ કર્યા વિના ન જશો; નવી એડવાઇઝરી જાહેર
RussiaUkraineConflict: ભારતીય દૂતાવાસે કહ્યું- અમારા માટે તે ભારતીયોને કાઢવા મુશ્કેલ થઈ રહ્યાં છે જે સૂચના આપ્યા વગર સરહદ તપાસ ચોકીઓ પર પહોંચી ગયા છે. જે ભારતીય નાગરિક પૂર્વી ક્ષેત્રમાં છે, તેને આગામી નિર્દેશ સુધી પોતાના નિવાસસ્થાન પર રહેવાની વિનંતી કરવામાં આવે છે.
Feb 26,2022, 11:45 AM IST
NATO
રશિયાના હુમલા બાદ નાટોની મોટી જાહેરાત, યુક્રેનની પાસે સહયોગી દેશોમાં તૈનાત કરાશે
જેન્સ સ્ટોલટેનબર્ગે કહ્યુ, રશિયાનો ઉદ્દેશ્ય યુક્રેન સુધી સીમિત નથી. તેવામાં સહયોગી દેશોમાં જમીન પર, સમુદ્ર અને હવામાં નાટો રિસ્પોન્સ ફોર્સની ટુકડીઓને તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.
Feb 26,2022, 8:23 AM IST
russia ukraine Conflict
રશિયા અને યુક્રેન યુદ્ધથી દુનિયામાં આ 5 ક્ષેત્રો પર પડશે વધુ અસર, જાણો
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ દુનિયાભરમાં ચિંતાનો માહોલ બનેલો છે. આ યુદ્ધની અસર આગામી થોડા સમયમાં વિશ્વભરમાં જોવા મળશે.
Feb 26,2022, 7:23 AM IST
Bucharest
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા 4 ફ્લાઇટ મોકલશે એર ઈન્ડિયા
એર ઈન્ડિયા યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા માટે ત્રણ ઉડાનો બુખારેસ્ટ અને એક ઉડાન બુડાપેસ્ટ મોકલશે. ભારતીય નાગરિક રસ્તા માર્ગે યુક્રેન-રોમાનિયા સરહદ પર પહોંચી ગયા છે. યુક્રેનમાં હાલ 20 હજાર ભારતીય નાગરિક ફસાયા છે, જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ છે.
Feb 26,2022, 6:58 AM IST
vladimir zelensky
યુદ્ધ વચ્ચે રશિયા વાતચીત માટે તૈયાર, મળવાની જગ્યા અને સમય નક્કી કરવાનો બાકી
સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર રશિયા અને યુક્રેનની સરકારોએ વાતચીત માટેનો સંકેત આપ્યો છે.
Feb 26,2022, 6:44 AM IST
vladimir zelensky
રશિયાના હુમલા વચ્ચે રાત્રે રસ્તા પર નિકળ્યા રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી, કહ્યું....
Russia-Ukraine War: યુક્રેનની રાજધાની કિવથી વીડિયો સંદેશ જાહેર કરી રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યુ કે, યુક્રેની નેતૃત્વ અને સંસદના સ્વદેશમાં બન્યા રહેવાની જાહેરાત કરી છે.
Feb 26,2022, 6:28 AM IST
Trending news
ગુજરાત
અ'વાદમાં હવે વાહનોમાથી થુંકનારાની ખેર નથી! વિદેશની જેમ ઘરે આવશે મેમો, જાણો શુ છે દંડ
US election 2024
ટ્રમ્પની ટીમમાં 4 વંડર વુમન : ડોનાલ્ડ ટ્રમ્પે 4 મહિલાઓને આપ્યો ખાસ પાવર
gujarat
આ માર્કેટયાર્ડમાં પ્લાસ્ટિકની ગુણીમાં ડુંગળી ભરીને ગયા તો આવશો ઘેર પાછા! મોટો નિર્ણય
share market
શેર બજારમાં હાહાકાર, કેમ ડૂબી રહ્યાં છે લોકોના રૂપિયા, આ છે માર્કેટનો સૌથી મોટો વિલન
lifestyle
Rakul Preet Singh Diet: રકુલ પ્રીત સિંહ જેવો જોઈએ છે 'લુક'? તો ફોલો કરો આ ડાયટ રૂટીન
13 number unlucky
શું છે 13 નંબરનું રહસ્ય? અમેરિકાના એક્સપર્ટે સમજાવ્યુ તેની પાછળનું વિજ્ઞાન
GUJARAT ELECTIONS 2022
મતદાર યાદીમા નામ નોંધાવવાનુ બાકી છે? ઉતાવળ કરજો, ગુજરાતમા આ 4 દિવસ યોજાશે ખાસ ઝુંબેશ
health
ધીરે ધીરે તમારા લિવરને ખરાબ કરી રહ્યા છે આ 4 ડ્રિંક્સ, શું તમે તો નથી પીતાને?
gujarat
રિવર ક્રૂઝ બાદ હવે ફ્લોટીંગ રેસ્ટોરન્ટ, જાણો ક્યાં અને કેવી સુવિધાઓથી હશે સજ્જ
Job
દરેક નોકરીના ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવે છે આ 5 સવાલ, જાણો સાચા જવાબ