हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Lakshya Sen
Lakshya sen News
deepika padukone
લક્ષ્ય સેન અને દીપિકા પાદુકોણ વચ્ચે શું છે કનેક્શન? વાયરલ થઈ રહી છે હોટલની તસવીરો
Lakshya Sen: લક્ષ્ય સેન, એ નામ જે થોડા મહિનાઓ પહેલા માત્ર થોડા લોકો જ જાણતા હતા. પરંતુ આ નામના ખેલાડીએ બેડમિન્ટનમાં ઘણા મોટા નામોને હરાવ્યા હતા. લક્ષ્ય સેન ભલે ઓલિમ્પિક 2024માં મેડલ ચૂકી ગયો હોય પરંતુ હવે તે સ્ટાર બની ગયો છે. લક્ષ્ય સેનને ભારતમાં ઘણું સન્માન મળ્યું, હવે બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથેના તેના ફોટા વાયરલ થઈ રહ્યા છે.
Aug 21,2024, 19:06 PM IST
ZEE 24 Kalak Original Video
PM મોદીએ મેડલ ન જીતનારાઓને પણ કર્યા પ્રોત્સાહિત, બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેન સાથે કરી વાત....
PM Modi encouraged even those who did not win medals, spoke to badminton star Lakshya Sen....
Aug 16,2024, 15:10 PM IST
Indian badminton player
કોમનવેલ્થમાં ગોલ્ડ, થોમસ કપમાં શાનદાર પ્રદર્શન, બેડમિન્ટનમાં દેશનું ભવિષ્ય છે લક્ષ્ય
આગામી સમયમાં ભારતીય બેડમિન્ટનનું ભવિષ્ય લક્ષ્ય સેનના પ્રદર્શન વધુ નિર્ભર કરશે. લક્ષ્ય સેનને નાની ઉંમરમાં સિદ્ધિ હાંસલ કરી છે...તેણે 2021 વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અને 2022 ઓલ ઈંગ્લેન્ડ ઓપનમાં રનર-અપ પણ રહ્યો હતો. લક્ષ્ય સેન 2022 થોમસ કપ જીતનારી ભારતીય ટીમનો પણ ભાગ હતો. લક્ષ્ય સેને બર્મિંગહામમાં યોજાયેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં મેન્સ સિંગલ બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
Aug 16,2022, 16:42 PM IST
Commonwealth Games 2022
CWG 2022: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ સાથે કુલ 61
Commonwealth Games 2022: ઈંગ્લેન્ડના બર્મિંઘમ શહેરમાં શરૂ થયેલી કોમનવેલ્થ ગેમ્સનો આજે સમાપન સમારોહ છે. એટલે કે ભારતના અભિયાનનું આજે સમાપન થઈ ગયું છે. આ કોમનવેલ્થ ગેમ્સમાં શૂટિંગ અને આર્ચરી ન હોવા છતાં પણ ભારતે કમાલ કર્યો છે. ભારતે કુલ 61 મેડલ પોતાના ખાતે કર્યાં છે. આ વખતે લોન બોલ્સ અને એથલેટિક્સ ઈવેન્ટમાં પણ ભારતના ખેલાડીઓએ કમાલ કર્યો છે.
Aug 8,2022, 19:39 PM IST
Lakshya Sen
પીવી સિંધુ બાદ યુવા શટલર લક્ષ્ય સેને જીત્યો ગોલ્ડ, ભારતના ખાતામાં 20મો Gold
Commonwealth Games 2022: કોમનવેલ્થ ગેમ્સના અંતિમ દિવસે ભારતના ખાતામાં બીજો ગોલ્ડ મેડલ આવી ગયો છે. ભારતના યુવા શટલર લક્ષ્ય સેને બેડમિન્ટન મેન્સ સિંગલ્સની ફાઇનલમાં મલેશિયન ખેલાડીને હરાવી ગોલ્ડ કબજે કર્યો છે.
Aug 8,2022, 16:43 PM IST
Trending news
Ahemdabad
અમદાવાદ વિમાન દુર્ઘટના પર પ્રેમાનંદ મહારાજે શું કહ્યું ? બધાએ જાણવું જરૂરી
marine ecosystem crisis
વાગી ગઈ ખતરાની ઘંટી! સમુદ્રના pHમાં થઈ રહ્યો છે ઘટાડો,ડેન્જર ઝોનમાં છે આ લોકોના જીવ!
World Test championship
WTC Full Schedule : 2 વર્ષમાં 18 મેચ રમશે શુભમનની સેના, WTCનું નવું શેડ્યૂલ જાહેર
Sonam Raja Raghuvanshi
પૈસા માટે નહીં, આ કારણોસર ત્રણેય છોકરાઓએ કરી રાજાની હત્યા, જાણો
Ahmedabad Plane Crash
વિજય રૂપાણીના અંતિમ દર્શનથી લઈ અંતિમ વિધિની માહિતી, રાજકોટમાં નીકળશે અંતિમ યાત્રા
Virat Kohli
વિરાટ આટલી મેચોમાં તોડી શકે છે સચિનનો 100 સદીનો રેકોર્ડ! દુનિયાભરમાં મચાવશે ધૂમ
Indrayani river accident
Pune Bridge Collapse : પુણેમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ ધરાશાયી...6 લોકોના મોત
Ahmedabad Plane Crash
તમે જન્મોજનમ મારા માતા-પિતા બનો, પ્લેન ક્રેશમાં મોતને ભેટેલા દંપતી માટે દીકરીનો પત્ર
Trending Quiz
Trending Quiz : કયા વિટામિનની ઉણપના કારણે મગજની નસો નબળી પડવા લાગે છે ?
Kedarnath
Kedarnath Helicopter Crash : એક જ કંપનીનું હેલિકોપ્ટર બીજી વખત ક્રેશ, કોણ છે માલિક ?