हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
WI
39/ 3
(9.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Land Rover Defender
Land rover defender News
Land Rover Defender
આ લક્ઝરી SUV છે બોલીવુડ સેલિબ્રિટીઝની પહેલી પસંદ, આ ટોપ ફીચર્સના તમે પણ બની જશો ફેન
Land Rover Defender Top Features: બોલીવુડ સેલિબ્રિટીઓ વચ્ચે એક લક્ઝરી એસયુવી ખુબ વધુ લોકપ્રિય છે. ઘણા બોલીવુડ સેલિબ્રિટીઝને લેન્ડ રોવરની ડિફેન્ડર ખુબ પસંદ છે અને આકેટેગરીમાં હવે યુટ્યુબર અને એક્ટર ભુવન બામ પણ સામેલ છે. ભુવન બામે તાજેતરમાં Land Rover Defender ખરીદી છે. તેણે Defender 110 ને પણ પોતાના ગેરેજમાં સામેલ કરી છે. Land Rover Defender ઘણા બોલીવુડ સેલિબ્રિટીઝ પાસે છે, તેમાં સની દેઓલ, અમિતાભ બચ્ચન, સુનીલ શેટ્ટી, કરીના કપૂર ખાન સહિત ઘણી હસ્તિઓનું નામ સામેલ છે. ભુવન બામે જે Defender 110 ખરીદી છે, તેની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 97 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જાણો આ કારમાં શું ખાસ છે..
Apr 16,2024, 19:38 PM IST
Land Rover
માર્કેટમાં આવી નવી SUV, 3 દરવાજાની ગાડીને જાતે ડિઝાઈન કરી શકશો
જેગુઆર લેન્ડ રોવરે (Jaguar Land Rover, JLR) ભારતમાં પોતાની નવી લેન્ડ રોવર ડિફેન્ડર (new Land Rover Defender) નું બુકિંગ શરૂ કરી દીધું છે. આ મોડલમાં 300 PS પેટ્રોલ પાવરટ્રેન લાગેલી છે. તેની એક્સ શો-રૂમ કિંમત (X Showroom) 69.99 લાખ રૂપિયાથી શરૂ થશે. આ વાહન બે કેટેગરીમાં 3 દરવાજાના મોડલ અને 5 દરવાજાની ટ્રીમમાં ઉપલબ્ધ હશે.
Feb 27,2020, 11:11 AM IST
Los Angeles Auto Show 2019
LA Auto Show 2019 : આ વર્ષે ઈલેક્ટ્રીક અને હાઈબ્રીડ કાર્સ બની આકર્ષણ
અહીં લક્ઝરી કાર(Luxury Car), એસયુવી(SUV) અને પીકઅપ ટ્રક(Pickup Truck)ના મોડલ રજુ કરાયા હતા. જેમાં ઈલેક્ટ્રીક કાર નિર્માતા કંપની ટેસ્લાની(Tesla) સાયબર ટ્રક(Cyber Truck) સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઉપરાંત, મર્સિડિઝ બેન્ઝ(Mercedese Benz) દ્વારા પણ તેની નવી પેઢીની 2021 મર્સિડીઝ AMG GLS 63 પરથી પડદો ઊંચક્યો હતો. ફોર્ડે(Ford) તેની ફેમસ કાર મસ્ટાંગનું(Mustang) નવું ઈલેક્ટ્રીક મોડલ રજુ કર્યું હતું. લેન્ડ રોવર(Land Rover) દ્વારા પણ તેની બે દાયકા જુની Defenderને નવા રંગરૂપમાં રજુ કરવામાં આવી હતી.
Nov 25,2019, 22:46 PM IST
Trending news
Niti Aayog
2047 માં ગુજરાત કેવું હશે, દાદાની સરકારે આખા પ્લાન સાથે દિલ્હીમાં રજૂ કર્યો રોડમેપ
gujarat
કેસરિયો પહેરો, પાપ ધોઈ લો: ડ્રગ્સ વેચો, દારૂ વેચો કે પછી ગાડીઓ પડાવો, આબરૂની ધૂળધાણી
UTTAR PRADESH
UPમાં યોગી જ 'ઉપયોગી'! નહીં થાય નેતૃત્વ પરિવર્તન, બધાએ એક સાથે ચાલવું જ પડશે
relationship
પત્ની સુંદર હોય તો પણ પરિણીત પુરુષો બીજાની પત્ની પર શા માટે લટ્ટુ હોય ? જાણો કારણ
Paris Olympics
ઓલિમ્પિકના પહેલા દિવસે ભારતનું મેડલ જીતવાનું સપનું ચકનાચૂર, શુટિંગમાં નિરાશા મળી
Germany
પાટણના યુવકનું જર્મનીમાં મોત, તળાવમાં મળી લાશ, પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો
Gold rate
બજેટ બાદ સોનાના ભાવમાં ધરખમ ઘટાડો, સોનું ખરીદવા માટે થઈ રહી છે પડાપડી, જાણો રેટ
gujarat congress
ગુજરાતમાં ભાજપને પછાડવા કોંગ્રેસનું આ છે પ્લાનિંગ, લગ્નના ઘોડાઓની વિદાય પાક્કી
gujarat government
ભ્રષ્ટાચારીઓ હવે તમારી ખેર નથી! કોઈ બીજાના નામે મિલકત ખરીદી હશે તો પણ થશે જપ્ત
Gujarat BJP
ભાજપના નેતાની કાર પકડાઈ, તો ઢગલાબંધ નેતા કાર છોડાવવા દોડી આવ્યા