हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mahesh Shetty
Mahesh shetty News
સુશાંત સિંહ રાજપૂત મોત કેસ
CBI આવતીકાલે કરશે સુશાંતના હત્યારાઓના નામનો ખુલાસો? એક નિવેદનથી મળ્યો મોટો ક્લૂ
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ સંલગ્ન ડ્રગ્સ મામલે રિયા ચક્રવર્તીની આજે પણ પૂછપરછ ચાલુ છે. NCBની ટીમ છેલ્લા એક કલાકથી રિયાની પૂછપરછ કરી રહી છે. આ બધા વચ્ચે એક મોટા સમાચાર આવ્યાં છે. જે મુજબ હવે બહુ જલદી CBI સુશાંતના હત્યારાના નામનો પર્દાફાશ કરવા જઈ રહી છે. ZEE NEWની ખબર મુજબ આવતી કાલે એટલે કે મંગળવારે CBI સુશાંતના હત્યારાના નામનો ખુલાસો કરી શકે છે.
Sep 7,2020, 16:22 PM IST
Sushant Singh Rajput
સુશાંતની પ્રેમિકા રિયા ચારેતરફથી ઘેરાઈ, હવે જિયા ખાનની માએ મૂક્યો મોટો આરોપ
બોલિવુડના ફેમસ સ્ટાર સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની આત્મહત્યા બાદ સોશિયલ મીડિયા પર સામાન્ય લોકોથી લઈને બોલિવુડના અનેક દિગ્ગજ સતત પોસ્ટ શેર કરી રહ્યાં છે. તેના નિધનથી અનેક લોકો ગમમાં છે. કોઈ પણ એ વિશ્વાસ કરવા તૈયાર નથી કે, હવે સુશાંત આપણા વચ્ચે નથી રહ્યાં. તેઓ પોતાની ફિલ્મી કરિયરમાં આગળ સારી રીતે વધી રહ્યાં હતા. પરંતુ માત્ર 34 વર્ષની ઉંમરમાં તેઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સુશાંતના સ્યૂસાઈડને આજે એક સપ્તાહ પૂરો થઈ ગયો છે અને તેમની આત્મહત્યાનું કારણ હવે સામે આવી રહ્યું છે.
Jun 20,2020, 8:37 AM IST
Sushant Singh Rajput
સુશાંતે મધરાતે જે મિત્રને ફોન કર્યો હતો, તેણે હવે લખી ભાવુક પોસ્ટ, કહ્યું-'ધરતીમાતાન
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે (Sushant Singh Rajput) રવિવારે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સહિત દેશ આખો સ્તબ્ધ થઈ ગયો છે. એક ઝગમગતા સિતારાએ અચાનક પોતાનું જીવન ટૂંકાવી દીધુ. આ બધામાં જો સૌથી સ્તબ્ધ થયો હોય તો તે છે અભિનેતા મહેશ કૃષ્ણા શેટ્ટી (Mahesh Shetty) જે સુશાંતના એકદમ ખાસ મિત્રોમાંથી એક ગણાય છે. આ એ જ વ્યક્તિ છે જેને સુશાંતે છેલ્લે ફોન કર્યો હતો. પરંતુ ત્યારે મહેશ સુશાંતનો ફોન ઉઠાવી શક્યો નહતો.
Jun 19,2020, 9:33 AM IST
Trending news
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય