हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mangal Shukra Yuti
Mangal shukra yuti News
Mangal Shukra Yuti
આ 3 રાશિવાળા જબરદસ્ત ધનલાભ માટે તૈયાર થઈ જાઓ, 'ધનશક્તિ યોગ'થી ભાગ્ય ઉઘડી જશે
Jan 26,2024, 10:17 AM IST
astrology
ગ્રહોના 'સેનાપતિ' સાથે બની શુક્રની યુતિ, આ 3 રાશિવાળાના ઘરે ધનના ઢગલા થશે!
Venus Mars conjunction in Leo: જ્યોતિષ શાસ્ત્ર મુજ તમામ ગ્રહ નિયમિત રીતે પોતાની રાશિમાં ફેરફાર કરતા રહે છે. અનેકવાર તેઓ કોઈ રાશિમાં પહોંચીને ત્યાં ગોચર કરી રહેલા અન્ય ગ્રહ સાથે યુતિ પણ બનાવી લે છે. તેમનું આમ કરવાથી તમામ 12 રાશિ પર તેનો પ્રભાવ પડતો હોય છે.
Jul 25,2023, 8:34 AM IST
Mangal Shukra Yuti
વર્ષો બાદ સર્જાઈ મંગળ-શુક્રની યુતિ, રાતોરાત અમીર બની શકે છે આ રાશિના લોકો
Mangal Shukra Yuti 2023: હાલની વાત કરીએ તો મંગળ અને શુક્ર સૂર્યની રાશિ શહેરમાં ગોચર કરી રહ્યા છે. એટલે કે સિંહ રાશિમાં શુક્ર અને મંગળની યુતિ સર્જાઈ છે. આ યુતિના કારણે કેટલીક રાશિના લોકોના સાહસ, આત્મવિશ્વાસ, આર્થિક સ્થિતિ અને કારકિર્દી પર પ્રભાવ પડશે. શુક્ર અને મંગળની યુતિ ત્રણ રાશિના લોકોને સૌથી વધારે લાભ કરાવશે.
Jul 14,2023, 7:22 AM IST
Shukra mangal yuti
Shukra-Mangal Gochar 2023: આ 3 રાશિઓની હવે ચાંદી જ ચાંદી, શુક્ર-મંગળ આપશે ભરપૂર ધન
Mangal-Shukra Gochar 2023: 1 જુલાઈ, 2023ના રોજ મંગળ સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે. 7મી જુલાઇએ એટલે કે આજે શુક્ર તેમાં ગોચર કરશે. આવી સ્થિતિમાં સિંહ રાશિમાં બંને ગ્રહોના સંયોગને કારણે ત્રણેય રાશિના લોકોને ખૂબ જ શુભ ફળ મળશે. હવે જાણો કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ.
Jul 7,2023, 8:44 AM IST
Mangal Shukra Yuti
7 જુલાઈથી સિંહ રાશિમાં સર્જાશે મંગળ અને શુક્રની યુતિ, મિથુન સહિત આ 4 રાશિઓને થશે લાભ
Mangal Shukra Yuti: જુલાઈ મહિનામાં 01 જુલાઈએ મંગળ ગ્રહે સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે અને હવે 07 જુલાઈના રોજ શુક્ર ગ્રહ પણ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે 7 જુલાઈથી સિંહ રાશિમાં શુક્ર-મંગળનો સંયોગ રચાશે. આ યુતિની અસર બધી જ રાશિના જાતકોના જીવન પર પડશે. આ સમય દરમિયાન કેટલીક રાશિઓને વિશેષ લાભ મળશે.
Jul 6,2023, 17:54 PM IST
Mangal Shukra Yuti
અઢળક ધન અને કાર્યમાં સફળતા દેશે મંગળ-શુક્રની યુતિ, બદલી જશે રાશિઓના લોકોનું ભાગ્ય
Mangal Shukra Yuti in kark 2023: કર્ક રાશિમાં શુક્રના ગોચરથી મંગળ શુક્રની યુતિ સર્જાશે. એક રાશિમાં શુક્ર અને મંગળનું સાથે હોવું દેશ, દુનિયાની સાથે લોકોના જીવનને પણ અસર કરશે. શુક્ર અને મંગળનું સાથે હોવું કેટલીક રાશિના લોકોને ફાયદો કરાવશે.
May 22,2023, 9:00 AM IST
Horoscope
Mangal-Shukra Yuti: 1 વર્ષ બાદ મિથુનમાં થઈ મંગળ અને શુક્રની યુતિ, આ 3 રાશિને થશે લાભ
Mangal-Shukra Yuti: મંગળ અને શુક્રની મિથુનમાં યુતિ અનેક રીતે ફાયદો કરાવવાની છે. જેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર પડશે. ખાસ કરીને 3 રાશિ એવી છે જેમના માટે ધનલાભ અને ભાગ્યોદયના યોગ બની રહ્યા છે.
May 6,2023, 12:56 PM IST
Trending news
Botad News
આડાસંબંધનો આવ્યો કરુણ અંજામ, સગા મામા-મામીએ જ ભાણેજને ઉતાર્યો મોતને ઘાટ
RIL Share
છપ્પરફાડ રિટર્ન આપવા તૈયાર અંબાણીનો આ શેર, 4377 રૂપિયા સુધી જશે ભાવ!
PI
પીઆઈની દાદાગીરી, ટોલકર્મીએ ટેક્સ માંગ્યો તો પોલીસકર્મીએ ઢોરમાર મારી કર્યો હુમલો
US Visa
અમેરિકા જવા માંગતા ગુજરાતીઓ માટે ગુડ ન્યૂઝ! દર શુક્રવારે FB પર લાઈવ થશે US Embassy
gujarat rain
ગુજરાતમાં મેઘમહેર, આજે 206 તાલુકાઓમાં પડ્યો વરસાદ, કેશોદ અને ખંભાળિયામાં આઠ-આઠ ઈંચ
Rainfall
વરસાદમાં કારની કેટલી સ્પીડ ગણાય સેફ? ઊંધું ઘાલીને ચપલું દબાવતા થશે અકસ્માત
botad
બોટાદમાં ગૌચરની જમીન બચાવવા માલધારીઓ મેદાને, ગાયો સાથે તાલુકા પંચાયતમાં ઘૂસ્યા
Cholera
ગુજરાતના આ જિલ્લામાં કોલેરાનો પગપેસારો, ઝાડા-ઊલટીથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો
Gujarat Today Rain Forecast
મજબૂત સિસ્ટમ થઈ સક્રિય, ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
technology
બબ્બે SIM CARD રાખતા હોય તો જાણી લેજો આ વાત, શું નિયમમાં થયો છે ફેરફાર?