muslim candidate

Bengal Election 2021: બંગાળમાં 'જય શ્રી રામ'ના નારા સાથે ભાજપના આ 6 મુસ્લિમ ઉમેદવારો ઉતરશે ચૂંટણીના મેદાનમાં

ભારતીય જનતા પાર્ટી (BJP) ની ઉપર સતત આરોપ લાગી રહ્યા છે કે તેઓ મુસલમાનોના ઉત્કર્ષ માટે કામ કરવાની વાત તો કરે છે પરંતુ તેમને ચૂંટણી મેદાનમાં ઉતારતી નથી. પરંતુ મોટી મુસ્લિમ વસ્તી ધરાવતા પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 3 મહિલાઓ સહિત 6 મુસ્લિમ ઉમેદવારોનો મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. 

Mar 19, 2021, 09:29 AM IST