nidhi bhanushali viral photos

Taarak Mehta કી સોનૂનો જોયો નહી આવો બિકિની અવતાર, Video માં અતરંગી અદાઓ ફેન્સને કરી રહી છે ઘાયલ

મોટાભાગે તેમના ફોટા અને વીડિયો વાયરલ થતા રહે છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ પણ રહે છે. પોતાની એડવેંચર લાઇફના ફોટા પણ ફેન્સ સાથે શેર કરતી રહે છે. હવે નિધિનો વણજોયેલો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં એક્ટ્રેસ અતરંગે અવતારમાં જોવા મળી રહી છે. 

Sep 12, 2021, 10:22 AM IST

Taarak Mehta ની 'સોનૂ' નો બોલ્ડ અંદાજ, 'BLACK BRA' માં ફોટો થયો વાયરલ

નિધિ ભાનુશાળી (Nidhi Bhanushali) આ ફોટામાં ખૂબ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. તેમનો આ ફોટો બ્લેક એન્ડ વ્હાઇટ છે, જેને તેમના એક ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે.

Sep 5, 2021, 07:33 PM IST

Taarak Mehta ની સોનૂના બેકગ્રાઉન્ડમાં 'ગંદી હરકત' કરનાર કોણ છે, શું તમે ઓળખ્યો?

હિટ શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ના ચાઇલ્ડ એક્ટર્સને લોકો ખૂબ પસંદ કરે છે. દર્શકોએ આ બાળકોને બાળપણથી મોટા થતા જોયા છે. શોનો ભાગ રહી ચૂકેલી એક્ટ્રેસ નિધિ ભાનુશાળી (Nidhi Bhanushali) એટલે કે જૂની 'સોનૂ' ને લોકો ખૂબ પ્રેમ કરે છે.

Aug 26, 2021, 04:30 PM IST