Friendship News

ક્રિસમિસ પર આવી રીતે કરો હાઉસ પાર્ટી, થીમથી લઈને ગેમ સુધી મોજ-એ-દરિયા
 ખ્રિસ્તીઓ માટે નાતાલનું મહત્વ ઘણું વધારે છે. આ તહેવાર ભગવાન ઇસુના જન્મ પ્રસંગે ઉજવવામાં આવે છે. નાતાલનો તહેવાર ફક્ત ખ્રિસ્તીઓમાં જ નહીં પરંતુ તમામ ધર્મોમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દર વર્ષે 25 ડિસેમ્બરે નાતાલનો તહેવાર ઉજવવામાં આવે છે. જો કે આ તહેવાર ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ દ્વારા ઉજવવામાં આવે છે. દેશભરમાં ક્રિસમસ સેલિબ્રેશનની તૈયારીઓ ધૂમધામથી ચાલી રહી છે. જ્યાં ક્રિસમસ ટ્રી અને લાઈટોની સાથે ઘરને સજાવવામાં આવે છે. અને પાર્ટીની પ્લાનિંગ પણ થવા લાગે છે. જો ક્રિસમસ સેલિબ્રેશન માટે અત્યાર સુધી કોઈ પ્લાન નથી બનાવ્યો તો તમે હાઉસ પાર્ટી પ્લાન કરી શકો છો. ત્યારે આજે ક્રિસમસ સેલિબ્રેશન માટે થીમથી લઈને ગેમ સુધીનું તમામ પ્લાનિંગ જણાવીશું.
Dec 25,2022, 15:50 PM IST

Trending news