हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
one Pakistani boat
One pakistani boat News
one Pakistani boat
કચ્છમાંથી વધારે એક પાકિસ્તાની બોટ ઝડપાઇ, બીએસએફનું સફળ ઓપરેશન
ક્રિક એરિયામાંથી વધુ એક પાકિસ્તાની બોટ મળી આવતા ચકચાર મચી ગઇ છે. લખપત પાસે પેટ્રોલિંગ દરમ્યાન બીએસએફને શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી હતી. જેના પગલે તત્કાલ કાર્યવાહી કરતા બોટને ઘેરી લેવાઇ હતી. જો કે બોટમાં બેઠેલા માછીમારો ભાગવામાં સફળ રહ્યા હતા. પાકિસ્તાની માછીમારી બોટ ઝડપાઇ હતી. હાલ તેનું સર્ચન ઓપરેશન ચાલી રહ્યું છે. જો કે તેમાં કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. માછીમારીના ઉદ્દેશ્યથી જ તે લોકો ભારતીય સીમામાં ઘુસ્યા હોવાનું બીએસએફનું પ્રાથમિક અનુમાન છે.
Mar 11,2022, 23:02 PM IST
Trending news
Patidar Samaj
પાટીદારો માટે કોણે આવું કહ્યું, આપણા સમાજમાં લોકો ટાંટિયા ખેચવામાંથી બહાર નથી આવતા!
Chennai Super Kings
MS Dhoni થી લઈને રવીન્દ્ર જાડેજા, CSK આ 6 ખેલાડીઓને કરી શકે છે રિટેન
Vadodara flood
વડોદરામાં ફરી પૂર, વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ
England cricket team
તાજેતરમાં કેપ્ટન બનેલા ખેલાડીએ તોડ્યો વિરાટ કોહલીનો 5 વર્ષ જૂનો રેકોર્ડ
bhootonwala mandir
ન મનુષ્ય ન દેવતા પરંતુ ભૂતોએ કર્યું હતું આ મંદિરનું નિર્માણ, જાણો તેનું રહસ્ય
ipo
ગ્રે માર્કેટમાં ડરાવી રહ્યો છે આ IPO,શું લિસ્ટિંગના દિવસે થશે નુકસાન?
Mars
આ ગ્રહ પર જતા નહિ, માણસ લીલા રંગનો થઈ જશે, આંખો જતી રહેશે! વૈજ્ઞાનિકોની ચેતવણી
Gujarat politics
દીકરીના લગ્ન અને પ્રેમ લગ્ન મુદ્દે ગેનીબેનનું મોટું નિવેદન, દીકરીના લગ્ન ગામમા જ થાય
Navsari
પ્રેમનો માનવામાં ન આવે તેવો કરુણ અંત! શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત
IPL
IPL 2025: BCCI ના આ નિયમથી ધોનીને થયું કરોડોનું નુકસાન, જાણો કેમ