online froud

Data Entry નું કામ કરી સાઇડ ઇનકમ રળતા લોકો ચેતી જજો! નહીતર કમાવવાના બદલે ગુમાવવાનો વારો આવશે

ગુજરાત (Gujarat) માં પહેલા શરીર સંબંધી ગુનાઓનું પ્રમાણ ઘણું હતું.  પરંતુ વધતી જતી ટેકનોલોજીની સાથે સાથે માલ-મિલકત સંબંધી ગુનાઓનું પણ પ્રમાણ વધતું ગયું છે.  આ ગુનાખોરીમાં સજાની જોગવાઈ હોવા છતાં કાયદાની છટકબારી માંથી આસાનીથી છટકી જઇ ગુનેગારો ઓનલાઇન છેતરપિંડી (Online Froud) અને ઠગાઈ કરતા હોવાના કેસો વધુ સામે આવી રહ્યા છે.

Aug 12, 2021, 12:38 AM IST

Mobile માં આવો મેસેજ આવે તો તરત કરી દેજો Delete, નહીં તો Bank Account થઈ જશે તળિયા ઝાટક

ઓનલાઈન છેતરપિંડીના કેસો ઝડપથી વધી રહ્યા છે કારણ કે મોટાભાગના વપરાશકર્તાઓ રોગચાળાને કારણે ઓનલાઈન પેમેન્ટ તરફ વળ્યા છે. આવી ઓનલાઇન પદ્ધતિઓ સુવિધા સાથે અનેક ઓનલાઇન કૌભાંડોને જન્મ આપે છે. એરટેલના સીઈઓ ગોપાલ વિટ્ટલે તાજેતરમાં ટેલિકોમ ગ્રાહકોને સાયબર ફ્રોડથી સાવધ રહેવાની ચેતવણી આપી હતી, જેમાં  કહ્યું  છે કે હેકર્સ યુઝર્સ પાસેથી છેતરપિંડી કરવા માટે ઓટીપી લે છે. તો ચાલો જાણીએ આ બાબત શું છે...

Jul 30, 2021, 11:24 AM IST

Online છેતરપિંડી કરનાર આંતરરાષ્ટ્રીય આફ્રિકન ટોળકી ઝડપાઇ

બે સાગરીતો માર્ટીન કોપેરે ડીમોયુ અને એલ હાડજી મહામને તૌઉરેના નામ આપતા દિલ્હી રોકાયેલી સાઇબર ક્રાઇમ (Cyber Crime) ની ટીમે તેઓને દબોચી લઇ વડોદરા લઇ આવ્યા હતા.

Jul 9, 2021, 06:16 PM IST